નમસ્તે મિત્રો આજે આપણે મીઠા વાળા આમળા બનાવવાની રીત – Mitha vara aamla banavani rit શીખીશું. આ રીતે તૈયાર કરેલ આમળા તમે લાંબો સમય સુંધી સાચવી શકો છો If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube અને એનો અલગ અલગ વાનગી માં કે સીધા ખાવા માં ઉપયોગ કરી શકો છો આમળા ની સીઝન માં આમળા લઈ એને મીઠા વાળા પાણી માં રૂમ ટેમ્પરેચર માં લાંબો સમય સુધી સાચવી શકો છો તો ચાલો mitha wala amla banavani rit – mitha wala amla recipe in gujarati શીખીએ.
mitha wala amla banava jaruri samgri
- આમળા 500 ગ્રામ
- તીખા લીલા મરચા 20-25
- મીઠું 2 ½ ચમચી
- પાણી 500 એમ. એલ.
મીઠા વાળા આમળા બનાવવાની રીત | Mitha vara aamla banavani rit
મીઠા વાળા આમળા બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી એક એક આમળા ને કોરા કરી એક બાજુ મૂકો
ત્યાર બાદ લીલા મરચા ને પણ પાણી માં બરોબર ધોઇ કાઢો ને એને પણ કપડા થી સાવ કોરા કરી લ્યો અને મરચા માં કાપા પાડી લ્યો
હવે ગેસ પર એક તપેલી માં પાંચસો એમ એલ. પાણી માં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ મિનિટ ઢાંકી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો અને એમાં આમળા નાખી દયો અને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહેવા દયો
પાંચ મિનિટ પછી એમાં મરચા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાણી ને બિલકુલ ઠંડુ થવા મૂકો અને પાણી બિલકુલ ઠંડુ થાય એટલે એક કાંચ ની બરણી માં ભરી લ્યો ને ધ્યાન રહે કે આમળા ને મરચા ઉપર પાણી નું લેવલ રહે.
તૈયાર મીઠા વાળા આમળા ને તમે બીજા દિવસ થી ખાઈ શકો છે ને અઠવાડિયા માં આમળા બરોબર તૈયાર થઈ જશે ને મજા લ્યો મીઠા વાળા આમળા
mitha wala amla recipe in gujarati notes
- જો તમને લાગે કે આમળા ડૂબતા નથી તો બીજું મીઠા વાળુ ગરમ પાણી દસ મિનિટ ઉકાળી ને ઠંડુ કરી બરણી માં નાખી શકો છો
mitha wala amla banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mitha wala amla recipe in gujarati
મીઠા વાળા આમળા બનાવવાની રીત | Mitha vara aamla banavani rit | mitha wala amla banavani rit | mitha wala amla recipe in gujarati
Ingredients
mitha wala amla banava jaruri samgri
- 500 ગ્રામ આમળા
- 20-25 તીખા લીલા મરચા
- 2 ½ ચમચી મીઠું
- 500 એમ. એલ. પાણી
Instructions
મીઠા વાળા આમળા | Mitha vara aamla | mitha wala amla | mitha wala amla recipe
- મીઠા વાળા આમળા બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી એક એક આમળા ને કોરા કરી એક બાજુ મૂકો
- ત્યારબાદ લીલા મરચા ને પણ પાણી માં બરોબર ધોઇ કાઢો ને એને પણ કપડા થી સાવ કોરા કરી લ્યોઅને મરચા માં કાપા પાડી લ્યો
- હવે ગેસ પર એક તપેલી માં પાંચસો એમ એલ. પાણી માં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ મિનિટ ઢાંકી ને ઉકાળીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો અને એમાં આમળા નાખી દયો અને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહેવા દયો
- પાંચ મિનિટ પછી એમાં મરચા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાણી ને બિલકુલ ઠંડુ થવા મૂકો અને પાણી બિલકુલ ઠંડુ થાય એટલે એક કાંચ ની બરણી માં ભરી લ્યો ને ધ્યાન રહે કે આમળાને મરચા ઉપર પાણી નું લેવલ રહે.
- તૈયાર મીઠા વાળા આમળા ને તમે બીજા દિવસ થી ખાઈ શકો છે ને અઠવાડિયા માં આમળા બરોબર તૈયાર થઈ જશે ને મજા લ્યો મીઠા વાળા આમળા
mitha wala amla recipe in gujarati notes
- જો તમને લાગે કે આમળા ડૂબતા નથી તો બીજું મીઠા વાળુ ગરમ પાણી દસ મિનિટ ઉકાળી ને ઠંડુ કરી બરણીમાં નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu banavani rit | ubadiyu recipe in gujarati
સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit
ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.