નમસ્તે મિત્રો If you like the recipe do subscribe SK Kitchen India YouTube channel on YouTube આજે આપણે મિસ્સી રોટી બનાવવાની રીત – મિસી રોટી બનાવવાની રીત શીખીશું. પંજાબી શાક સાથે મિસ્સી રોટી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે હોટલ ને ઢાબા પર આપણે જ્યારે પણ જમવા જઈએ ત્યારે આ મિસ્સી રોટી મંગાવતા હોઈએ ત્યારે આપણે એમ થાય કે આ સેનાથી બનતી હસે જો આટલી ટેસ્ટી લાગે છે તો ચાલો આજ જાણી લઈએ કે આ મિસ્સી રોટી missi roti recipe in gujarati – missi roti banavani rit gujarati ma ઘરે કેમ બનાવી શકીએ.
મિસ્સી રોટી બનાવવા જરૂરી સામગ્રી | missi roti recipe ingredients
- ઘઉંનો લોટ 1 કપ
- બેસન 2 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સુધારેલા મરચા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ઝીણું સમારેલું લસણ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ છીણેલું ½ ચમચી
- આખા ધાણા 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ 3-4 ચમચી
- કલોનજી 1-2 ચમચી
મિસી રોટી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
- ઘી / માખણ જરૂર મુજબ
મિસી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી લ્યો ત્યાર બાદ એમાં બેસન નો લોટ ચારી લ્યો
હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ, હાથ થી ક્રસ કરેલ જીરું, આખા ધાણા, કસુરી મેથી નાખો સાથે હિંગ, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી હાથ થી બરોબર મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળો ત્યાર બાદ જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
પાટલા ને વેલણ પર તેલ લગાવી લ્યો જેથી રોટલી ચીપકી ન જાય હવે એક લુવો લ્યો ને એને તેલ લગાવી હલકા હાથે વેલણ થી વણી સેજ જાડી રોટલી બનાવી લ્યો હવે એના પર ચપટી ક્લોંજી , લસણ ની કતરણ ને લીલા ધાણા છાંટી ને ફરી વેલણ થી એક બે વાર વણી લ્યો
હવે વણેલ રોટી ને હળવે થી ઉપાડી હાથ પર ઉંધી કરો ને ઉંધી બાજુ મીઠા વાળુ પાણી લગાવો ત્યાર બાદ પાણી વાળો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પર મૂકો ને કપડા થી કે હાથ થી સેજ દબાવી નાખો
રોટી નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે તવી ને હેન્ડલથી કે સાણસી થી ઉંધી કરી સીધી ગેસ પર બધી બાજુ ફેરવતા જઈ શેકો રોટી બરોબર શેકાઈ જાય એટલે તવી પર થી તવિથા થી કાઢી ને બીજી રોટી ને પણ આમ જ તૈયાર કરી શેકો
તૈયાર મિસ્સી રોટી પર ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે સર્વ કરો
missi roti recipe notes
- જો તમને આ રીતે શેકવી ના આવડે તો રોટલી વણી લ્યો ને આપણે જેમ રેગ્યુલર રોટલી શેકીએ એમ બને બાજુ શેકી ને તૈયાર કરી શકો છો
- જો તમને તેલ લગાવી વણવામાં તકલીફ થાય તો લુવા ને ઘઉંના કોરા લોટ લઈ ને વણી શકો છો ને શેકતી વખતે વધારા નો લોટ કપડા કે હાથ થી દુર કરી નાખવો
- લોટ બાંધતી વખતે હાથમાં ને વાસણમાં ચોટ્સે એટલે થોડું થોડુ પાણી નાખવું ને જો વધુ ચોંટે તો કોરો લોટ વાપરવો
મિસ્સી રોટી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર SK Kitchen India ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
missi roti banavani rit gujarati ma
મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti banavani rit | missi roti recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પાટલો વેલણ
Ingredients
મિસ્સી રોટી બનાવવા જરૂરી સામગ્રી | missi roti recipe ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 2 કપ બેસન
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 મરચા ઝીણા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ચમચી જીરું
- 1/2 ચમચી આદુ છીણેલું
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી કસુરી મેથી
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 2-4 ચમચી તેલ
- 1-2 ચમચી કલોનજી
મિસી રોટી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
- ઘી / માખણ જરૂર મુજબ
Instructions
મિસ્સી રોટી બનાવવાની રીત – missi roti banavani rit gujarati ma
- સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી લ્યો ત્યાર બાદ એમાં બેસન નો લોટ ચારી લ્યો
- હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ,હાથ થી ક્રસ કરેલ જીરું, આખા ધાણા, કસુરી મેથી નાખો સાથે હિંગ, સ્વાદ મુજબ મીઠું,હળદર નાખી હાથ થી બરોબર મિક્સ કરો
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો
- દસ મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળો ત્યાર બાદ જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
- પાટલાને વેલણ પર તેલ લગાવી લ્યો જેથી રોટલી ચીપકી ન જાયહવે એક લુવો લ્યો ને એને તેલ લગાવી હલકા હાથે વેલણ થી વણી સેજ જાડી રોટલી બનાવી લ્યોહવે એના પર ચપટી ક્લોંજી , લસણ ની કતરણ ને લીલા ધાણા છાંટી નેફરી વેલણ થી એક બે વાર વણી લ્યો
- હવે વણેલ રોટી ને હળવે થી ઉપાડી હાથ પર ઉંધી કરો ને ઉંધી બાજુ મીઠા વાળુ પાણી લગાવો ત્યારબાદ પાણી વાળો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પર મૂકો ને કપડા થી કે હાથ થી સેજ દબાવી નાખો
- રોટી નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે તવી ને હેન્ડલથી કે સાણસી થી ઉંધી કરી સીધી ગેસ પર બધી બાજુ ફેરવતા જઈ શેકો રોટી બરોબર શેકાઈ જાય એટલેતવી પર થી તવિથા થી કાઢી ને બીજી રોટી ને પણ આમ જ તૈયાર કરી શેકો
- તૈયાર મિસ્સી રોટી પર ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે સર્વ કરો
missi roti recipe notes
- જો તમને આ રીતે શેકવી ના આવડે તો રોટલી વણી લ્યો ને આપણે જેમ રેગ્યુલર રોટલી શેકીએ એમ બને બાજુ શેકી ને તૈયાર કરી શકો છો
- જો તમને તેલ લગાવી વણવામાં તકલીફ થાય તો લુવા ને ઘઉંના કોરા લોટ લઈ ને વણી શકો છો ને શેકતી વખતે વધારા નો લોટ કપડા કે હાથ થી દુર કરી નાખવો
- લોટ બાંધતી વખતે હાથમાં ને વાસણમાં ચોટ્સે એટલે થોડું થોડુ પાણી નાખવું ને જો વધુ ચોંટે તો કોરો લોટ વાપરવો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી