નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મોહનથાળ. મોહન થાળ આમ તો દરેક ગુજરાતીની મનપસંદ મીઠાઈ છે જે બનાવવામાં ખૂબજ સરળ અને સ્વાદમાં એકદમ સારી લાગે છે પહેલાના સમયમાં ઘરમાં કોઇ પણ પ્રસંગ હોય તો મોહનથાળ ખૂબ જ બનાવતા કેમકે તેમાં ઓછી સામગ્રીમાં ઝડપથી બની જાય છે તો ચાલો મોહનથાળ બનાવવાની રીત શીખીએ, mohanthal banavani rit , mohanthal recipe in gujarati
મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ કરકરો ચણા નો લોટ
- ½ કપ દૂધ
- 1 કપ ખાંડ
- 1 કપ ઘી
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 8-10 કેસર ના તાતના
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
- 2-3 ચમચી કાજુ ની કતરણ
- ચાંદી ની વરખ
Mohanthal banavani rit
મોહન થાળ બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં કરો ચણાનો લોટ લ્યો ,ત્યારબાદ તેમાં ૩ ચમચી ઘી નાખી હાથ વડે બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી ફરીથી બધુ બરોબર મિક્સ કરો ,બધું જ મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો
પંદરથી વીસ મિનિટ 12 ચણાના મિશ્રણને મિક્સર જારમાં લઈ બરોબર પીસી લ્યો અથવા તો ચારણી વડે ચારી લ્યોજેથી તેમાં થયેલા ગાંઠા નીકળી જાય
હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ઘી ગરમ કરવા મુકો ,ઘી ગરમ થાય એટલે તેમાં ચણા વાળું મિશ્રણ નાખી બરોબર હલાવતા જઈ ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં અડધો કપ દૂધ થોડું થોડું કરી નાખો ને શેકતા જઈ હલાવતા જઈ બરોબર શેકો
બધું જ મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એક બાજુ મૂકી દો, હવે ગેસ પર બીજા એક વાસણમાં એક કપ ખાંડ તેમાં અડધો કપ પાણી નાખી બરોબર હલાવો,
ખાંડ ઉકળી ને એકતારી ચાસણી કરો , ખાંડની એકતારી ચાસણી થવા આવે એટલે તેમાં થોડા કેસરના તાંતણા નાખી દો
ચાસણી બરોબર થઈ જાય એટલે તૈયાર ચાસણીને શેકેલા બેસનના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી હલાવી લો , ત્યારબાદ 4-5 મિનિટ માટે ગેસ પર મૂકી ફરીથી બધું મિશ્રણ બરોબર શેકી લો
શેકીને તૈયાર થયેલી આ મિશ્રણને ગ્રીસ કરેલા વાસણમાં નાખી દયો ,ત્યારબાદ મિશ્રણ ને એકસરખું પાથરી દયો
ત્યારબાદ ઉપરથી ચાંદીની વરખ અને બદામની કતરણ ,કાજુની કતરણ, પીસ્તા ની કતરણ લગાડી ગાર્નિશ કરી લ્યો
હવે તૈયાર મોહનથાળની બેથી ત્રણ કલાક ઠંડુ થવા દો , ઠંડુ થઈ જાય ત્યારબાદ મનગમતી સાઈઝ ના કટકા કરી લ્યો તૈયાર છે મોહનથાળ.
મોહનથાળ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mohanthal recipe in Gujarati | મોહનથાળ બનાવવાની રીત
મોહનથાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ કરકરો ચણા નો લોટ
- ½ કપ દૂધ
- 1 કપ ખાંડ
- 1 કપ ઘી
- 8-10 કેસર ના તાતના
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 2-3 ચમચી કાજુ ની કતરણ
- ચાંદી ની વરખ
Instructions
મોહનથાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati
- મોહનથાળ બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં કરો ચણાનોલોટ લ્યો ,ત્યારબાદ તેમાં ૩ ચમચી ઘી નાખી હાથ વડેબરાબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી ફરીથી બધુબરોબર મિક્સ કરો ,બધું જ મિક્સ થઈ જાય એટલે તૈયારમિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો
- પંદરથી વીસ મિનિટ 12 ચણાના મિશ્રણને મિક્સર જારમાં લઈ બરોબર પીસી લ્યો અથવા તોચારણી વડે ચારી લ્યોજેથી તેમાં થયેલા ગાંઠા નીકળી જાય
- હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ઘી ગરમ કરવામુકો ,ઘી ગરમ થાય એટલે તેમાં ચણા વાળું મિશ્રણનાખી બરોબર હલાવતા જઈ ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
- મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં અડધો કપદૂધ થોડું થોડું કરી નાખો ને શેકતા જઈ હલાવતા જઈ બરોબર શેકો
- બધું જ મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથીઉતારી એક બાજુ મૂકી દો, હવે ગેસ પર બીજા એક વાસણમાંએક કપ ખાંડ તેમાં અડધો કપ પાણી નાખી બરોબર હલાવો,
- ખાંડ ઉકળી ને એકતારી ચાસણી કરો ,ખાંડની એકતારી ચાસણી થવા આવે એટલે તેમાં થોડા કેસરના તાંતણા નાખી દો
- ચાસણી બરોબર થઈ જાય એટલે તૈયાર ચાસણીને શેકેલાબેસનના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી હલાવી લો , ત્યારબાદ 4-5 મિનિટ માટે ગેસ પર મૂકી ફરીથી બધું મિશ્રણ બરોબર શેકી લો
- શેકીને તૈયાર થયેલી આ મિશ્રણને ગ્રીસ કરેલાવાસણમાં નાખી દયો ,ત્યારબાદ મિશ્રણ ને એકસરખું પાથરી દયો
- ત્યારબાદ ઉપરથી ચાંદીની વરખ અને બદામની કતરણ ,કાજુની કતરણ, પીસ્તા ની કતરણ લગાડી ગાર્નિશકરી લ્યો
- હવે તૈયાર મોહનથાળની બેથી ત્રણ કલાક ઠંડુ થવાદો , ઠંડુ થઈ જાય ત્યારબાદ મનગમતી સાઈઝ ના કટકા કરી લ્યો તૈયાર છે મોહનથાળ.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit | mitha pudla recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.