નમસ્તે આજે મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો શીખીશું જે ખૂબ ઓછા તેલ નો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલ હોવાથી હેલ્થી તો છે જ સાથે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી પણ છે તો આ ચેવડો બનાવી તમે અને તમારા પરિવાર ને હેલ્થી ચેવડા નો આનંદ લ્યો તો ચાલો mix dry fruits chevdo બનાવવાની રીત શીખીએ.
મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- પમકીન બીજ 2-3 ચમચી
- મમરા 2 કપ
- પાતળા પૌવા 2 કપ
- મખાના 1 કપ
- મગતરી બીજ 2-3 ચમચી
- સૂરજમુખી ના બીજ 2-3 ચમચી
- સીંગદાણા ¼ કપ
- દાળિયા દાળ ¼ કપ
- નારિયળ ની સ્લાઈસ ¼ કપ
- કાજુ ના કટકા 15-20 નંગ
- બદામ ના કટકા 15-20 નંગ
- કીસમીસ ¼ કપ
- લીલ મરચા સુધારેલા 5-7
- મીઠા લીમડા ના પાંદ ¼ કપ
- લાલ મરચાનો પાઉડર
- ગરમ મસાલો ½ ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
mix dry fruits chevdo banavani rit
મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મમરા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહો અને શેકી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ચાળી ને બીજા એક મોટા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈ માં મખાના નાખી ને એને પણ ધીમા તાપે આઠ દસ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ચારણી માં નાખી ચાળી ને મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ પાતળા પૌવા નાખી ને એને પણ ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ચાળી વાસણમાં નાખો.
હવે એક વાટકા માં સંચળ, હિંગ, હળદર, સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, પીસેલી ખાંડ, મરી પાઉડર મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એજ ગરમ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ધીમા તેઓ એમાં સીંગદાણા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.
સીંગદાણા અડધા શેકાઈ જાય એટલે એમાં બદામ ના કટકા નાખી એને પણ એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કાજુ અને દાળિયા દાળ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો.
પછી એમાં સૂરજ મુખી બીજ, મગતરી બીજ, પમકીન બીજ નાખી એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. છેલ્લે એમાં નારિયળ ની કતરણ નાખી ને એને પણ શેકી લ્યો અને નારિયળ ની કતરણ મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા નાખી શેકી લ્યો. મરચા ને મીઠો લીમડો બરોબર શેકી લ્યો.
ત્યારબાદ એમાં હિંગ અને વાટકામાં તૈયાર કરેલ મસાલો અને કીસમીસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા, પૌવા અને મખાના નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો. ચેવડો ઠંડો થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો.
Chevdo recipe notes
- બધી સામગ્રી ને ધીમા તાપે શેકવી જેથી અનાદર સુંધી બરોબર ચડે અને ક્રિસ્પી બને.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવાની રીત
mix dry fruits chevdo banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 ચમચી પમકીન બીજ
- 2 કપ મમરા
- 2 કપ પાતળા પૌવા
- 1 કપ મખાના
- 2-3 ચમચી મગતરી બીજ
- 2-3 ચમચી સૂરજમુખી ના બીજ
- ¼ કપ સીંગદાણા
- ¼ કપ દાળિયા દાળ
- ¼ કપ નારિયળ ની સ્લાઈસ
- 15-20 નંગ કાજુ ના કટકા
- 15-20 નંગ બદામ ના કટકા
- ¼ કપ કીસમીસ
- 5-7 લીલ મરચા સુધારેલા
- ¼ કપ મીઠા લીમડા ના પાંદ
- લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી હળદર
- ¼ ચમચી હિંગ
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- ½ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
mix dry fruits chevdo banavani rit
- મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મમરા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહો અને શેકી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ચાળી ને બીજા એક મોટા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈ માં મખાના નાખી ને એને પણ ધીમા તાપે આઠ દસ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ચારણી માં નાખી ચાળી ને મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ પાતળા પૌવા નાખી ને એને પણ ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ચાળી વાસણમાં નાખો.
- હવે એક વાટકા માં સંચળ, હિંગ, હળદર, સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, પીસેલી ખાંડ, મરી પાઉડર મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એજ ગરમ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ધીમા તેઓ એમાં સીંગદાણા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.
- સીંગદાણા અડધા શેકાઈ જાય એટલે એમાં બદામ ના કટકા નાખી એને પણ એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કાજુ અને દાળિયા દાળ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો.
- પછી એમાં સૂરજ મુખી બીજ, મગતરી બીજ, પમકીન બીજ નાખી એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. છેલ્લે એમાં નારિયળ ની કતરણ નાખી ને એને પણ શેકી લ્યો અને નારિયળ ની કતરણ મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા નાખી શેકી લ્યો. મરચા ને મીઠો લીમડો બરોબર શેકી લ્યો.
- ત્યારબાદ એમાં હિંગ અને વાટકામાં તૈયાર કરેલ મસાલો અને કીસમીસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા, પૌવા અને મખાના નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો. ચેવડો ઠંડો થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો.
Chevdo recipe notes
- બધી સામગ્રી ને ધીમા તાપે શેકવી જેથી અનાદર સુંધી બરોબર ચડે અને ક્રિસ્પી બને.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
papad nu chavanu | પાપડ નું ચવાણું
બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit
વેજ માયોનીઝ સેન્ડવીચ | veg mayonnaise sandwich banavani rit