નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આજે આપણે વેજ મોમોસ બનાવવાની રીત – vegetable momos banavani rit સાથે મોમોસ ચટણી બનાવવાની રીત શીખીશું. આજ કાલ મોમો નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતા હોય છે અને અલગ અલગ પ્રકારના મોમો મળતા હોય છે આજ આપણે મોમોસ રેસીપી – momos recipe in gujarati શીખીએ.
momos ingredients in gujarati
પહેલા જાણીશું મોમોસ નો લોટ બાંધવા જરૂરી સામગ્રી ત્યારબાદ મોમોસ નું પૂરણ અને મોમોસ ચટણી ની જરૂરી સામગ્રી જાણીશું
મોમોસ નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મોમોસ નું પૂરણ બનાવવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- લસણ ઝીણું સમારેલું 1 ચમચી
- પાનકોબી ઝીણી સુધારેલી 1 કપ
- ડુંગળી ઝીણી સુધારેલી ½ કપ
- ફણસી ઝીણી સુધારેલી ½ કપ
- ઝીણું સમારેલું ગાજર ½ કપ
- આદુ છીણેલું 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- લીલી ડુંગળી સુધારેલ 2-3 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મરી પાઉડર ½ -1 ચમચી
- માખણ 1 ચમચી
- વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
- સોયા સોસ 1 ચમચી
મોમોસ ચટણી માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- લસણ ઝીણું સમારેલું 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ પેસ્ટ 1 ચમચી
- ટમેટા સુધારેલ 2
- સૂકા લાલ મરચા 2-3
- સફેદ તલ 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- વિનેગર ½ ચમચી
- સોયા સોસ 1 ચમચી
- ટમેટા કેચઅપ 2 ચમચી
મોમોસ બનાવવાની રીત | momos banavani rit | મોમોસ રેસીપી
સૌ પ્રથમ આપણે મોમોસ નું પૂરણ બનાવતા શીખીશું ત્યારબાદ મોમોસ માટેનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ વેજ મોમોસ બનાવવાની રીત અને મોમોસ ની ચટણી બનાવવાની રીત શીખીશું
મોમોસ નું પૂરણ બનાવવાની રીત
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખી લસણ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં પાનકોબી ઝીણી સુધારેલી, ડુંગળી ઝીણી સુધારેલી, ફણસી ઝીણી સુધારેલી, ઝીણું સમારેલું ગાજર, આદુ છીણેલું નાખી ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો જેથી એમાં રહેલ પાણી બરી જાય
શાક ને ફૂલ તાપે શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, મરી પાઉડર, વિનેગર / લીંબુનો રસ, સોયા સોસ નાખી ફરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો અને ઠંડુ થાય એટલે એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો
મોમોસ માટેનો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો
મોમોસ બનાવવાની રીત
ગેસ પર ઢોકરીયા માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ઉકળવા દયો
હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના મોમોસ બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો એને સાવ પાતળી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પૂરણ નાખો ને ચારે બાજુ પાણી લગાવી ત્રિકોણ કે સમોસા નો કે મનગમતા આકાર આપી તૈયાર કરી લ્યો આમ બધા મોમોસ તૈયાર કરી લ્યો
હવે ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મોમોસ મૂકી ઢોકરીયા માં મૂકી દસ મિનિટ બાફી લ્યો તો તૈયાર છે મોમોસ જેને તમે મોમોસ ચટણી સાથે સર્વ કરી શકો છો
અથવા તૈયાર મોમોસ ને એક કડાઈમાં એક બે ચમચી તેલ/ માખણ ગરમ કરી મોમોસ નાખી બધી બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ સર્વ કરો વેજ મોમોસ સાથે મોમોસ ચટણી
મોમોસ ની ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit gujarati ma
ચટણી બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ સુધારેલ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને ટમેટા સુધારેલ સૂકા લાલ મરચા ગરમ પાણી માંથી કાઢી ને નાખો અને સફેદ તલ નાખો ને ફૂલ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દયો
બધા મસાલા ચડી જય ને નરમ થાય એટલે ગેસ બંધ કરી ને મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, વિનેગર, સોયા સોસ, ટમેટા કેચઅપ નાખી ને પીસી લ્યો તૈયાર છે મોમોસ ચટણી
momos recipe in gujarati notes
- મોમોસ ને તમે મેંદા સિવાય કોર્ન ફ્લોર કે ચોખા ના લોટ માં પણ તૈયાર કરી શકો
- સ્ટફિંગ ને ફૂલ તાપે જ શેકવું જેથી એમાં ક્રનચી રહે
મોમોસ બનાવવાની રેસીપી | momos recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજ મોમોસ | vegetable momos banavani rit
મોમોસ બનાવવાની રીત | મોમોસ બનાવવાની રેસીપી | વેજ મોમોસ | momos recipe in gujarati | momos banavani rit | vegetable momos banavani rit | મોમોસ રેસીપી
