નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sangeeta’s World YouTube channel on YouTube આજે આપણે મેથી ની પુરી બનાવવાની રીત – methi puri banavani rit શીખીશું. આ પુરી ને તમે સવાર સાંજ ના નાસ્તામાં કે પછી પ્રવાસમાં તૈયાર કરી ને લઈ જઈ શકો છો ને આરામ થી પંદર દિવસ સુંધી સાચવી શકો છો તો ચાલો મેથી પૂરી બનાવવાની રીત – methi puri recipe in gujarati શીખીએ.
મેથી પુરી બનાવવા જરૂરી સામગ્રી | methi puri ingredients
- મેંદા નો લોટ 2 કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- કસુરી મેથી 2 ચમચી
- ઘી / તેલ ⅓ કપ
- સ્વાદ મુજબ મીઠું
- મેથી ના પાન 2 કપ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
મેથી ની પુરી બનાવવાની રીત | methi puri recipe in gujarati
મેથી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હળદર, હાથ થી મસળી ને સૂકી મેથી ને ઘી / તેલ નાખી હથેળી વડે ઘી / તેલ ને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં સાફ કરી ધોઈ નિતારી ને ઝીણી સુધારેલી મેથી નાખો ને એને પણ લોટ સાથે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લેવો
બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી ને સુમથ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક જેવું એક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને એમાંથી જે સાઇઝ ની મેથી પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
હવે લુવા ને પાછા વાસણમાં મૂકો ને એક એક લુવો લ્યો ને એને વેલણ વડે થોડો કોરો લોટ અથવા તેલ લગાવી વણી લ્યો એક વખત ગોળ પુરી વણી લીધા બાદ એને અડધી ફોલ્ડ કરો ત્યાર બાદ બીજી અડધી ફોલ્ડ કરો આમ ત્રિકોણ તૈયાર કરી લ્યો
તૈયાર ત્રિકોણ ને ગરી વેલણ વડે મિડીયમ જાડી વણી ને તૈયાર કરો ને કાટા ચમચી કે ટૂથ પિક થી પુરી માં કાણા કરી લ્યો આમ બધી પુરી ને વણી ને તૈયાર કરો ને એક થાળી માં છૂટી મૂકતા જાઓ અથવા પ્લાસ્ટિક પર મૂકતા જાઓ
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સમાય એટલી પુરી નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે ઝારા થી હલાવી ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
બીજી પુરી તરવા નાખો ને એ પૂરી ને પણ હલાવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને તરી લ્યો ને બધી પુરી ને મોટા વાસણમાં કે ટિસ્યુ પેપર પર મૂકી તેલ નિતારી લ્યો ને ઠંડી થવા દયો પુરી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે મેથી પૂરી
methi puri recipe in gujarati notes
- અહી મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો ઘઉં અને અડધો મેંદા નો લોટ પણ વાપરી શકો છો
- મસાલા માં તમે અજમો અને ચાર્ટ મસાલો નાખી સ્વાદ માં ફરક કરી શકો છો
- પૂરી હમેશા વણી લીધા બાદ કાણા કરવા જેથી પુરી ફુલાય નહિ અને સાવ ધીમા તાપે તરવી જેથી પુરી ક્રિસ્પી ને પોચી બને
મેથી પૂરી બનાવવાની રીત | methi puri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
methi puri recipe
મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | મેથી પૂરી બનાવવાની રીત | મેથી પૂરી | methi puri recipe in gujarati | methi puri recipe
Equipment
- 1 કડાઈ
- 1 ઝારો
Ingredients
મેથી પુરી બનાવવા જરૂરી સામગ્રી | methi puri ingredients
- 2 કપ મેંદાનો લોટ 2
- ½ ચમચી હળદર ½
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- 1 ચમચી સફેદ તલ 1 ચમચી
- 2 ચમચી કસુરી મેથી 2 ચમચી
- ⅓ ઘી / તેલ ⅓ કપ
- સ્વાદ મુજબ મીઠું
- 2 કપ મેથીના પાન 2 કપ
- ચમચી પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
મેથી ની પુરી બનાવવાની રીત| methi puri banavani rit | મેથી પૂરી બનાવવાની રીત | methipuri recipe in gujarati | methi puri recipe
- મેથી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાંસ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હળદર, હાથ થી મસળી ને સૂકી મેથી ને ઘી/ તેલ નાખી હથેળી વડે ઘી / તેલ ને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો
- હવેએમાં સાફ કરી ધોઈ નિતારી ને ઝીણી સુધારેલી મેથી નાખો ને એને પણ લોટ સાથે બરોબર મસળીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લેવો
- બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી ને સુમથ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક જેવુંએક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને એમાંથી જે સાઇઝ ની મેથી પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
- હવે લુવા ને પાછા વાસણમાં મૂકો ને એક એક લુવો લ્યો ને એને વેલણ વડે થોડો કોરો લોટ અથવા તેલ લગાવી વણી લ્યો એક વખત ગોળ પુરી વણી લીધા બાદ એને અડધી ફોલ્ડ કરો ત્યાર બાદ બીજીઅડધી ફોલ્ડ કરો આમ ત્રિકોણ તૈયાર કરી લ્યો
- તૈયાર ત્રિકોણ ને ગરી વેલણ વડે મિડીયમ જાડી વણી ને તૈયાર કરો ને કાટા ચમચી કે ટૂથ પિક થીપુરી માં કાણા કરી લ્યો આમ બધી પુરી ને વણી ને તૈયાર કરો ને એક થાળી માં છૂટી મૂકતાજાઓ અથવા પ્લાસ્ટિક પર મૂકતા જાઓ
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સમાય એટલી પુરી નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે ઝારા થી હલાવી ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
- બીજી પુરી તરવા નાખો ને એ પૂરી નેપણ હલાવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને તરી લ્યો ને બધી પુરી ને મોટા વાસણમાં કે ટિસ્યુપેપર પર મૂકી તેલ નિતારી લ્યો ને ઠંડી થવા દયો પુરી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે મેથી પૂરી
methi puri recipe in gujarati notes
- અહી મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો ઘઉં અને અડધો મેંદાનો લોટ પણ વાપરી શકો છો
- મસાલામાં તમે અજમો અને ચાર્ટ મસાલો નાખી સ્વાદ માં ફરક કરી શકો છો
- પૂરીહમેશા વણી લીધા બાદ કાણા કરવા જેથી પુરી ફુલાય નહિ અને સાવ ધીમા તાપે તરવી જેથી પુરીક્રિસ્પી ને પોચી બને
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati