HomeGujaratiમુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati

મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મુખવાસ બનાવવાની રીત – mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe  Mimis Cookbook YouTube channel on YouTube આ મુખવાસ એક વખત તૈયાર કરી તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો અને ભોજન કર્યા પછી ખોરાક પચાવવામાં આ મુકવાસ ખૂબ મદદ કરે છે અને પાચનક્રિયા સારી બનાવે છે અને આ મુખવાસ માં મુખવાસ તરીકે વપરાતા બી પ્રોટીન વિટામિન્સ અને નુત્રીશન થી ભરેલ છે તો ચાલો mukhwas recipe in gujarati – mukhwas banavani recipe શીખીએ.

mukhwas recipe ingredients | gujarati mukhwas ingredients

  • કાચી વરિયાળી ¼ કપ
  • સુવા ¼ કપ
  • સફેદ તલ ¼ કપ
  • કાળા તલ ¼ કપ
  • અળસી ¼ કપ
  • અજમો ¼ કપ
  • ચિયા બીજ ¼ કપ
  • મગતરી બીજ ¼ કપ
  • કોળા ના બીજ ¼ કપ
  • સૂરજમુખી બીજ ¼ કપ
  • ધાણા દાળ ¼ કપ
  • સૂકી ખજૂર ટુકડા ¼ કપ
  • ઘી 1+1+1 +1 ચમચી
  • હળદર ¼ +¼ +½   ચમચી
  • મીઠું / સંચળ ½ +½ +½ ચમચી
  • લીંબુનો રસ 2 +2 +2 ચમચી
  • કાશ્મીરી મસાલો 1 ચમચી (ઓપ્શનલ છે)

મુખવાસ બનાવવાની રીત | mukhwas recipe in gujarati | mukhwas banavani rit

મુખવાસ બનાવવાની રીત મા સૌપ્રથમ બધી જ સામગ્રી ને ચાળી અને વીણી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં સાફ કરેલ વરિયાળી અને સુવા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું/ સંચળ, હળદર અને ને ચમચી લીંબુનો રસ નાખી હાથ થી કે ચમચી થી બરોબર મિક્સ કરી એક બે કલાક સુધી અથવા આખી રાત ઢાંકી એક બાજુ મૂકો

બીજા વાસણમાં અળસી, કાળા તલ, સફેદ તલ, ચીયા બીજ અને અજમો સાફ કરેલ લ્યો એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું/ સંચળ અને બે ચમચી લીંબુનો રસ નાખી ચમચા કે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ને એક બે કલાક અથવા આખી રાત ઢાંકી ને એક બાજુ મૂકો

ત્યાર બાદ ત્રીજા વાસણમાં સાફ કરેલ મગતરી ના બીજ, સૂરજમુખી ના બીજ અને કોળા ના બીજ  લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું / સંચળ, હળદર અને બે ચમચી લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી એક બે કલાક અથવા આખી રાત ઢાંકી ને એક બાજુ મૂકો

બધી જ સામગ્રી ને મીઠું , હળદર અને લીંબુનો રસ લગાવી એક બાજુ મુકવા જેથી કરી એક બીજા માં બરોબર મિક્સ થઈ જાય બે ત્રણ કલાક પછી ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો એમાં સૌથી પહેલા વરિયાળી અને સુવા ને નાખી ધીમા તાપે શેકી લ્યો બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં બીજી એક ચમચી ઘી સાથે સફેદ તલ, કાળા તલ, અજમો, ચીયા બીજ અને અળસી નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો

ત્યારબાદ એજ કડાઈમાં ફરી એક ચમચી ઘી ગરમ કરો એમાં મગતરી ના બીજ, કોળા ના બીજ અને સૂરજમુખી ના બીજ નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી ઠંડા થવા દયો

હવે કડાઈ માં ધાણા દાળ ને નાખી એક થી બે મિનિટ સાવ ધીમા તાપે શેકી લ્યો ને એને પણ એક વાસણમાં કઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં સુખી ખજૂર ના કટકા ને ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

બધી જ સામગ્રી શેકી લીધા બાદ ઠંડી થાય ત્યાર બાદ એક વખત હાથ થી મસળી ને ચારણી થી ચાળી લ્યો જેથી વધારાનો કચરો નીકળી જાય હવે બધી સામગ્રી એક વાસણમાં લ્યો અને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં કાશ્મીરી મસાલો એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે મુખવાસ

mukhwas recipe in gujarati notes

  • તમે તમારી પસંદ ના બીજ અહી નાખી કે કાઢી શકો છો
  • કાશ્મીરી મસાલો ઓપ્શનલ છે હોય તો નાખવી નહિતર એમજ પણ મુખવાસ ખૂબ ટેસ્ટી લાગે છે અને આ કાશ્મીરી મસાલો તમને પાન વાળા ને ત્યાં મળી શકે છે

mukhwas banavani rit | mukhwas banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mimis Cookbook ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mukhwas recipe gujarati | gujarati mukhwas recipe

મુખવાસ બનાવવાની રીત - mukhwas banavani rit - mukhwas banavani recipe - mukhwas recipe gujarati - gujarati mukhwas recipe - મુખવાસ - Mukhwas

મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas banavani recipe | mukhwas recipe gujarati | gujarati mukhwas recipe | મુખવાસ | Mukhwas

નમસ્તે મિત્રો આજે આપણે મુખવાસ બનાવવાની રીત – mukhwas banavani rit શીખીશું. આ મુખવાસ એક વખત તૈયાર કરી તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો અને ભોજન કર્યા પછી ખોરાક પચાવવામાં ખૂબ મદદ કરે છે અને પાચનક્રિયા સારી બનાવે છે અને આ મુખવાસ માં મુખવાસ તરીકે વપરાતા બી પ્રોટીન વિટામિન્સ અને નુત્રીશન થી ભરેલ છે તો ચાલો mukhwas recipe in gujarati – mukhwas banavani recipe શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 3 minutes
Total Time: 43 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

mukhwas recipe ingredients | gujarati mukhwas ingredients

  • ¼ કપ કાચી વરિયાળી
  • ¼ કપ સુવા
  • ¼ કપ સફેદ તલ
  • ¼ કપ કાળા તલ
  • ¼ કપ અળસી
  • ¼ કપ અજમો
  • ¼ કપ ચિયા બીજ
  • ¼ કપ મગતરી બીજ
  • ¼ કપ કોળાના બીજ
  • ¼ કપ સૂરજમુખી બીજ
  • ¼ કપ ધાણા દાળ
  • ¼ કપ સૂકી ખજૂર ટુકડા
  • 4 ચમચી ઘી
  • 1 ચમચી હળદર  
  • ચમચી મીઠું / સંચળ
  • 6 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી કાશ્મીરી મસાલો (ઓપ્શનલ છે)

Instructions

મુખવાસ બનાવવાની રીત| mukhwas banavani rit | mukhwas banavani recipe | gujarati mukhwas recipe

  • મુખવાસ બનાવવા સૌપ્રથમ બધી જ સામગ્રી ને ચાળી અને વીણી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાંસાફ કરેલ વરિયાળી અને સુવા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું/ સંચળ, હળદર અને ને ચમચી લીંબુનો રસ નાખી હાથ થી કે ચમચી થી બરોબર મિક્સ કરી એક બેકલાક સુધી અથવા આખી રાત ઢાંકી એક બાજુ મૂકો
  • બીજા વાસણમાં અળસી, કાળા તલ, સફેદ તલ, ચીયા બીજ અને અજમો સાફ કરેલ લ્યો એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું/ સંચળ અને બે ચમચી લીંબુનો રસ નાખી ચમચા કે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ને એક બે કલાક અથવા આખી રાત ઢાંકી ને એક બાજુ મૂકો
  • ત્યારબાદ ત્રીજા વાસણમાં સાફ કરેલ મગતરી ના બીજ, સૂરજમુખી ના બીજ અને કોળા ના બીજ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું / સંચળ,હળદર અને બે ચમચી લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી એક બે કલાક અથવા આખીરાત ઢાંકી ને એક બાજુ મૂકો
  • બધીજ સામગ્રી ને મીઠું , હળદર અને લીંબુનો રસ લગાવી એક બાજુ મુકવા જેથી કરી એક બીજા માં બરોબર મિક્સ થઈ જાય બે ત્રણ કલાક પછી ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો એમાં સૌથી પહેલા વરિયાળીઅને સુવા ને નાખી ધીમા તાપે શેકી લ્યો બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાં બીજી એક ચમચી ઘી સાથે સફેદ તલ, કાળા તલ, અજમો, ચીયા બીજ અને અળસીનાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો
  • હવે એજ કડાઈમાં ફરી એક ચમચી ઘી ગરમ કરો એમાં મગતરી ના બીજ, કોળા ના બીજ અને સૂરજમુખી નાબીજ નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી ઠંડાથવા દયો
  • હવે કડાઈ માં ધાણા દાળ ને નાખી એક થી બે મિનિટ સાવ ધીમા તાપે શેકી લ્યો ને એને પણ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં સુખી ખજૂર ના કટકા ને ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો
  • બધીજ સામગ્રી શેકી લીધા બાદ ઠંડી થાય ત્યાર બાદ એક વખત હાથ થી મસળી ને ચારણી થી ચાળી લ્યોજેથી વધારાનો કચરો નીકળી જાય હવે બધી સામગ્રી એક વાસણમાં લ્યો અને બરોબર મિક્સ કરીલ્યો અને એમાં કાશ્મીરી મસાલો એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો તો તૈયાર છે મુખવાસ

mukhwas recipe in gujarati notes

  • તમે તમારી પસંદ ના બીજ અહી નાખી કે કાઢી શકો છો
  • કાશ્મીરી મસાલો ઓપ્શનલ છે હોય તો નાખવી નહિતર એમજ પણ મુખવાસ ખૂબ ટેસ્ટી લાગે છે અને આ કાશ્મીરીમસાલો તમને પાન વાળા ને ત્યાં મળી શકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit |chhas no masalo banavani recipe |chaas no masala recipe in gujarati

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular