HomeUncategorizedMix dry fruit athanu | મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું બનાવવાની રેસીપી

Mix dry fruit athanu | મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું બનાવવાની રેસીપી

ગરમી ની શરૂઆત થઈ ગઈ છે. એટલે કેરી ની પણ શરૂઆત થઇ ગઈ અને કેરી આવે એટલે અથાણાં તો બધાં ના ઘરમાં બનેજ .ઘણા ના ઘરમાં કેરી ગુંદા , ખાલી ગુંદા , કેરા નું , લાલ મરચા નું અથાણું વગેરે અલગ અલગ રીત ના બનતા હોય છે પણ આજે આપડે બનાવશું કેરી અને ડ્રાય ફ્રૂટ નું એકદમ નવીજ રીત નું Mix dry fruit athanu – મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું એક વખત બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકાય અને ઘણી બધી ટીપ્સ સાથે એક દમ પરફેક્ટ રીતે અથાણું બનાવાતા શીખીએ.

Advertisements

Ingredients

  • કાચી કેરી – 1 કપ / 250 ગ્રામ
  • મીઠું – 1 ચમચી
  • હળદર – 2 ચમચી
  • રાઈ ના કુરિયા- 4 ચમચી
  • મેથી ના કુરિયા – 2 ચમચી
  • ધાણાના કુરિયા – 2 ચમચી
  • વરિયાળી – 1 ચમચી
  • હિંગ – 1 ચમચી
  • ગરમ તેલ – ½  કપ
  • લાલ મરચાનો પાવડર – 3 ચમચી
  • ગોળ – 200 ગ્રામ અથવા ¾ કપ
  • સમારેલી બદામ – 50 ગ્રામ
  • સૂકી દ્રાક્ષ – 5૦ ગ્રામ
  • સમરેલા કાજુ – 50 ગ્રામ
  • તૈયાર સૂકી ખજૂર – ૮-૧૦

Mix dry fruit athanu banavani recipe

મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ 1 કાચી કેરી લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ સાફ કરી અને તેની છાલ કાઢી અને એક બાઉલ માં કાચી કેરીના મિડયમ સાઇઝ ના ટુકડા કરી અને તેમાં 1 ચમચી મીઠું અને હળદર પાવડર ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું . કોઈ પણ અથાણું બનાવવા માટે આ સ્ટેપ જરૂરી છે. તો આ સ્ટેપ આપડે ભૂલ્યા વગર કરીશું ત્યાર બાદ કેરી ના ટુકડા ને ઢાંકી અને 2-3 કલાક સુધી રેવા દેશું.

Advertisements

હવે 3 કલાક બાદ આપડે જોશું તો કેરી ના ટુકડા માંથી પાણી છૂટું પડી ગયું હશે. ત્યાર બાદ ઘરમાં રહેલું કોઈ પણ કોટન નું કપડું લઈ અને બધા કેરી ના ટુકડા ને છૂટા છૂટા કરી અને 2 કલાક જેવું સૂકવી દેશું અને બચેલા પાણી માં આપડે જે સૂકી ખારેક લીધી હતી તે ખારેક ને આપડે તે પાણી માં નાખી દેશું જેથી આપડી ખારેક પણ હળદર અને મીઠા વાળા પાણી માં પલળી જસે.

ત્યાર બાદ અથાણાં ની કેરી સુકાય ત્યાર સુધી માં આપડે અથાણાં નો મસાલો તૈયાર કરી લેશું. એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં રાઈ ના કુરિયા 4 ચમચી , મેથી ના કુરિયા 2 ચમચી , ધાણા ના કુરિયા 2 ચમચી , મેથી અને ધાણા ના કુરિયા કોઈ પણ કરિયાણા સ્ટોર માં મળી જશે અને 1 ચમચી વરિયાળી વરિયાળી નાખવાથી અથાણાં નો સ્વાદ ખુબ સારો લાગે છે  અને બધીજ વસ્તુ ને આપડે અધકચરી પીસી લેશું . અને એક વાત ખાસ ધ્યાન રાખશું કે રાઈ ના કુરિયા આપડે તાજા જ લેશું તાજા મસાલા નું અથાણું આપડે બનાવશું તો આપડું અથાણું લાંબા ટાઈમ સુધી આપડે સ્ટોર કરી શકીશું . તમે અહીં બધું પિસ્યા વગર પણ લઈ સકો છો . પરંતુ જો તમે પીસી ને મસાલો કરશો તો બધો મસાલો સારી રીતે અથાણાં માં મિક્સ થઈ જશે અને અથાણું એક દમ રસા વાળુ બનશે.

