નમસ્તે મિત્રો આજે આપણે મીની પીઝા બનાવવાની રીત – Mini pizza banavani rit શીખીશું. પીઝા એ નાના મોટા દરેક ને પસંદ હોય છે ઘર માં કોઈ પાર્ટી મોટા પીઝા બનાવીએ કે મંગાવીએ, If you like the recipe do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube , ત્યારે ઘણી વખત પીઝા ખાવા થી વધારે બગાડ થતો હોય છે તો આજ આપણે નાના પીઝા બનાવશું જે બધાને પસંદ આવશે અને બગાડ પણ ઓછો થાશે અને પાર્ટી જબજસ્ત થશે તો ચાલો Mini pizza recipe in gujarati શીખીએ.
મીની પીઝા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- યિસ્ટ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- તેલ 1 +1 ચમચી
- મીઠું ¼ ચમચી
- નવશેકું પાણી ¼ કપ / 110 એમ. એલ.
પીઝા ના ટોપિગ માટેની સામગ્રી
- પીઝા સોસ જરૂર મુજબ
- મોઝરેલ ચીઝ જરૂર મુજબ
- ઝીણા સમારેલા કેપ્સિકમ જરૂર મુજબ
- ટમેટા ઝીણા સમારેલા જરૂર મુજબ
- કાળા ઓલિવ જરૂર મુજબ
- મિક્સ હર્બસ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
મીની પીઝા બનાવવાની રીત
મીની પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરી એમાં યીસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી એમાં મેંદા નો લોટ ચાળી ને નાખો સાથે મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો અને તેલ લગાવી ને ઢાંકી ને ચાલીસ થી પચાસ મિનિટ ઢાંકી ને મૂકો.
ચાલીસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને લોટ ના બે કે ત્રણ સરખા ભાગ કરી લ્યો ને એક ભાગ ને કોરા લોટ સાથે મિડીયમ જાડો રોટલી બનાવી લ્યો,
ત્યાર બાદ કુકી કટર અથવા વાટકા થી કટ કરી લ્યો અને નાના પીઝા બેઝ પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ને એના પર પીઝા સોસ લગાવી દયો.
હવે એના પર મોઝરેલા ચીઝ મૂકો એના પર કેપ્સીકમ કટકા, ટમેટા કટકા મૂકો અને સાથે કાળા ઓલિવ મૂકો એના પર મિક્સ હર્બસ છાંટો ને પીઝા ને તેલ થી ગ્રીસ કરેલ તવી પર મૂકી દયો ને તવી ને ગેસ પર મૂકી ધીમા તાપે ઢાંકી ને દસ થી પંદર મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ તવી પર થી કાઢી લઈ સર્વ કરો આમ બધા પીઝા વણી કટ કરી ટોપિંગ કરી બેક કરી લ્યો ને તૈયાર કરી લ્યો મીની પીઝા.
Mini pizza recipe in gujarati notes
- મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
- ટોપિંગ માટે તમે તમારી પસંદ નું ચીઝ અને ટોપિંગ કરી શકો છો.
Mini pizza banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mini pizza recipe in gujarati
મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
મીની પીઝા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ મેંદાનો લોટ
- 1 ચમચી યિસ્ટ
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી તેલ
- ¼ ચમચી મીઠું
- ¼ કપ નવશેકું પાણી / 110 એમ. એલ.
પીઝા ના ટોપિગ માટેની સામગ્રી
- પીઝા સોસ જરૂર મુજબ
- મોઝરેલ ચીઝ જરૂર મુજબ
- ઝીણા સમારેલા કેપ્સિકમ જરૂર મુજબ
- ટમેટા ઝીણા સમારેલા જરૂર મુજબ
- કાળા ઓલિવ જરૂર મુજબ
- મિક્સ હર્બસ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati
- મીની પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરી એમાં યીસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી એમાં મેંદા નો લોટ ચાળીને નાખો સાથે મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને ચારપાંચ મિનિટ મસળી લ્યો અને તેલ લગાવી ને ઢાંકી ને ચાલીસ થી પચાસ મિનિટ ઢાંકી ને મૂકો.
- ચાલીસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને લોટ ના બે કે ત્રણ સરખા ભાગ કરી લ્યોને એક ભાગ ને કોરા લોટ સાથે મિડીયમ જાડો રોટલી બનાવી લ્યો,
- ત્યારબાદ કુકી કટર અથવા વાટકા થી કટ કરી લ્યો અને નાના પીઝા બેઝ પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ને એના પર પીઝા સોસ લગાવી દયો.
- હવે એના પર મોઝરેલા ચીઝ મૂકો એના પર કેપ્સીકમ કટકા, ટમેટા કટકા મૂકો અને સાથે કાળા ઓલિવ મૂકો એના પર મિક્સ હર્બસ છાંટો ને પીઝા ને તેલ થી ગ્રીસ કરેલ તવી પર મૂકી દયો ને તવી ને ગેસ પર મૂકી ધીમા તાપે ઢાંકી ને દસ થી પંદર મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ તવી પર થી કાઢી લઈ સર્વ કરો આમ બધા પીઝા વણી કટ કરી ટોપિંગ કરી બેક કરી લ્યો ને તૈયાર કરી લ્યો મીની પીઝા.
Mini pizza recipe in gujarati notes
- મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
- ટોપિંગ માટે તમે તમારી પસંદ નું ચીઝ અને ટોપિંગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.