આજે આપણે Moth chat – મોઠ ચાટ બનાવવાની રીત શીખીશું. આ મોઠ ચાર્ટ માં સારી માત્રા માં પ્રોટીન રહેલ હોવાની સાથે હેલ્થી પણ છે જે મોઢા ના સ્વાદ માં ખૂબ વધારે છે. જે લોકો ડાયટ પર હોય એ લોકો પણ આ ચાર્ટ બનાવી ખાઈ શકે છે.
Ingredients
- મોઠ – 2 કપ
- પાણી – 3 કપ
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- સંચળ 1 ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ½ ચમચી
- શેકી અને વાટેલું જીરુ ½ ચમચી
- બાફેલા બટાકા 1 ના ઝીણા કટકા
- ઝીણી સુધારેલી કાકડી ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 2 – 4 ચમચી
- દાડમ ના દાણા 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- ઝીણા સમારેલા ટામેટા ¼ કપ
- ઝીણા સમારેલા લીલા મરચા 2- 3
- કાકડી ની લાંબી કે ગોળ સ્લાઈસ જરૂર મુજબ
- આમચુર ચટણી
- આમચૂર પાઉડર ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- સંચળ ½ ચમચી
- ખાંડ ½ કપ
- લાલ મરચા નો પાઉડર – 1 ચમચી
- શેકેલા જીરાનો પાઉડર – 1 ચમચી
- પાણી 1 ½ કપ
Moth chat banavani rit
મોઠ ચાટ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાડી લેશું ત્યાર બાદ ભીના કપડામાં બાંધી બે દિવસ મૂકી રાખીશું ત્યાર બાદ ફણગાવેલા મોઠ ને બાફી લઈ ઠંડા કરી ચટણી અને બીજી બધી સામગ્રી નાખી મિક્સ કરી ચાર્ટ તૈયાર કરીશું.
મોઠ ને ફણગાવવાની રીત
દાલ મોઠ ચાર્ટ બનાવવા સૌપ્રથમ મોઠ ને બે ત્રણ પાણી થી પલાડી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા દસ બાર કલાક પલાળી મુકો. બાર કલાક પછી મોઠ નું પાણી નિતારી લ્યો અને એક ભીના કપડાં માં બાંધી ડબ્બા માં ભરી આખી રાત અને એક દિવસ મૂકી રાખો અથવા પંદર થી વીસ કલાક પેક કરી એક બાજુ મૂકી દયો. પંદર થી વીસ કલાક પછી મોઠ અંકુરિત થઈ જશે.
આમચૂર ચટણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સંચળ, ખાંડ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ન રહે એમ હલાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી પાંચ દસ મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ચટણી ને ઠંડી થવા દયો.
મોઠ બાફવાની રીત
હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ફણગાવેલા મોઠ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી મોઠ ને ચારણી માં કાઢી નિતારી ઠંડા થવા દયો.
બાફેલા મોઠ ને એક તપેલી માં નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, કાકડી, ટમેટા, દાડમ દાણા, બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, સંચળ, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ અને જરૂર મુજબ તૈયાર કરેલ આમચૂર ચટણી નાખી બરોબર મિક્સ કરી સર્વ કરો મોઠ ચાર્ટ. તમે આ ચાર્ટ ને કાકડી ની લાંબી અથવા ગોળ સ્લાઈસ પર મૂકી ને પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે મોઠ ચાટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મોઠ ચાટ બનાવવાની રીત

Moth chat banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કપડું
- 1 તપેલી
Ingredients
- 2 કપ મોઠ
- 3 કપ પાણી
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 1 ½ ચમચી સંચળ
- 1 ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી શેકી અને વાટેલું જીરુ
- 1 બાફેલા બટાકા ના ઝીણા કટકા
- ¼ કપ ઝીણી સુધારેલી કાકડી
- 2 – 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી દાડમ ના દાણા
- 1 ચમચી લીંબુ નો રસ
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ ઝીણા સમારેલા ટામેટા
- 2- 3 ઝીણા સમારેલા લીલા મરચા
- કાકડી ની લાંબી કે ગોળ સ્લાઈસ જરૂર મુજબ
- આમચુર ચટણી
- ½ કપ આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી સંચળ
- ½ કપ ખાંડ
- 1 ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર
- 1 ½ કપ પાણી
Instructions
Moth chat banavani rit
- મોઠ ચાટ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાડી લેશું ત્યાર બાદ ભીના કપડામાં બાંધી બે દિવસ મૂકી રાખીશું ત્યાર બાદ ફણગાવેલા મોઠ ને બાફી લઈ ઠંડા કરી ચટણી અને બીજી બધી સામગ્રી નાખી મિક્સ કરી ચાર્ટ તૈયાર કરીશું.
મોઠ ને ફણગાવવાની રીત
- દાલ મોઠ ચાર્ટ બનાવવા સૌપ્રથમ મોઠ ને બે ત્રણ પાણી થી પલાડી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા દસ બાર કલાક પલાળી મુકો. બાર કલાક પછી મોઠ નું પાણી નિતારી લ્યો અને એક ભીના કપડાં માં બાંધી ડબ્બા માં ભરી આખી રાત અને એક દિવસ મૂકી રાખો અથવા પંદર થી વીસ કલાક પેક કરી એક બાજુ મૂકી દયો. પંદર થી વીસ કલાક પછી મોઠ અંકુરિત થઈ જશે.
આમચૂર ચટણી બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સંચળ, ખાંડ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ન રહે એમ હલાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી પાંચ દસ મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ચટણી ને ઠંડી થવા દયો.
મોઠ બાફવાની રીત
- હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ફણગાવેલા મોઠ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી મોઠ ને ચારણી માં કાઢી નિતારી ઠંડા થવા દયો.
- બાફેલા મોઠ ને એક તપેલી માં નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, કાકડી, ટમેટા, દાડમ દાણા, બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, સંચળ, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ અને જરૂર મુજબ તૈયાર કરેલ આમચૂર ચટણી નાખી બરોબર મિક્સ કરી સર્વ કરો મોઠ ચાર્ટ. તમે આ ચાર્ટ ને કાકડી ની લાંબી અથવા ગોળ સ્લાઈસ પર મૂકી ને પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે મોઠ ચાટ.
Notes
- અહીં તમે તીખાશ અને બીજી બધી સામગ્રી તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
soupy atta maggi banavani rit | સુપી આટા મેગી બનાવવાની રીત
Paneer Cheese Cigar roll banavani rit
Chokha ni soft idli banavani rit | ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત
Mag na dosa banavani rit | મગ ના ઢોસા બનાવવાની રીત
Masala tava dhokla banavani rit | મસાલા તવા ઢોકળા બનાવવાની રીત