નમસ્તે મિત્રો આજે આપણે મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – milk powder na gulab jambu banavani rit શીખીશું. આ ગુલાબજાંબુ ખાવા માં માવા વાળા ગુલાબજાંબુ જેવાજ ટેસ્ટી ને સોફ્ટ બને છે, If you like the recipe do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube , માવા આજકલ બહુ ભેળસેળ વાળા આવતા હોવાથી ઘણી વખત કોઈ વાનગીમાં ઉપયોગ કરતા બીક લાગે છે કે નકલી કે ખરાબ હસે તો ?એથી નથી વાપરતા કે ઓછો વાપરતા હોઈએ છીએ. પણ અમુક મીઠાઈ માવા વગર ના બને એવું વિચારતા હોઈએ જેમ કે ગુલાબજાંબુ. તો આજ આપણે માવા વગર ના ગુલાબજાંબુ બનાવવાની રીત શીખીશું તો ચાલો milk powder gulab jamun recipe in gujarati શીખીએ.
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી
- દૂધ 1 કપ
- મિલ્ક પાઉડર 1 કપ
- સોજી 2 ચમચી
- ઘી 1 ચમચી
- મેંદા નો લોટ 3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
ગુલાબ જાંબુ ની ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 1 ½ કપ
- પાણી 1 ½ કપ
- કેવડાજળ ¼ ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એ એક બાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ માટેનો લોટ તૈયાર કરી એમાંથી જાંબુ બનાવી ધીમા તાપે ગોલ્ડન તરી લેશું અને ચાસણી માં નાખી ને તૈયાર કરીશું મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.
ગુલાબ જાંબુ ની ચાસણી બનાવવાની રીત | gulab jambu ni chasni banavani rit
એક કડાઈ માં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં કેવડાજળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ચાસણી ને ઉકળવા દયો ચાસણી ઉકાળી ચિકાસ લાગવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઢાંકી ને એક બાજુ મૂકો. તો તૈયાર છે ચાસણી.
જાંબુ બનાવવાની રીત | jambu banavani rit
મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં દૂધ લ્યો એમાં ઘી, સોજી, મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો ચાર પાંચ મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે.
મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દયો. મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બરોબર મિક્સ કરી લ્યો અને એમાં એલચી પાઉડર, મેંદા નો લોટ અને બેકિંગ પાઉડર નાખી એના પર પા ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી નાના નાના લુવા કરી લ્યો ને એક એક લુવા ને બને હથેળી વડે ગોળ ફેરવી ને ગોળ અથવા લંબગોળ આકાર આપી દયો. આમ બધા જાંબુબનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલ જાંબુ નાખી ને એક બે મિનિટ એમજ રહેવા દયો ને તેલ ને ઝારા થી હલાવી પણ જાંબુ ને ના હલાવવા. ધીરે ધીરે જાંબુ ઉપર આવી જસે ત્યાં પછી જાંબુ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. જાંબુ ગોલ્ડન થાય એટલે એને ગરમ ચાસણી માં નાખી દયો
હવે નવશેકા તેલ માં બીજા જાંબુ ને તરવા નાખો આમ બધા જ જાંબુ ને ગોલ્ડન તરી ને ગરમ ચાસણી માં નાખતા જાઓ. અને ચાસણી ને બે ચાર મિનિટ ગેસ ચાલુ કરી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગુલાબજાંબુ ને એમજ ચાસણી માં એક થી બે કલાક રહવા દયો ત્યાર બાદ મજા લ્યો મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.
milk powder gulab jamun recipe in gujarati notes
- તમે માપ બરોબર રાખશો તો જાંબુ તરતી વખતે ફાટી નહિ જાય.
- જો તમને જાંબુ ની વચ્ચે પિસ્તા ની કતરણ કે બદામ કે કાજુ ની કતરણ નાખવી હોય તો એ પણ નાખી શકો છો અને જો એલચી ગમતી હોય તો વચ્ચે એલચી નો દાણો પણ મૂકી શકો છો.
- ચાસણી નો કોઈ તાર નથી બનાવવાની પણ માટે થોડી ચિકાસ પકડે એટલી જ ચડવવાની છે.
milk powder na gulab jambu banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
milk powder gulab jamun recipe in gujarati
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit | milk powder gulab jamun recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ દૂધ
- 1 કપ મિલ્ક પાઉડર
- 2 ચમચી સોજી 2
- 1 ચમચી ઘી
- 3 ચમચી મેંદા નો લોટ
- ¼ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી બેકિંગ પાઉડર
ગુલાબ જાંબુ ની ચાસણી માટેની સામગ્રી
- 1 ½ કપ ખાંડ
- 1 ½ કપ પાણી
- ¼ ચમચી કેવડાજળ
- ½ ચમચી એલચી પાઉડર
Instructions
મિલ્ક પાવડરના ગુલાબ જાંબુ | milk powder na gulab jamun | milk powder gulab jamun recipe
- મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એ એકબાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ માટેનો લોટ તૈયાર કરી એમાંથી જાંબુ બનાવી ધીમા તાપે ગોલ્ડનતરી લેશું અને ચાસણી માં નાખી ને તૈયાર કરીશું મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.
ગુલાબ જાંબુ ની ચાસણી બનાવવાની રીત | gulab jambu ni chasni banavani rit
- એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ખાંડ નેઓગળી લ્યો. ખાંડ ઓગળી જાયએટલે એમાં કેવડાજળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ચાસણી ને ઉકળવા દયો ચાસણી ઉકાળી ચિકાસલાગવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઢાંકી ને એક બાજુ મૂકો.તો તૈયાર છે ચાસણી.
જાંબુ બનાવવાની રીત | jambu banavani rit
- મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં દૂધ લ્યો એમાં ઘી, સોજી, મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી ને ગેસચાલુ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો ચાર પાંચ મિનિટ પછી મિશ્રણઘટ્ટ થવા લાગશે.
- મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દયો. મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બરોબર મિક્સ કરી લ્યો અને એમાં એલચી પાઉડર,મેંદા નો લોટ અને બેકિંગ પાઉડર નાખી એના પર પા ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી નાના નાના લુવા કરી લ્યો ને એક એક લુવાને બને હથેળી વડે ગોળ ફેરવી ને ગોળ અથવા લંબગોળ આકાર આપી દયો. આમ બધા જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલ જાંબુ નાખી ને એક બે મિનિટ એમજ રહેવા દયો ને તેલ ને ઝારા થી હલાવી પણ જાંબુ ને ના હલાવવા.ધીરે ધીરે જાંબુ ઉપર આવી જસે ત્યાં પછી જાંબુ ને ગોલ્ડન થાય ત્યાં સુંધીતરી લ્યો. જાંબુ ગોલ્ડન થાય એટલે એને ગરમ ચાસણી માં નાખી દયો
- હવે નવશેકા તેલ માં બીજા જાંબુ નેતરવા નાખો આમ બધા જ જાંબુ ને ગોલ્ડન તરી ને ગરમ ચાસણી માં નાખતા જાઓ. અને ચાસણી ને બે ચાર મિનિટ ગેસ ચાલુ કરી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગુલાબજાંબુ ને એમજ ચાસણી માં એક થી બે કલાક રહવા દયોત્યાર બાદ મજા લ્યો મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.
milk powder gulab jamun recipe in gujarati notes
- તમે માપ બરોબર રાખશો તો જાંબુ તરતી વખતે ફાટી નહિ જાય.
- જો તમને જાંબુ ની વચ્ચે પિસ્તા ની કતરણ કે બદામ કે કાજુ ની કતરણ નાખવી હોય તો એ પણ નાખી શકો છો અને જો એલચી ગમતી હોય તો વચ્ચે એલચી નો દાણો પણ મૂકી શકો છો.
- ચાસણી નો કોઈ તાર નથી બનાવવાની પણ માટે થોડી ચિકાસ પકડે એટલી જ ચડવવાની છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સિંગ ની બરફી બનાવવાની રીત | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati
ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati
અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati
કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati