નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આજે આપણે મુગલાઈ પરોઠા બનાવવાની રીત – mughlai paratha banavani rit recipe શીખીશું આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને બાળકો જે શાક ખાતા ના હોય એ આ પરોઠા ની સ્ટફિંગ માં નાખી ને બાળકો ને ખવરાવી શકાય છે તો ચાલો મુઘલાઈ પરોઠા બનાવવાની રીત – mughlai paratha recipe in gujarati શીખીએ.
Mughlai paratha ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- તેલ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
મુઘલાઈ પરોઠા પૂરણ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
- ઝીણું છીણેલું ગાજર ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- છીણેલું પનીર 2 કપ
- સ્વાદ મુજબ મીઠું
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- શેકવા માટે તેલ/ઘી
મુઘલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani recipe
સૌપ્રથમ આપણે મુગલાઈ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ તેનું પુરણ બનાવતા અને પછી પરોઠા બનવતા શીખીશું
લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
પૂરણ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી ને ડુંગળી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને કેપ્સીકમ નાખી પાંચ મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે એમાં છીણેલું પનીર નાખો અને મિક્સ કરી લ્યો ને છેલ્લે ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો
મુઘલાઈ પરોઠા બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવો લ્યો ને કોરો લોટ લઈ પાતળી રોટલી બનાવી લ્યો હવે એમાં બરોબર વચ્ચે તૈયાર કરેલ પૂરણ ના ત્રણ ચાર ચમચી મૂકી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી વેલણ વડે એક વખત હલકા હાથે વણી લેવું
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો એમાં તૈયાર કરેલ પરોઠા ને નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી મીડીયમ ધીમા તાપે શેકી લ્યો આમ બધા પરોઠા વણી લ્યો ને પૂરણ ભરી તૈયાર કરી શેકી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો મુઘલાઈ પરોઠા
mughlai paratha recipe in gujarati notes
- મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ કે પછી અડધો ઘઉં ને અડધો મેંદા નો લોટ પણ વાપરી શકો છો
- પૂરણ માં તીખાશ ઓછી વધુ માત્રા માં તમારી પસંદ પ્રમાણે કરી શકો છો
- પરોઠા ઘી / તેલ થી શેકી ને તૈયાર કરી શકો છો
મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mughlai paratha recipe in gujarati
મુઘલાઈ પરોઠા બનાવવાની રીત | મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
Mughlai paratha ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ મેંદાનો લોટ
- 3-4 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
મુઘલાઈ પરોઠા પૂરણ બનાવવા માટેની સામગ્રી
- ચમચી તેલ 2-3
- * 2-3 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ½ કપ કેપ્સીક મઝીણું સમારેલું કપ
- કપ કપ ઝીણું છીણેલું ગાજર ½
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા ચમચી જીરું પાઉડર
- ½ આમચૂર પાઉડર
- ચમચી ગરમ મસાલો ¼ ચમચી
- 3-4 લીલા ધાણા સુધારેલા ચમચી
- 2 કપ છીણેલું પની ર
- સ્વાદ મુજબ મીઠું
- શેકવા માટે તેલ/ઘી
Instructions
મુગલાઈ પરોઠા બનાવવાની રીત , mughlai paratha banavani rit , mughla iparatha recipe in gujarati
- સૌ પ્રથમ આપણે મુગલાઈ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ તેનું પુરણ બનાવતા અને પછીપરોઠા બનવતા શીખીશું
લોટ બાંધવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
પૂરણ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી ને ડુંગળી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને કેપ્સીકમ નાખી પાંચ મિનિટ શેકી લ્યો
- ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી લ્યો હવે એમાં છીણેલુંપનીર નાખો અને મિક્સ કરી લ્યો ને છેલ્લે ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો
મુઘલાઈ પરોઠા બનાવવાની રીત
- બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવો લ્યો ને કોરો લોટ લઈ પાતળી રોટલી બનાવી લ્યો હવે એમાં બરોબર વચ્ચે તૈયાર કરેલ પૂરણ ના ત્રણ ચાર ચમચી મૂકી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી વેલણ વડે એક વખત હલકા હાથે વણી લેવું
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો એમાં તૈયાર કરેલ પરોઠા ને નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાંસુધી મીડીયમ ધીમા તાપે શેકી લ્યો આમ બધા પરોઠા વણી લ્યો ને પૂરણ ભરી તૈયાર કરી શેકીલ્યો ને ગરમ ગરમ સર્વ કરો મુઘલાઈ પરોઠા
mughlai paratha recipe in gujarati notes
- મેંદાના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ કે પછી અડધો ઘઉં ને અડધો મેંદા નો લોટ પણ વાપરી શકોછો
- પૂરણમાં તીખાશ ઓછી વધુ માત્રા માં તમારી પસંદ પ્રમાણે કરી શકો છો
- પરોઠાઘી / તેલ થી શેકીને તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati