નમસ્તે મિત્રો આજે આપણે મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit શીખીશું. આ શાક તમે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો, If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube , જ્યારે કઈક અલગ શાક ખાવાની ઈચ્છા થાય તો એક વખત ચોક્કસ બનાવો આ શાક કોઈ ને ખબર પણ નહી પડે કે મૂળા નું શાક છે તો ચાલો mula nu shaak banavani recipe – mula nu shaak recipe in gujarati શીખીએ.
મૂળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- મૂળા પાંદડા સાથે 3-4
- રાઈ નું તેલ / તેલ 3-4 ચમચી
- ટમેટા 1-2 સુધારેલ / દેસી મળતા હોય તો એ લેવા
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- લસણ ની કણી 15-20 પેસ્ટ / સુધારેલ
- રાઈ ½ ચમચી
- જીરું 1 ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- પાણી જરૂર મુજબ
મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit
મૂળા નું શાક બનાવવા સૌપ્રથમ મૂળ ના પાંદડા અલગ કરો લ્યો અને જાડી દાડી ઓ પાંદડા થી અલગ કરી કાચા કાચા પાંદડા ને સાફ કરી અલગ કરી લ્યો,
ત્યાર બાદ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો ને ગરમ પાણી માં પાંચ મિનિટ માટે નાખી દયો અને પાંચ સાત મિનિટ પછી કાઢી લઈ એને પણ સુધારી લ્યો ત્યાર બાદ મૂળા ને પણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ને છોલી લ્યો અને મિડીયમ સાઇઝ ના ગોળ કે ચોરસ કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, મેથી દાણા અને હિંગ નાખી તતડાવી લ્યો,
ત્યાર બાદ એમાં લસણ નાખો ને બરોબર શેકો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ટમેટા થોડા ગરી જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકો
ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એમાં મૂળા ના કટકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી એમાં મૂળા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને અડધું ઢાંકણ ઢાંકી બીજા બે ચાર મિનિટ ચડાવી લ્યો
ત્રણ ચાર મિનિટ પછી ચેક કરો જો મૂળા બરોબર મેસ થઈ જાય તો શાક ચડી ગયું છે અને જો મેસ ના થાય તો પાણી નો છંટકારો કરી ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મૂળા નું શાક
mula nu shaak recipe in gujarati notes
- મૂળા ના સાવ ઝીણા કે ના ઘણા મોટા લેવા મિડીયમ સાઇઝ ના લેશો તો મૂળા ને ચડાવવા માં તકલીફ નહિ પડે
- મૂળા ના પાંદ ને સાવ કાચી દાડી જ શાક માં નાખવી નહિતર શાક ચડવા માં વાર લાગશે
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું
mula nu shaak banavani recipe | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mula nu shaak recipe in gujarati | mula nu shaak in gujarati
મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak banavani recipe | mula nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મૂળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | mula nu shaak Ingredients
- 3-4 મૂળા પાંદડા સાથે
- 3-4 ચમચી રાઈ નું તેલ / તેલ
- 1-2 સુધારેલ ટમેટા / દેસી મળતા હોય તો એ લેવા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 15-20 લસણની કણી પેસ્ટ/ સુધારેલ
- ½ ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી મેથી દાણા
- ¼ ચમચી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- પાણી જરૂર મુજબ
Instructions
મૂળા નું શાક | mula nu shaak | mula nu shaak recipe | mula nu shaak in gujarati
- મૂળા નું શાક બનાવવા સૌપ્રથમ મૂળ ના પાંદડા અલગ કરો લ્યો અને જાડી દાડી ઓ પાંદડા થી અલગ કરી કાચા કાચા પાંદડા ને સાફ કરી અલગ કરી લ્યો,
- ત્યારબાદ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો ને ગરમ પાણી માં પાંચ મિનિટ માટે નાખી દયો અને પાંચ સાત મિનિટ પછી કાઢી લઈ એને પણ સુધારી લ્યો ત્યાર બાદ મૂળા ને પણ પાણીથી બરોબરધોઇ ને સાફ કરી લ્યો ને છોલી લ્યો અને મિડીયમ સાઇઝ ના ગોળ કે ચોરસ કટકા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, મેથી દાણા અને હિંગ નાખી તતડાવી લ્યો,
- ત્યારબાદ એમાં લસણ નાખો ને બરોબર શેકો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ટમેટા થોડા ગરી જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકો
- ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એમાં મૂળા ના કટકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં અડધો કપ પાણીનાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી એમાં મૂળા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને અડધું ઢાંકણ ઢાંકી બીજા બે ચાર મિનિટ ચડાવી લ્યો
- ત્રણ ચાર મિનિટ પછી ચેક કરો જો મૂળા બરોબર મેસ થઈ જાય તો શાક ચડી ગયું છે અને જો મેસ ના થાય તો પાણી નો છંટકારો કરી ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મૂળા નું શાક
mula nu shaak recipe in gujarati notes
- મૂળા ના સાવ ઝીણા કે ના ઘણા મોટા લેવા મિડીયમ સાઇઝ ના લેશો તો મૂળા ને ચડાવવા માં તકલીફ નહિ પડે
- મૂળાના પાંદ ને સાવ કાચી દાડી જ શાક માં નાખવી નહિતર શાક ચડવા માં વાર લાગશે
- જો લસણના ખાતા હો તો ના નાખવું
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું | gajar mula marcha nu athanu banavani rit
ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | cha no masalo recipe in gujarati
કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.