નમસ્તે મિત્રો આજે આપણે મગ દાળ નો હલવો બનાવવાની રીત શીખીશું. મગદાળ નો હલવો વધારે પડતો લગ્ન પ્રસંગમાં ખૂબ બનતો હોય છે ને ઘરે બનાવવા માં ખુબ જંજટ ભરેલ લાગે એટલે લગ્ન પ્રસંગમાં ખૂબ હોશથી ખાતા હોય છે તો આજ આપણે લગ્ન પ્રસંગમાં મળતા હલવા જેવીજ રીતે ઘરે થોડી ટીપ્સ અને ટ્રિક થી બનાવવા રીત શીખીશું તો ચાલો moong dal halwa recipe in gujarati language , moong dal no halvo banavani rit શીખીએ.
મગદાળ નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | magdal no halvo banava jaruri samgri
- ફોતરા વગરની મગદાળ ½ કપ
- ખાંડ ½ કપ
- માવો ½ કપ
- ઘી ½ કપ
- દૂધ 2 કપ /પાણી 2 કપ
- બદામ કતરણ 4-5 ચમચી
- પિસ્તા કતરણ 3-4 ચમચી
- કાજુ કતરણ 4-5 ચમચી
- કિસ મિસ 3-4 ચમચી
- કેસર ના તાંતણા 7-8
- એલચી પાવડર ½ ચમચી
moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati
મગદાળ નો હલવો બનાવવા માટે સૌ પ્રથમ મગદાળ ને સાફ કરી બે ત્રણ વાર પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક પલળવા મૂકો
દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો ને દર ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવી લેવી, દૂધ ને ગરમ કરી ઠંડુ થવા મૂકવું
એક વાટકી માં થોડું ગરમ દૂધ લઈ તેમાં કેસરના તાંતણા નાખી કેસર ને ઓગળવા મુકોન
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ, બદામ, પીસ્તા ની કતરણ ને કીસમીસ નાખી ધીમા તાપે શેકી લેવા શેકેલા ડ્રાય ફ્રૂટ ને એક વાટકામાં કાઢી લેવા
હવે એમાં બે ત્રણ ચમચી ઘી નાખો ને માવો નાખી માવા નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લેવા
ત્યારબાદ એજ કડાઈમાં બાકી નું ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરો ને ત્યાર બાદ એમાં મગદાળ ની જે પેસ્ટ બનાવી રાખી તે નાખો ને ઘી ને દાળ ને બરોબર મિક્સ કરો
ઘી ને દાળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ ફરી ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને દાળ ને શેકતા રહો જેથી બધી દાળ બરોબર શેકાઈ જાય ને કડાઈમાં ચોંટે નહિ કે દાળ ના ગાંઠા ન પડે
દાળ માંથી ઘી છૂટું પડે ને દાળ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં હલાવતા જઈ થોડું થોડું દૂધ નાખતા જાઓ ને કેસર વાળુ દૂધ પણ નાખી દેવું
ત્યાર બાદ ફરી ગેસ મિડીયમ તાપે ચાલુ કરી હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર બાદ એમાં ખાંડ નાખવી ને ફરી ખાંડ ઓગળી ને મિક્સ થાય ને ઘી હલવા માંથી છૂટું પડે ને હલવો કડાઈ મુકવા લાગે ત્યાં સુધી હલવો
હવે એમાં શેકેલો માવો નાખી પાંચ સાત મિનિટ મિકસ કરી હલાવતા રહો છેલ્લે તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ નાખો ને ગેસ બંધ કરો
ગરમ ગરમ મગદાળ નો હલવો ઉપર થી શેકેલા ડ્રાય ફ્રુટ છાંટી સર્વ કરો
Mag dal halwa recipe notes
- ગેસ બંધ કરી દાળ ને ઘી મિક્સ કરવા થી દાળ નો ગંઠો નઈ થઈ જાય
- માવો જો અલગ ના શેકવો હોય તો દાળમાં ખાંડ નાખ્યા પછી ખાંડ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ છેલ્લે માવો નાખી પાંચ સાત મિનિટ સુધી શેકી લેવો
- દૂધ ની જગ્યાએ પાણી, દૂધ પાણી મિક્સ પણ નાખી શકો છો
- ડ્રાય ફ્રુટ ને થોડા ઘીમાં શેકી લેવા જેથી એનો સ્વાદ ખૂબ સારો લાગશે
મગ દાળ નો હલવો બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Cook with Lubna ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
moong dal no halvo banavani rit | moong dal halwa recipe in gujarati language
મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati | moong dal halwa recipe in gujarati language
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મગદાળ નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | magdal no halvo banava jaruri samgri
- ½ કપ ફોતરા વગરની મગદાળ
- ½ કપ ખાંડ
- ½ કપ માવો
- ½ કપ ઘી
- 2 કપ દૂધ /પાણી
- 4-5 ચમચી બદામ કતરણ
- 3-4 ચમચી પિસ્તા કતરણ
- 4-5 ચમચી કાજુ કતરણ
- 3-4 ચમચી કિસમિસ
- ½ ચમચી એલચી પાવડર
- 7-8 કેસરના તાંતણા
Instructions
moong dal halwa recipe in gujarati language – moong dal no halvo banavani rit -મગ દાળ નો હલવો બનાવવાની રીત – mag ni dal no halvo recipe in gujarati
- મગદાળનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ મગદાળ ને સાફ કરી બે ત્રણ વાર પાણી થી ધોઈ લ્યો ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક પલળવા મૂકો
- દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો ને દર ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવીલેવી
- દૂધને ગરમ કરી ઠંડુ થવા મૂકવું
- એક વાટકીમાં થોડું ગરમ દૂધ લઈ તેમાં કેસરના તાંતણા નાખી કેસર ને ઓગળવા મુકોન
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ, બદામ, પીસ્તા ની કતરણ ને કીસમીસ નાખી ધીમા તાપે શેકી લેવા શેકેલા ડ્રાય ફ્રૂટ નેએક વાટકામાં કાઢી લેવા
- હવે એમાં બે ત્રણ ચમચી ઘી નાખો ને માવો નાખી માવા નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપેશેકી લેવા
- હવે એજ કડાઈમાં બાકી નું ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરો ને ત્યાર બાદ એમાં મગદાળની જે પેસ્ટ બનાવી રાખી તે નાખો ને ઘી ને દાળ ને બરોબર મિક્સ કરો
- ઘી ને દાળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ ફરી ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને દાળને શેકતા રહો જેથી બધી દાળ બરોબર શેકાઈ જાય ને કડાઈમાં ચોંટે નહિ કે દાળ ના ગાંઠા નપડે
- દાળ માંથી ઘી છૂટું પડે ને દાળ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી ત્યાર બાદ ગેસબંધ કરી એમાં હલાવતા જઈ થોડું થોડું દૂધ નાખતા જાઓ ને કેસર વાળુ દૂધ પણ નાખી દેવું
- ત્યાર બાદ ફરી ગેસ મિડીયમ તાપે ચાલુકરી હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર બાદ એમાંખાંડ નાખવી ને ફરી ખાંડ ઓગળી ને મિક્સ થાય ને ઘી હલવા માંથી છૂટું પડે ને હલવો કડાઈમુકવા લાગે ત્યાં સુધી હલવો
- હવે એમાં શેકેલો માવો નાખી પાંચ સાત મિનિટ મિકસ કરી હલાવતા રહો છેલ્લે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ નાખો ને ગેસ બંધ કરો
- ગરમ ગરમ મગદાળ નો હલવો ઉપર થી શેકેલા ડ્રાય ફ્રુટ છાંટી સર્વ કરો
mag ni dal no halvo recipe in gujarati notes
- ગેસ બંધ કરી દાળ ને ઘી મિક્સ કરવા થી દાળ નો ગંઠો નઈ થઈ જાય
- માવો જો અલગ ના શેકવો હોય તો દાળમાં ખાંડ નાખ્યા પછી ખાંડ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ છેલ્લે માવો નાખી પાંચ સાત મિનિટ સુધી શેકી લેવો
- દૂધ ની જગ્યાએ પાણી, દૂધ પાણી મિક્સ પણ નાખી શકો છો
- ડ્રાય ફ્રુટ ને થોડા ઘીમાં શેકી લેવા જેથી એનો સ્વાદ ખૂબ સારો લાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | rajgara no shiro banavani rit
gajar no halvo banavani rit |ગાજર નો હલવો બનાવવાની રીત | gajar halva recipe in gujarati
Nice
Thank you so much