અત્યાર સુંધી આપણે વિવિધ પ્રકારના પરોઠા બનાવી મજા લીધી છે પણ આજ આપણે Mula bajra na parotha – મૂળા બાજરા ના પરોઠા બનાવતા શીખીશું અને એ પણ મૂળા સાથે જે ખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બને છે.
Ingredients list
- બાજરા નો લોટ 2 કપ
- મૂળા 4
- લીલા મરચા સુધારેલા 3-4
- આદુ પેસ્ટ ½ ચમચી
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Mula bajra na parotha banavani recipe
મૂળા બાજરા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને ફરી ધોઇ લ્યો અને છીણી વડે કથરોટ માં છીણી લ્યો. આમ બધા મૂળા ને ધોઇ સાફ કરી છીણી લ્યો. હવે એમાં બાજરા નો લોટ ચાળી ને નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ ની પેસ્ટ, જીરું અને અજમો હાથ થી મસળી ને નાખો.
હવે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો.
તવી ગરમ થાયત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંનો કોરો લોટ લગાડી હલકા હાથે મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,
ત્યાર બાદ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી ને ગોલ્ડન શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. ગરમ ગરમ પરોઠા ચા, દહી કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા બાજરા ના પરોઠા.
Parotha recipe notes
- જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લીલા મરચા વધારી શકો છો.
- લોટ ને પહેલી જો થોડો ઢીલો બાંધો તો થોડી વાત પછી મૂળા માં રહેલ પાણી નીકળતા લોટ બિલકુલ નરમ થઇ જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મૂળા બાજરા ના પરોઠા બનાવવાની રેસીપી
Mula bajra na parotha banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 છીણી
Ingredients
Ingredients list
- 2 કપ બાજરા નો લોટ
- 4 મૂળા
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Instructions
Mula bajra na parotha
- મૂળા બાજરા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને ફરી ધોઇ લ્યો અને છીણી વડે કથરોટ માં છીણી લ્યો. આમ બધા મૂળા ને ધોઇ સાફ કરી છીણી લ્યો. હવે એમાં બાજરા નો લોટ ચાળી ને નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ ની પેસ્ટ, જીરું અને અજમો હાથ થી મસળી ને નાખો.
- હવે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો.
- તવી ગરમ થાયત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંનો કોરો લોટ લગાડી હલકા હાથે મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,
- ત્યાર બાદ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી ને ગોલ્ડન શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. ગરમ ગરમ પરોઠા ચા, દહી કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા બાજરા ના પરોઠા.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni
અળવી નું શાક બનાવવાની રીત | advi nu shaak banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit
પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit