નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત – Mix vegetable parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Upasana cooking YouTube channel on YouTube , આ પરોઠા ને તમે સવારના નાસ્તા માં અથવા ટિફિન બોક્સ માં તૈયાર કરી આપી શકો છો આ પરોઠા એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો Mix vegetable paratha recipe in gujarati શીખીએ.
મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- સોજી 2 ચમચી
- બેસન 2 ચમચી
- ઘી / તેલ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટે ની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લીલા મરચાં સુધારેલ 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ઝીણી સુધારેલી પાનકોબી ½ કપ
- ઝીણા / છીણેલા ગાજર ½ કપ
- ઝીણા સમારેલા કેપ્સીકમ ½ કપ
- બાફેલા બટાકા મેસ કરેલ 1
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત
આજ સૌપ્રથમ આપણે મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધતા શીખીસું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું.
મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત
લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, બેસન, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને એક થી બે ઘી / તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ બે બે ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી નરમ થાય ત્યારે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો ને બે ચાર મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત
બાંધેલા લોટ માંથી એક સરખા લુવા બનાવી લ્યો ત્યાર બાદ એક લુવો લ્યો ને કોરા લોટ થી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર વચ્ચે મૂકો ને એક બાજુ થી ફોલ્ડ કરી એની કિનારી પર પાણી વાળી આંગળી લગાવી ફોલ્ડ કરી ચોરસ કે લંબચોરસ બનાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વનેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી / તેલ લગાવી દબાવી ને શેકી લ્યો આમ બીજા બધા પરોઠા પણ તૈયાર કરી લ્યો તો તૈયાર છે જેને સોસ , ચટણી કે દહી સાથે સર્વ કરો તો તૈયાર છે મિક્સ વેજીટેબલ પરોઠા.
Mix vegetable paratha recipe in gujarati notes
- અહી તમે લોટ માં મેંદા પણ નાખી શકો છો અથવા અડધો મેંદો અડધો મિક્સ પણ વાપરી શકો છો.
- સ્ટફિંગ માં પણ તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
Mix vegetable parotha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Upasana cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mix vegetable paratha recipe in gujarati
મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત | Mix vegetable parotha banavani rit | Mix vegetable paratha recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 તવી
Ingredients
મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 2 ચમચી સોજી
- 2 ચમચી બેસન
- 2 ચમચી ઘી / તેલ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટે ની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી આદુની પેસ્ટ
- 2-3 લીલા મરચાં સુધારેલ
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ કપ ઝીણી સુધારેલી પાન કોબી
- ½ કપ ઝીણા / છીણેલા ગાજર
- ½ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- 1 બાફેલા બટાકા મેસ કરેલ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
મિક્સ વેજીટેબલ પરોઠા | Mix vegetable parotha | Mix vegetable paratha recipe
- આજ સૌપ્રથમ આપણે મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધતા શીખીસું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું.
મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત
- લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, બેસન, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને એક થી બે ઘી/ તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખીમિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ બે બે ચાર મિનિટ મસળી લ્યો ત્યારબાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
સ્ટફિંગ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી નરમ થાય ત્યારે એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- હવે એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા,બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો ને બે ચાર મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત
- બાંધેલા લોટ માંથી એક સરખા લુવા બનાવી લ્યો ત્યાર બાદ એક લુવો લ્યો ને કોરા લોટ થી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર વચ્ચે મૂકો ને એક બાજુ થી ફોલ્ડ કરી એની કિનારી પર પાણી વાળી આંગળી લગાવી ફોલ્ડ કરી ચોરસ કે લંબચોરસ બનાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વનેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી / તેલ લગાવી દબાવી ને શેકી લ્યો આમ બીજા બધા પરોઠા પણ તૈયાર કરી લ્યો તો તૈયારછે જેને સોસ , ચટણી કે દહી સાથે સર્વ કરો તો તૈયાર છે મિક્સ વેજીટેબલ પરોઠા.
Mix vegetable paratha recipe in gujarati notes
- અહી તમે લોટ માં મેંદા પણ નાખી શકો છો અથવાઅડધો મેંદો અડધો મિક્સ પણ વાપરી શકો છો.
- સ્ટફિંગ માં પણ તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney banavani rit
આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati
પીઝા | pizza banavani rit | પીઝા બનાવવાની રીત
મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.