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 ઢોકરીયું
Ingredients
momos ingredients in gujarati
- પહેલા જાણીશું મોમોસ નો લોટ બાંધવા જરૂરી સામગ્રી ત્યારબાદ મોમોસ નું પૂરણ અને મોમોસ ચટણી ની જરૂરી સામગ્રી જાણીશું
મોમોસનો લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 ½ કપ મેંદાનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મોમોસનું પૂરણ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 1 ચમચી લસણ ઝીણું સમારેલું
- 1 કપ પાનકોબી ઝીણી સુધારેલી
- ½ કપ ડુંગળીઝીણી સુધારેલી
- ½ કપ ફણસી ઝીણી સુધારેલી
- ½ કપ ઝીણું સમારેલું ગાજર
- 1 ચમચી આદુ છીણેલું
- 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી લીલી ડુંગળી સુધારેલ
- 1 ચમચી ગરમ મસાલો
- ½ -1 ચમચી મરી પાઉડર
- 1 ચમચી માખણ
- 2 ચમચી વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
- 1 ચમચી સોયાસોસ 1
મોમોસ ચટણી માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 1 ચમચી લસણ ઝીણું સમારેલું
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ પેસ્ટ
- 2 ટમેટા સુધારેલ
- 2-3 સૂકા લાલ મરચા
- 2 ચમચી સફેદ તલ
- ½ ચમચી વિનેગર ½
- 1 ચમચી સોયા સોસ
- 2 ચમચી ટમેટા કેચઅપ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati
- સૌપ્રથમ આપણે મોમોસ નું પૂરણ બનાવતા શીખીશું ત્યારબાદ મોમોસ માટેનો લોટ બાંધવાની રીતશીખીશું ત્યારબાદ વેજ મોમોસ બનાવવાની રીત અને મોમોસ ની ચટણી બનાવવાની રીત શીખીશું
મોમોસનું પૂરણ બનાવવાની રીત
- સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખીલસણ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં પાનકોબી ઝીણી સુધારેલી, ડુંગળી ઝીણી સુધારેલી,ફણસી ઝીણી સુધારેલી, ઝીણું સમારેલું ગાજર,આદુ છીણેલું નાખી ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો જેથી એમાં રહેલ પાણીબરી જાય
- શાકને ફૂલ તાપે શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, મરી પાઉડર, વિનેગર / લીંબુનો રસ,સોયા સોસ નાખી ફરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી એમાં લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને મિશ્રણ નેઠંડુ થવા દયો અને ઠંડુ થાય એટલે એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો
મોમોસ માટેનો લોટ બાંધવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને થોડું થોડુપાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એકબે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો
મોમોસ બનાવવાની રીત
- ગેસપર ઢોકરીયા માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ઉકળવા દયો
- હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના મોમોસ બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો એને સાવ પાતળી વણીલ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પૂરણ નાખો ને ચારે બાજુ પાણી લગાવી ત્રિકોણ કે સમોસાનો કે મનગમતા આકાર આપી તૈયાર કરી લ્યો આમબધા મોમોસ તૈયાર કરી લ્યો
- હવે ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મોમોસ મૂકી ઢોકરીયા માં મૂકીદસ મિનિટ બાફી લ્યો તો તૈયાર છે મોમોસ જેને તમે મોમોસ ચટણી સાથે સર્વ કરી શકો છો
- અથવા તૈયાર મોમોસ ને એક કડાઈમાં એક બે ચમચી તેલ/ માખણ ગરમ કરી મોમોસ નાખી બધી બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ સર્વ કરો વેજ મોમોસસાથે મોમોસ ચટણી
મોમોસની ચટણી બનાવવાની રીત | momos chutney banavani rit gujarati ma
- ચટણી બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ સુધારેલ નાખીએક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી થોડી બ્રાઉનથાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને ટમેટા સુધારેલ સૂકા લાલ મરચાગરમ પાણી માંથી કાઢી ને નાખો અને સફેદ તલ નાખો ને ફૂલ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવાદયો
- બધા મસાલા ચડી જય ને નરમ થાય એટલે ગેસ બંધ કરી ને મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડાથાય એટલે મિક્સર જાર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, વિનેગર, સોયા સોસ, ટમેટા કેચઅપ નાખી ને પીસી લ્યો તૈયાર છે મોમોસચટણી
momos recipe in gujarati notes
- મોમોસને તમે મેંદા સિવાય કોર્ન ફ્લોર કે ચોખા ના લોટ માં પણ તૈયાર કરી શકો
- સ્ટફિંગને ફૂલ તાપે જ શેકવું જેથી એમાં ક્રનચી રહે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati
ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.