નમસ્તે મિત્રો આજે આપણે મીઠા શક્કરપારા બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે અને ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે તો ચાલો જોઈએ મીઠા શક્કરપારા બનાવવાની રેસીપી, mitha shakarpara banavani rit, mitha shakarpara recipe in gujarati,sweet shakarpara recipe gujarati.
મીઠા શક્કરપારા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- પા કપ ખાંડ
- પા કપ ઘી
- ૧ ચમચી વરિયાળી
- પા કપ દૂધ/ પાણી
- પા ચમચી મરી પાવડર
- ૨ કપ મેંદો
- ૨-૩ ચપટી મીઠું
- તરવા માટે તેલ
Mitha shakarpara banavani rit | sweet shakarpara recipe gujarati
મીઠા સકરપારા બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં ખાંડ, ઘી ને દૂધ/પાણી નાખી બરોબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દયો.
હવે મીઠા સકરપારા બનાવવા એક વાસણ માં ખાંડ વાડા મિશ્રણ માં મરી પાવડર , મીઠું ને વરિયાળી( ઓપેશનલ છે) નાખો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડો થોડો મેંદો (વધારે ઓછો કરી સકો) નાંખી હલાવતા જઈ ને નરમ લોટ બાંધી .
ત્યારબાદ બાંધેલા લોટ ના નાના લુવા કરી તેને મીડીયમ જાડા વની લ્યો ને વનેલા રોટલી ના ડાયમંડ આકાર ના કે મનગમતા આકાર ના કટકા કરી બધા મીઠા સકરપારા તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મીઠા સકરપારા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ને ઠંડા કરી ને ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો મીઠા સકરપારા.
મીઠા શક્કરપારા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mitha shakarpara recipe in gujarati | મીઠા શક્કરપારા બનાવવાની રીત
મીઠા શક્કરપારા બનાવવાની રીત | mitha shakarpara banavani rit | mitha shakarpara recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મીઠા શક્કરપારા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- ¼ કપ ખાંડ
- ¼ કપ ઘી(
- 1 ચમચી વરિયાળી
- ¼ કપ દૂધ/પાણી
- ¼ ચમચી મરી પાવડર
- 2 કપ મેંદો
- 2-3 ચપટી મીઠું
- તરવા માટે તેલ
Instructions
મીઠા શક્કરપારા બનાવવાની રીત – mitha shakarpara banavani rit- mitha shakarpara recipe in gujarati – sweet shakarpara recipe gujarati
- મીઠા સકરપારા બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈમાં ખાંડ, ઘી ને દૂધ/પાણી નાખી બરોબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દયો.
- હવે મીઠા સકરપારા બનાવવા એક વાસણ માં ખાંડવાડા મિશ્રણ માં મરી પાવડર , મીઠુંને વરિયાળી( ઓપેશન લ છે) નાખો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડો થોડોમેંદો (વધારે ઓછો કરીસકો) નાંખી હલાવતા જઈને નરમ લોટ બાંધી .
- હવે બાંધેલા લોટ ના નાના લુવા કરી તેને મીડીયમ જાડા વની લ્યો ને વનેલા રોટલી ના ડાયમંડ આકાર ના કે મનગમતા આકાર ના કટકા કરી બધા મીઠા સકરપારા તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મીઠા સકરપારા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ને ઠંડા કરી ને ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો મીઠા સકરપારા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રગડા પાવ બનાવવાની રીત | પાવ રગડો | ragda pav banavani rit | ragda pav recipe in gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit