નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત – Mix vegetable daal banavani rit શીખીશું. ઉનાળા માં જ્યારે રસોડા માં ગરમી થતી હોય અને દાળ – શાક બનાવવાની જંજટ માં ના પડવું હોય ત્યારે, If you like the recipe do subscribe Pkfoodies Cooking Show YouTube channel on YouTube , આ રીતે દાળ અને શાક ને મિક્સ કરી બનાવી લ્યો ને રોટલી, ભાત કે પરોઠા સાથે ખાઈ શકાય એવા હેલ્થી અને ટેસ્ટી Mix vegetable daal recipe in gujarati શીખીએ.
મિક્સ વેજીટેબલ દાળ બનાવવા જરૂરી સામગ્રી
- તુવેર દાળ ¼ કપ
- મસૂર દાળ ¼ કપ
- ફોતરા વગરની મગ દાળ / છડીયા દાળ ¼ કપ
- ગાજર ના કટકા ¼ કપ
- દૂધી ના કટકા ¼ કપ
- કેપ્સીકમ 1 સુધારેલ
- ફણસી સુધારેલ ¼ કપ
- ટમેટા સુધારેલ 1-2
- મીઠા લીમડાના પાન 8-10
- તેલ 5-6 ચમચી
- જીરું 1 ચમચી
- આદ લસણ ના કટકા 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ઘી 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત
મિક્સ વેજીટેબલ દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ તુવેર દાળ, મસૂર દાળ અને ફોતરા વગરની મગ દાળ નાખી મિક્સ કરી લ્યો ને એક બે વખત પાણી નાખી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો.
ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું , સૂકા લાલ મરચા અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ના કટકા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ને એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ દૂધી, ગાજર, ફણસી, ટમેટા , કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બધા શાક ને ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો બધા શાક શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલા સાથે બે મિનિટ શાક ને શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નિતારી ને દાળ નાખો ને મિક્સ કરી ને દાળ અને શાક ને પાંચ મિનિટ શેકી લ્યો.
હવે એમાં એક લીટર અથવા ચાર પાંચ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી પાણી ઊકળવા દયો પાણી ઉકળવા પાણી ઉકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ધીમા તાપે ત્રણ સિટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
કૂકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી દાળ ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા અને ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો મિક્સ વેજીટેબલ દાળ.
Mix vegetable daal recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના અથવા ઘરમાં હોય એ બધા શાક નાખી શકો છો.
- દાળ પણ જે ઘરમાં હોય એ નાખી શકો છો.
- પાણી હમેશા દાળ થી બે થી અઢી ગણું નાખવું જો દાળ પાતળી જોઈએ એ પ્રમાણે પાણી ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
Mix vegetable daal banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Pkfoodies Cooking Show ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mix vegetable daal recipe in gujarati
મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit | Mix vegetable daal recipe in gujarati
Equipment
- 1 કુકર
Ingredients
મિક્સ વેજીટેબલ દાળ બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ તુવેર દાળ
- ¼ કપ મસૂર દાળ
- ¼ કપ ફોતરા વગરની મગ દાળ / છડીયા દાળ
- ¼ કપ ગાજરના કટકા
- ¼ કપ દૂધી ના કટકા
- 1 કેપ્સીકમ સુધારેલ
- ¼ કપ ફણસી સુધારેલ
- 1-2 ટમેટા સુધારેલ
- 8-10 મીઠા લીમડાના પાન
- 5-6 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 2 ચમચી આદ લસણના કટકા
- ¼ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી ઘી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
મિક્સ વેજીટેબલ દાળ | Mix vegetable daal | Mix vegetable daal recipe
- મિક્સ વેજીટેબલ દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ તુવેર દાળ, મસૂર દાળ અને ફોતરા વગરની મગદાળ નાખી મિક્સ કરી લ્યો ને એક બે વખત પાણી નાખી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસપાણી નાખી અડધો કલાક પલાળી મુકો.
- ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું , સૂકા લાલ મરચા અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ના કટકા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યોને એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ દૂધી, ગાજર,ફણસી, ટમેટા , કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- બધા શાક ને ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો બધા શાક શેકાઈ જાય એટલે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલોનાખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલા સાથે બે મિનિટ શાક ને શેકી લ્યો ત્યાર બાદ એમાંપાણી નિતારી ને દાળ નાખો ને મિક્સ કરી ને દાળ અને શાક ને પાંચ મિનિટ શેકી લ્યો.
- હવે એમાં એક લીટર અથવા ચાર પાંચ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સકરી પાણી ઊકળવા દયો પાણી ઉકળવા પાણી ઉકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ધીમા તાપે ત્રણ સિટી વગાડી લ્યોત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
- કૂકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી દાળ ને બરોબર હલાવી ને મિક્સ કરીલ્યો અને લીલા ધાણા સુધારેલા અને ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો મિક્સ વેજીટેબલ દાળ.
Mix vegetable daal recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના અથવા ઘરમાં હોય એ બધા શાક નાખી શકો છો.
- દાળ પણ જે ઘરમાં હોય એ નાખી શકો છો.
- પાણી હમેશા દાળ થી બે થી અઢી ગણું નાખવું જો દાળ પાતળી જોઈએ એ પ્રમાણે પાણી ની માત્રા વધુઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ટીંડોળા નું અથાણું | tindora nu athanu | tindora nu athanu recipe in gujarati
વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.