Advertisements

હવે તૈયાર કરેલો મસાલો એક બાઉલ માં કાઢી લેશું મસાલો કાઢી લીધા બાદ વચે થોડી જગ્યા કરી અને તેમાં અડધી ચમચી થી ઓછી હળદર અને હિંગ અડધી ચમચી નાખી દેશું . કેરી અને ખારેક માં આપડે હળદર નાખેલી છે એટલે આપડે મસાલા માં હળદર નું પ્રમાણ ઓછું રાખશું . ત્યાર બાદ 2 ચમચી જેટલું ગરમ તેલ આપડે હિંગ પર નાખશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેશું જેથી હિંગ નો ફ્લેવર મસાલા માં આવી જાય થોડી વાર બાદ ઢાંકણ ખોલી અને બધા મસાલા ને સારી રીતે મિક્સ કરી લેશું.

ત્યાર બાદ મસાલા ને ઠંડો થવા દેશું મસાલો ઠંડો થાય ત્યાર બાદ જ લાલ મરચું નાખશું જો ગરમ તેલ માં લાલ મરચું નાખશું તો મરચું કાળું પડી જશે અને અથાણાં નો કલર પણ કાળો થઈ જશે. મસાલો ઠંડો થઈ ગયા બાદ આપડે ચેક કરશું 2 કલાક પછી આપડી કેરી સારી એવી સુકાઈ ગઈ છે. હાથ વડે ચેક કરી લેવું જો હાથ પર કેરી નું પાણી ના લાગે તો આપડી કેરી સારી રીતે સુકાઈ ગઈ છે . સુકાઈ ગયેલી કેરી ને એક થાળી માં લઈ લેશું.

Advertisements

હવે મસાલા સાથે ઉમેરેલું તેલ ઠંડુ થઈ ગયું છે. ત્યાર બાદ મસાલા માં 3 ચમચી લાલ મરચું પાવડર નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું લાલ મરચું પાવડર અથાણાં માં થોડું વધારે હસે તો આપડું અથાણું ખુબ જ સારું લાગશે.ત્યાર બાદ જીણો સમારેલો ગોડ 200 ગ્રામ નાખી અને હાથ વડે સારી રીતે મસળી લેશું જેથી હાથ ની ગરમી થી મસાલા માં ગોળ સારી રીતે ઓગળી જશે . મીઠા અથાણાં માં ખાટી કેરી ના પ્રમાણ માં ઓછું તેલ જોઈએ છે એટલે ખાસ ધ્યાન રાખવું કે તેલ નું પ્રમાણ ઓછું રાખવું.

ત્યાર બાદ કાજુ  50 ગ્રામ , બદામ 50 ગ્રામ , દ્રાક્ષ 50 ગ્રામ અને આપડે જે  50 ગ્રામ ખારેક પલાડી ને રાખી હતી તેના કટકા કરી અને બધી વસ્તુ ને મસાલા માં નાખી અને જે કેરી ના સુકાયેલા ટુકડા છે તે પણ ઉમેરી દેશું ફરીથી હાથે થી બધી વસ્તુ ને મિક્સ કરી લેશું અત્યાર સુધી આપડે મીઠા નો ઉપયોગ નથી કરેલો કારણકે અથાણાં માં મીઠું ઓછું જોઈએ છે. એટલે એક વખત મિક્સ કરી લીધા બાદ જરૂર પડે તો મીઠું ઉમેરશું. જો મીઠું ઓછું લાગે તો છેલે મીઠું નાખી અને ફરીથી બધું બરોબર મિક્સ કરી લેશું. અત્યારે અથાણું છૂટું છૂટું લાગતું હશે પરંતુ ગોળ ઓગળી ગયા બાદ આપણું અથાણું એક દમ સારું રસા વાળુ થઈ જશે ઢાંકણ ઢાંકી અને 1 દિવસ રેવા દેશું.

હવે બીજા દિવસ ચેક કરશું તો આપડો ગોડ સારી રીતે ઓગળી ગયો છે . મસ્ત લચકા પડતું અથાણું તૈયાર થઈ ગયું છે . અથાણાં ને એક દિવસ રાખીએ ત્યારે વચે વચે 2-3 વખત ઉપર નીચે કરી અને હલાવી લેવું જેથી ગોળ સારી રીતે ઓગળી જાય.

તો તૈયાર છે આપડું મસ્ત અથાણું જેને એક બાઉલ માં સર્વ કરીશું . અને આ અથાણું સારી રીતે સાફ કરેલી કાચ ની બરણી માં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી સકો છો.

મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું બનાવવાની રેસીપી

Mix dry fruit athanu - મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું

Mix dry fruit athanu banavani recipe

ગરમી ની શરૂઆત થઈ ગઈ છે. એટલે કેરી ની પણ શરૂઆત થઇ ગઈ અને કેરી આવે એટલે અથાણાં તો બધાં ના ઘરમાં બનેજ.ઘણા ના ઘરમાં કેરી ગુંદા , ખાલી ગુંદા, કેરા નું , લાલ મરચા નું અથાણું વગેરે અલગ અલગરીત ના બનતા હોય છે પણ આજે આપડે બનાવશું કેરી અને ડ્રાય ફ્રૂટ નું એકદમ નવીજ રીત નુંMix dry fruit athanu – મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું એક વખત બનાવીઅને આખું વર્ષ સ્ટોર કરી શકાય અને ઘણી બધી ટીપ્સ સાથે એક દમ પરફેક્ટ રીતે અથાણું બનાવાતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 1 day
Total Time: 1 day 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • 250 ગ્રામ કાચી કેરી અથવા 1 કપ
  • 1 ચમચી મીઠું
  • 2 ચમચી હળદર
  • 4 ચમચી રાઈ ના કુરિયા
  • 2 ચમચી મેથી ના કુરિયા
  • 2 ચમચી ધાણાના કુરિયા
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી હિંગ
  • ½ કપ ગરમ તેલ
  • 3 ચમચી લાલ મરચાનો પાવડર
  • 200 ગ્રામ ગોળ અથવા ¾ કપ
  • 50 ગ્રામ સમારેલી બદામ
  • 50 ગ્રામ સૂકી દ્રાક્ષ
  • 50 ગ્રામ સમરેલા કાજુ
  • 8 તૈયાર સૂકી ખજૂર

Instructions

Mix dry fruit athanu banavani recipe

  • મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ 1 કાચી કેરી લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ સાફ કરી અને તેની છાલ કાઢી અને એક બાઉલ માં કાચી કેરીના મિડયમ સાઇઝ ના ટુકડા કરી અને તેમાં 1 ચમચી મીઠું અને હળદર પાવડર ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું . કોઈ પણ અથાણું બનાવવા માટે આ સ્ટેપ જરૂરી છે. તો આ સ્ટેપ આપડે ભૂલ્યા વગર કરીશું . ત્યાર બાદ કેરી ના ટુકડા ને ઢાંકી અને 2-3 કલાક સુધી રેવા દેશું .
  • હવે 3 કલાક બાદ આપડે જોશું તો કેરી ના ટુકડા માંથી પાણી છૂટું પડી ગયું હશે. ત્યાર બાદ ઘરમાં રહેલું કોઈ પણ કોટન નું કપડું લઈ અને બધા કેરી ના ટુકડા ને છૂટા છૂટા કરી અને 2 કલાક જેવું સૂકવી દેશું અને બચેલા પાણી માં આપડે જે સૂકી ખારેક લીધી હતી તે ખારેક ને આપડે તે પાણી માં નાખી દેશું જેથી આપડી ખારેક પણ હળદર અને મીઠા વાળા પાણી માં પલળી જસે .
  • ત્યાર બાદ અથાણાં ની કેરી સુકાય ત્યાર સુધી માં આપડે અથાણાં નો મસાલો તૈયાર કરી લેશું. એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં રાઈ ના કુરિયા 4 ચમચી , મેથી ના કુરિયા 2 ચમચી , ધાણા ના કુરિયા 2 ચમચી , મેથી અને ધાણા ના કુરિયા કોઈ પણ કરિયાણા સ્ટોર માં મળી જશે અને 1 ચમચી વરિયાળી વરિયાળી નાખવાથી અથાણાં નો સ્વાદ ખુબ સારો લાગે છે અને બધીજ વસ્તુ ને આપડે અધકચરી પીસી લેશું . અને એક વાત ખાસ ધ્યાન રાખશું કે રાઈ ના કુરિયા આપડે તાજા જ લેશું તાજા મસાલા નું અથાણું આપડે બનાવશું તો આપડું અથાણું લાંબા ટાઈમ સુધી આપડે સ્ટોર કરી શકીશું . તમે અહીં બધું પિસ્યા વગર પણ લઈ સકો છો . પરંતુ જો તમે પીસી ને મસાલો કરશો તો બધો મસાલો સારી રીતે અથાણાં માં મિક્સ થઈ જશે અને અથાણું એક દમ રસા વાળુ બનશે .
  • હવે તૈયાર કરેલો મસાલો એક બાઉલ માં કાઢી લેશું મસાલો કાઢી લીધા બાદ વચે થોડી જગ્યા કરી અને તેમાં અડધી ચમચી થી ઓછી હળદર અને હિંગ અડધી ચમચી નાખી દેશું . કેરી અને ખારેક માં આપડે હળદર નાખેલી છે એટલે આપડે મસાલા માં હળદર નું પ્રમાણ ઓછું રાખશું . ત્યાર બાદ 2 ચમચી જેટલું ગરમ તેલ આપડે હિંગ પર નાખશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેશું જેથી હિંગ નો ફ્લેવર મસાલા માં આવી જાય થોડી વાર બાદ ઢાંકણ ખોલી અને બધા મસાલા ને સારી રીતે મિક્સ કરી લેશું.
  • ત્યાર બાદ મસાલા ને ઠંડો થવા દેશું મસાલો ઠંડો થાય ત્યાર બાદ જ લાલ મરચું નાખશું જો ગરમ તેલ માં લાલ મરચું નાખશું તો મરચું કાળું પડી જશે અને અથાણાં નો કલર પણ કાળો થઈ જશે. મસાલો ઠંડો થઈ ગયા બાદ આપડે ચેક કરશું 2 કલાક પછી આપડી કેરી સારી એવી સુકાઈ ગઈ છે. હાથ વડે ચેક કરી લેવું જો હાથ પર કેરી નું પાણી ના લાગે તો આપડી કેરી સારી રીતે સુકાઈ ગઈ છે . સુકાઈ ગયેલી કેરી ને એક થાળી માં લઈ લેશું .
  • હવે મસાલા સાથે ઉમેરેલું તેલ ઠંડુ થઈ ગયું છે. ત્યાર બાદ મસાલા માં 3 ચમચી લાલ મરચું પાવડર નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું લાલ મરચું પાવડર અથાણાં માં થોડું વધારે હસે તો આપડું અથાણું ખુબ જ સારું લાગશે.ત્યાર બાદ જીણો સમારેલો ગોડ 200 ગ્રામ નાખી અને હાથ વડે સારી રીતે મસળી લેશું જેથી હાથ ની ગરમી થી મસાલા માં ગોળ સારી રીતે ઓગળી જશે . મીઠા અથાણાં માં ખાટી કેરી ના પ્રમાણ માં ઓછું તેલ જોઈએ છે એટલે ખાસ ધ્યાન રાખવું કે તેલ નું પ્રમાણ ઓછું રાખવું.
  • ત્યાર બાદ કાજુ 50 ગ્રામ , બદામ 50 ગ્રામ , દ્રાક્ષ 50 ગ્રામ અને આપડે જે 50 ગ્રામ ખારેક પલાડી ને રાખી હતી તેના કટકા કરી અને બધી વસ્તુ ને મસાલા માં નાખી અને જે કેરી ના સુકાયેલા ટુકડા છે તે પણ ઉમેરી દેશું ફરીથી હાથે થી બધી વસ્તુ ને મિક્સ કરી લેશું અત્યાર સુધી આપડે મીઠા નો ઉપયોગ નથી કરેલો કારણકે અથાણાં માં મીઠું ઓછું જોઈએ છે. એટલે એક વખત મિક્સ કરી લીધા બાદ જરૂર પડે તો મીઠું ઉમેરશું. જો મીઠું ઓછું લાગે તો છેલે મીઠું નાખી અને ફરીથી બધું બરોબર મિક્સ કરી લેશું. અત્યારે અથાણું છૂટું છૂટું લાગતું હશે પરંતુ ગોળ ઓગળી ગયા બાદ આપણું અથાણું એક દમ સારું રસા વાળુ થઈ જશે ઢાંકણ ઢાંકી અને 1 દિવસ રેવા દેશું .
  • હવે બીજા દિવસ ચેક કરશું તો આપડો ગોડ સારી રીતે ઓગળી ગયો છે . મસ્ત લચકા પડતું અથાણું તૈયાર થઈ ગયું છે . અથાણાં ને એક દિવસ રાખીએ ત્યારે વચે વચે 2-3 વખત ઉપર નીચે કરી અને હલાવી લેવું જેથી ગોળ સારી રીતે ઓગળી જાય .
  • તો તૈયાર છે આપડું મસ્ત અથાણું જેને એક બાઉલ માં સર્વ કરીશું . અને આ અથાણું સારી રીતે સાફ કરેલી કાચ ની બરણી માં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી સકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular