આપણે ઘરે મૂળા ના પરોઠા બનાવવાની રીત – mula na paratha banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં મૂળા ખૂબ સરસ માર્કેટ માં મળતા હોય છે, If you like the recipe do subscribe Nilu’s kitchen YouTube channel on YouTube , અને મૂળા ના પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. એકવાર જરૂર બનાવો. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. સાથે આજે આપણે તેની સાથે જામફળ ની લોનજી બનાવતા પણ શીખીશું. નાના બાળકો હોય કે મોટા દરેક હસતા હસતા પેટ ભરીને ખાઈ લે છે. અને બનાવવું પણ ખૂબ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મૂળા ના પરાઠા અને જામફળ ની લોંજિ બનાવતા શીખીએ – mula na paratha recipe in gujarati.
પરાઠા માટે લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાળા તલ ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
મૂળા ના પરાઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- મૂળા 5-6
- મૂળા ના ઝીણા સુધારેલા પાન
- મરી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ અને મરચાં ની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 ચમચી
- અજમો ¼ ચમચી
- દારીયા નો પાવડર 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ½ ચમચી
જામફળ ની લોંજી બનાવવા માટેની સામગ્રી
- જામફળ 2
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- કલોંજી ½ ચમચી
- વરિયાળી ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- ગોળ 2 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ચાટ મસાલો ½ ચમચી
- પાણી 1 કપ
લોટ બાંધવા માટેની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, કાળા તલ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં જરૂર મુજબ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં મૂળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો.
હવે મૂળા ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે એક બાઉલમાં ગ્રેટ કરેલા મૂળા અને પાન નાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને દસ મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
હવે મરી, આખા ધાણા, વરિયાળી અને જીરું ને દર દરૂ કૂટી ને એક વાટકી માં કાઢી ને રાખી લ્યો.
ત્યાર બાદ એક કોટન ના કપડાં માં સેટ થવા માટે રાખેલ મૂળા ને તેમાં નાખો. હવે તેની પોટલી બનાવી ને એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલ મસાલો નાખો. હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ, ઝીણી સુધારેલી ડુંગળી, અજમો, દારીયા નો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સ્ટફિંગ.
મૂળા ના પરાઠા બનાવવાની રીત
મૂળા ના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની એક રોટલી વણી લ્યો.
તેમાં વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર થોડો કોરો લોટ છાંટો. હવે રોટલી ની પ્લેટ ભરતાં તેને પેક કરી લ્યો. હવે ફરી થી તેનો લુવો બનાવી લ્યો. હવે ફરી થી કોરો લોટ લગાવી ને વેલણ ની મદદ થી વણી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલ પરાઠા નાખો. હવે તેને બને તરફ તેલ લગાવી ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી મૂળા ના પરાઠા.
જામફળ ની લોંજી બનાવવા માટેની રીત
જામફળ ની લોંજી બનાવવા માટે સૌથી પહેલાં જામફળ ને છોલી લ્યો. હવે તેની વચ્ચે બીજ વાળો ભાગ કાઢી લ્યો. હવે તેના નાના નાના ટુકડા કરી લ્યો.
ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, કલોંજી અને વરિયાળી નાખો. હવે તેમાં જામફળ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ગોળ અને લીંબુ નો રસ નાખો. હવે તેમાં ચાટ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર ને ઢાંકી ને એક સીટી વગાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી જામફળ ની લોંજી.
ગરમા ગરમ મૂળા ના પરાઠા સાથે જામફળ ની લોંજી સર્વ કરો અને ગરમા ગરમ પરાઠા ખાવાનો આનંદ માણો.
mula na paratha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nilu’s kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mula na paratha recipe in gujarati
મૂળા ના પરોઠા | mula na paratha | mula na paratha recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 કુકર
Ingredients
પરાઠા માટે લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાળા તલ ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
મૂળા ના પરાઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- મૂળા 5-6
- મૂળા ના ઝીણા સુધારેલા પાન
- મરી 1 ચમચી
- આખાધાણા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ અને મરચાં ની પેસ્ટ 1 ચમચી
- ઝીણાસુધારેલા લીલાં ધાણા 2 ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી 1 ચમચી
- અજમો ¼ ચમચી
- દારીયા નો પાવડર 2 ચમચીદારીયાનો પાવડર 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ½ ચમચી
જામફળ ની લોંજી બનાવવા માટેની સામગ્રી
- જામફળ 2
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- કલોંજી ½ ચમચી
- વરિયાળી ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- ગોળ 2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ચાટ મસાલો ½ ચમચી
- પાણી 1 કપ
Instructions
લોટ બાંધવા માટેની રીત
- લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં ચીલી ફ્લેક્સ,સ્વાદ પ્રમાણે મીઠું, કાળા તલ અને ઝીણા સુધારેલાલીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો.
- હવે તેમાં જરૂર મુજબ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટથવા માટે રાખી દયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં મૂળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલીલ્યો. હવે તેને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો.
- હવે મૂળા ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે એક બાઉલમાં ગ્રેટ કરેલા મૂળા અને પાન નાખો. હવે તેમાંથોડું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને દસ મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
- હવે મરી, આખા ધાણા,વરિયાળી અને જીરું ને દર દરૂ કૂટી ને એક વાટકી માં કાઢી ને રાખી લ્યો.
- ત્યારબાદ એક કોટન ના કપડાં માં સેટ થવા માટે રાખેલ મૂળા ને તેમાં નાખો. હવે તેની પોટલી બનાવી ને એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- ત્યારબાદ તેમાં પીસી ને રાખેલ મસાલો નાખો. હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ, ઝીણી સુધારેલી ડુંગળી,અજમો, દારીયા નો પાવડર, સ્વાદપ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સ્ટફિંગ.
મૂળાના પરાઠા બનાવવાની રીત
- મૂળા ના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની એક રોટલી વણી લ્યો.
- તેમાં વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર થોડો કોરો લોટ છાંટો. હવે રોટલી ની પ્લેટ ભરતાં તેનેપેક કરી લ્યો. હવે ફરી થી તેનો લુવો બનાવી લ્યો. હવે ફરી થી કોરો લોટ લગાવી ને વેલણ ની મદદ થી વણી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી મૂળા ના પરાઠા.
જામફળની લોંજી બનાવવા માટેની રીત
- જામફળ ની લોંજી બનાવવા માટે સૌથી પહેલાં જામફળ ને છોલી લ્યો. હવે તેની વચ્ચે બીજ વાળો ભાગકાઢી લ્યો. હવે તેના નાના નાના ટુકડા કરી લ્યો.
- ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, કલોંજી અને વરિયાળી નાખો. હવે તેમાં જામફળ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ગોળઅને લીંબુ નો રસ નાખો. હવે તેમાં ચાટ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી જામફળ ની લોંજી.
- ગરમા ગરમ મૂળા ના પરાઠા સાથે જામફળ ની લોંજી સર્વ કરો અને ગરમા ગરમ પરાઠા ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મગ ની દાળ ની કચોરી | મગની દાળની કચોરી | mag ni dal ni kachori
બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati
ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati