નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત – mix vegetable bhajiya banavani rit શીખીશું. If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube આ ભજીયા ચોમાસા માં કે શિયાળા માં તૈયાર કરી મજા લઈ શકો છો અથવા કોઈ નાની પાર્ટી માં તૈયાર કરી આવેલ મહેમાન ને ગરમ ગરમ તરી સર્વ કરી શકો છો તો ચાલો mix vegetable bhajiya recipe in gujarati શીખીએ.
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવ જરૂરી સામગ્રી
- બટાકા 1 ઝીણા સુધારેલા
- ઝીણા સમારેલા ગાજર 1
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- પાલક ઝીણી સુધારેલી ½ કપ
- ઝીણી સુધારેલી કેપ્સીકમ 1
- લીલા મરચા સુધારેલા 2-3
- તરવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફ કરી ધોઇ કોરા કરી ગાજર, પાલક, કેપ્સીકમ, બટાકા, ડુંગળી ને ઝીણા ઝીણા સુધારી વાસણમાં નાખો
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધા કલાક માટે એક બાજુ મૂકો
અડધા કલાક પછી બધા શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચાળી ચોખા નો લોટ નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, જીરું, અધ કચરી પીસેલી સીંગદાણા, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને અજમો, આદુ લસણ નો પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ ને બરોબર મિક્સ કરી લ્યો
મિશ્રણ મિક્સ કરવા જો પાણી ની જરૂર લાગે તો નાખવું ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લેવા ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ને હાથ કે ચમચી વડે નાખી દયો ને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવવા અને આમ બધી બાજુ ગોલ્ડન તરી લ્યો
ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને બીજા ભજીયા તરવા નાખો ને બધા ભજીયા ને ગોલ્ડન તરી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો મિક્સ વેજીટેબલ ભજીયા
mix vegetable bhajiya recipe in gujarati notes
- અહી તમે મકાઈ ના દાણા, વટાણા કે બીજા તમને ગમતા શાક ને ઝીણા સુધારી નાખી શકો છો
- ભજીયા ને હમેશા ફૂલ તાપે નાખવા ત્યાર બાદ ગેસ મિડીયમ કરી તરવા નહિતર જો ફૂલ તાપે તરસો તો અંદર થી કાચા રહી જસે ને ધીમા તાપે તારસો તો ભજીયા તેલ પી જસે.
mix vegetable bhajiya recipe | mix vegetable bhajiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mix vegetable bhajiya recipe in gujarati
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya recipe | મિક્સ વેજીટેબલ ભજીયા | mix vegetable bhajiya banavani rit | mix vegetable bhajiya recipe in gujarati | mix vegetable bhajiya
Equipment
- 1 કડાઈ
Ingredients
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવ જરૂરી સારી | mix vegetable bhajiya ingredients
- 1 બટાકા ઝીણા સુધારેલા
- 1 ઝીણા સમારેલા ગાજર
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કપ પાલક ઝીણી સુધારેલી
- 1 ઝીણી સુધારેલી કેપ્સીકમ
- 2-3 લીલા મરચા સુધારેલા
- તરવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya recipe | mix vegetable bhajiya banavani rit
- મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફ કરી ધોઇ કોરા કરી ગાજર, પાલક, કેપ્સીકમ, બટાકા, ડુંગળી ને ઝીણાઝીણા સુધારી વાસણમાં નાખો
- ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધા કલાકમાટે એક બાજુ મૂકો
- અડધા કલાક પછી બધા શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચાળી ચોખા નો લોટ નાખો સાથે લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, જીરું, અધકચરી પીસેલી સીંગદાણા, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને અજમો, આદુ લસણ નો પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ નેબરોબર મિક્સ કરી લ્યો
- મિશ્રણ મિક્સ કરવા જો પાણી ની જરૂર લાગે તો નાખવું ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લેવા ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
- તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ને હાથ કે ચમચી વડે નાખી દયો ને બે મિનિટ એમજ રહેવા દયો ત્યારબાદ ઝારા થી ઉથલાવવા અને આમ બધી બાજુ ગોલ્ડન તરી લ્યો
- ત્યારબાદ ઝારા થી કાઢી લ્યો અને બીજા ભજીયા તરવા નાખો ને બધા ભજીયા ને ગોલ્ડન તરી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો મિક્સ વેજીટેબલ ભજીયા
mix vegetable bhajiya recipe in gujarati notes
- અહી તમે મકાઈ ના દાણા, વટાણા કે બીજા તમને ગમતા શાક ને ઝીણા સુધારી નાખી શકો છો
- ભજીયાને હમેશા ફૂલ તાપે નાખવા ત્યાર બાદ ગેસ મિડીયમ કરી તરવા નહિતર જો ફૂલ તાપે તરસો તો અંદર થી કાચા રહી જસે ને ધીમા તાપે તારસો તો ભજીયા તેલ પી જસે
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીટી ચોખા બનાવવાની રીત | litti chokha banavani rit | litti chokha recipe in gujarati
પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati
ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી