આ મિક્સ અથાણું ખાવા ના સ્વાદ માં વધારો કરે છે અને શિયાળા માં મળતા તાજા શાક નો ઉપયોગ કરી શાક નહિ પણ અથાણું બનાવતા શીખીશું જે બજાર કરતા પણ વધુ સ્વાદિષ્ટ બને છે અને એક વખત તૈયાર કરી લીધા બાદ મહિનાઓ સુંધી ખાઈ શકો છો તો ચાલો Mix athanu શીખીએ.
Ingredients list
- ફૂલકોબી 500 ગ્રામ ના કટકા
- ગાજર 300 ગ્રામ ના કટકા
- આદુ 100 ગ્રામ ના કટકા
- લસણ 50-60 ગ્રામ
- લીંબુ 5-6 ના કટકા
- લીલા મરચા 200 ગ્રામ ના કટકા
- કમળ કાકડી 2 ના કટકા
- તેલ 250 ગ્રામ
- પીળી સરસો 4-5 ચમચી
- કલોંજી 1 ચમચી
- વરિયાળી 4-5 ચમચી
- જીરું 2 ચમચી
- આખા ધાણા 2-3 ચમચી
- રાઈ 2 ચમચી
- મેથી દાણા 2 ચમચી
- મરી 2 ચમચી
- હિંગ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- હળદર 2 ચમચી
- સંચળ 1 ચમચી
- વિનેગર ½ કપ
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મિક્સ અથાણું બનાવવાની રેસીપી
મિક્સ અથાણું બનાવવા સૌપ્રથમ કમળ કાકડી ને છોલી સાફ કરી ગોળ ગોળ કટકા કરી લ્યો ત્યાર બાદ કુકર મા નાખી જરૂર મુજબ પાણી નાખી બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો,
ત્યાર બાદ કમળ કાકડી ને ચારણીમાં કાઢી એક બાજુ મૂકો. હવે મોટી કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
હવે હળદર વાળા ઉકળતા પાણીમાં સુધારેલ ફુલાવર નાખી એક મિનિટ બાફી લઈ કાઢી લ્યો અને સાફ કોરા કપડા પર ફેલાવી ને સૂકવી લ્યો. આમ બધા જ શાક ને પંખા નીચે ફેલાવી ને અડધા થી એક કલાક સૂકવી લ્યો. હવે કડાઈ માં તેલ ને ફૂલ તાપે ફૂલ ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ ને બિલકુલ ઠંડુ કરવા મુકો.
હવે ગેસ પર કડાઈમાં રાઈના કુરિયા, કલોંજી નાખી એક બે મિનિટ શેકી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ ગરમ કડાઈ માં જીરું, વરિયાળી, આખા ધાણા, રાઈ, મેથી દાણા, મરી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ બધા મસાલા ને ઠંડા કરી દરદરા પીસી પાઉડર તૈયાર કરી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
ત્યારબાદ એક મોટા વાસણમાં સૂકવેલા શાક , કમળ કાકડી લ્યો ત્યાર બાદ એમાં વિનેગર અને પીસેલા મસાલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ અને તેલ નાખી મિક્સ કરી લ્યો અને સાફ કોરી બરણી માં ભરી લ્યો અને ચાર પાંચ દિવસ સુંધી રોજ રોજ એક થી બે વખત હલાવતા રહો અને પાંચ સાત દિવસ પછી તૈયાર અથાણાં ની મજા લ્યો. તો તૈયાર છે મિક્સ અથાણું.
Recipe notes
- અહી તમે વિનેગર નાખશો તો અથાણું લબો સમય સુંધી સારું રહેશે અને બજાર જેવો જ સ્વાદ આવશે.
- બધા શાક ના ઘણા મોટા કે ના ઘણા નાની સાઇઝ ના સુધારો . બધા ને એક સાઇઝ માં સુધારવા જેથી અથાણું એક સરખું ગરી ને તૈયાર થઈ શકે.
- તમે આ સિવાય તમારી પસંદ માં બીજા શાક પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mix athanu banavani recipe
Mix athanu banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 500 ગ્રામ ફૂલકોબી ના કટકા
- 300 ગ્રામ ગાજર ના કટકા
- 100 ગ્રામ આદુ ના કટકા
- 50-60 ગ્રામ લસણ
- 5-6 લીંબુ ના કટકા
- 200 ગ્રામ લીલા મરચા ના કટકા
- 2 કમળ કાકડી ના કટકા
- 250 ગ્રામ તેલ
- 4-5 ચમચી પીળી સરસો
- 1 ચમચી કલોંજી
- 4-5 ચમચી વરિયાળી
- 2 ચમચી જીરું
- 2-3 ચમચી આખા ધાણા
- 2 ચમચી રાઈ
- 2 ચમચી મેથી દાણા
- 2 ચમચી મરી
- 1 ચમચી હિંગ
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી હળદર
- 1 ચમચી સંચળ
- ½ કપ વિનેગર
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Mix athanu banavani recipe
- મિક્સ અથાણું બનાવવા સૌપ્રથમ કમળ કાકડી ને છોલી સાફ કરી ગોળ ગોળ કટકા કરી લ્યો ત્યાર બાદ કુકર મા નાખી જરૂર મુજબ પાણી નાખી બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને ત્યાર બાદ કમળ કાકડી ને ચારણીમાં કાઢી એક બાજુ મૂકો. હવે મોટી કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
- હવે હળદર વાળા ઉકળતા પાણીમાં સુધારેલ ફુલાવર નાખી એક મિનિટ બાફી લઈ કાઢી લ્યો અને સાફ કોરા કપડા પર ફેલાવી ને સૂકવી લ્યો. આમ બધા જ શાક ને પંખા નીચે ફેલાવી ને અડધા થી એક કલાક સૂકવી લ્યો. હવે કડાઈ માં તેલ ને ફૂલ તાપે ફૂલ ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ ને બિલકુલ ઠંડુ કરવા મુકો.
- હવે ગેસ પર કડાઈમાં રાઈના કુરિયા, કલોંજી નાખી એક બે મિનિટ શેકી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ ગરમ કડાઈ માં જીરું, વરિયાળી, આખા ધાણા, રાઈ, મેથી દાણા, મરી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ બધા મસાલા ને ઠંડા કરી દરદરા પીસી પાઉડર તૈયાર કરી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- ત્યારબાદ એક મોટા વાસણમાં સૂકવેલા શાક , કમળ કાકડી લ્યો ત્યાર બાદ એમાં વિનેગર અને પીસેલા મસાલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ અને તેલ નાખી મિક્સ કરી લ્યો. અને સાફ કોરી બરણી માં ભરી લ્યો અને ચાર પાંચ દિવસ સુંધી રોજ રોજ એક થી બે વખત હલાવતા રહો અને પાંચ સાત દિવસ પછી તૈયાર અથાણાં ની મજા લ્યો. તો તૈયાર છે મિક્સ અથાણું.
Recipe notes
- અહી તમે વિનેગર નાખશો તો અથાણું લબો સમય સુંધી સારું રહેશે અને બજાર જેવો જ સ્વાદ આવશે.
- બધા શાક ના ઘણા મોટા કે ના ઘણા નાની સાઇઝ ના સુધારો . બધા ને એક સાઇઝ માં સુધારવા જેથી અથાણું એક સરખું ગરી ને તૈયાર થઈ શકે.
- તમે આ સિવાય તમારી પસંદ માં બીજા શાક પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
શિંગોડા આલું નું શાક બનાવવાની રીત | Shingoda aalu nu shaak banavani rit
દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit
બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi banavani rit
દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak