નમસ્તે મિત્રો આજે આપણે મુરુક્કુ બનાવવાની રીત – Murukku banavani rit શીખીશું. આ એક સાઉથ ઈન્ડિયન નાસ્તો છે જે એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે અને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , આ સિવાય તમે એમજ પણ ખાઈ શકો છો ને એક વખત બનાવી ને મહિના સુંધી મજા લઈ શકો છો તો ચાલો Murukku recipe in gujarati શીખીએ.
મુરુક્કુ બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ 3 કપ
- દડિયા દાળ ¾ કપ
- અજમો 1 ચમચી
- કલોંજી 1 ચમચી
- ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
- ગરમ પાણી જરૂર મુજબ
મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit
મુરુક્કુ બનાવવા સૌપ્રથમ દાડિયા દાળ ને સાફ કરી મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો હવે એક વાસણમાં દાડિયા દાળ ના પાઉડર ને ચાળી લ્યો સાથે ચોખા નો લોટ પણ ચાળી લ્યો,
ત્યાર બાદ એમાં મસળી ને અજમો નાખો સાથે કલોંજી, ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે જરૂર મુજબ એમાં થોડુ થોડુ ગરમ પાણી ચમચાથી હલાવતા જાઓ ને લોટ મિક્સ કરતા જાઓ મિશ્રણ ને ભેગુ કરતા જાઓ, મિશ્રણ થોડુ ઠંડુ લાગે એટલે હાથ વડે બરોબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાના મશીન માં જેવા આકાર ના મુરુક્કુ બનાવવા હોય એવી પ્લેટ મૂકી તેલ થી બરોબર ગ્રીસ કરી લ્યો હવે લોટ તેલ લગાવી બરોબર મસળી લ્યો અને લોટ લઈ સેવ મશીન માં નાખી બંધ કરી લ્યો.
હવે ગ્રીસ કરેલ ઝારા પર તેલ લગાવી ગોળ ગોળ ફેરવી મુરુક્કુ બનાવી લ્યો અને ગરમ તેલ માં નાખો ને એક બે મિનિટ એક બાજુ તરી લ્યો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ હલકા હાથે ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો,
અથવા કપડા પર ગોળ ગોળ ફેરવી ને મુરુક્કુ બનાવી લ્યો હળવા હાથે હાથ માં લઇ ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને ઠંડા કરી ડબ્બા માં ભરી મજા લ્યો મુરુક્કુ.
Murukku recipe in gujarati notes
- મુરુક્કુ નો આકાર તમે તમારી પસંદ અને સગવડતા મુજબ આપી શકો છો.
- લોટ બાંધતી વખતે ગરમ પાણી વાપરતા હોય ધ્યાન રાખવુ.
- લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ મરી પાઉડર પણ નાખી શકો છો.
- દડિયા દાળ ના ફોતરા કાઢી ને પણ વાપરી શકો છો અથવા શેકેલ બેસન પણ લઈ શકો છો.
Murukku banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Murukku recipe in gujarati
મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 સેવ મશીન
Ingredients
મુરુક્કુ બનાવવા જરૂરી સામગ્રી
- 3 કપ ચોખાનો લોટ
- ¾ કપ દડિયા દાળ
- 1 ચમચી અજમો 1
- 1 ચમચી કલોંજી 1 ચમચી
- ½ ચમચી ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
- ગરમ પાણી જરૂર મુજબ
Instructions
મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati
- મુરુક્કુ બનાવવા સૌપ્રથમ દાડિયા દાળ ને સાફ કરી મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો હવે એક વાસણમાં દાડિયા દાળ ના પાઉડર ને ચાળી લ્યો સાથે ચોખા નો લોટ પણ ચાળી લ્યો ત્યારબાદ એમાં મસળી ને અજમો નાખો સાથે કલોંજી, ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે જરૂર મુજબ એમાં થોડુ થોડુ ગરમ પાણી ચમચાથી હલાવતા જાઓ ને લોટ મિક્સ કરતા જાઓ મિશ્રણને ભેગુ કરતા જાઓ, મિશ્રણ થોડુ ઠંડુ લાગે એટલે હાથ વડે બરોબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લ્યોને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાના મશીન માંજેવા આકાર ના મુરુક્કુ બનાવવા હોય એવી પ્લેટ મૂકી તેલ થી બરોબર ગ્રીસ કરી લ્યો હવેલોટ તેલ લગાવી બરોબર મસળી લ્યો અને લોટ લઈ સેવ મશીન માં નાખી બંધ કરી લ્યો .
- હવે ગ્રીસ કરેલ ઝારા પર તેલ લગાવી ગોળ ગોળ ફેરવી મુરુક્કુ બનાવી લ્યો અને ગરમ તેલ માં નાખોને એક બે મિનિટ એક બાજુ તરી લ્યો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ હલકા હાથે ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો,
- અથવા કપડા પર ગોળ ગોળ ફેરવી ને મુરુક્કુબનાવી લ્યો હળવા હાથે હાથ માં લઇ ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાયએટલે કાઢી લ્યો ને ઠંડા કરી ડબ્બા માં ભરી મજા લ્યો મુરુક્કુ.
Murukku recipe in gujarati notes
- મુરુક્કુ નો આકાર તમે તમારી પસંદ અને સગવડતા મુજબ આપી શકો છો.
- લોટ બાંધતી વખતે ગરમ પાણી વાપરતા હોય ધ્યાન રાખવુ.
- લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ મરી પાઉડર પણ નાખી શકો છો.
- દડિયા દાળ ના ફોતરા કાઢી ને પણ વાપરી શકો છો અથવા શેકેલ બેસન પણ લઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી રોલ બનાવવાની રીત | Soji roll banavani rit
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry
ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati
પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.