બજાર માંથી તાજી તાજી મેથી અને પાલક ખૂબ સારા મળે છે અને જેમને પકોડા , ભજીયા પસંદ હોય એમને આ મેથી પાલક ના ક્રિસ્પી પકોડા – Methi palak na crishpi pakoda ચોક્કસ પસંદ આવશે. જેમાં ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ કરી ને તૈયાર કરી શકો છો.
Ingredients list
- મેથી 250 ગ્રામ
- પાલક 250 ગ્રામ
- ડુંગળી 2 સુધારેલ
- અજમો ½ ચમચી
- હળદર ¼ ચમચી
- જીરું પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- બેસન 3-4 ચમચા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Methi palak na crishpi pakoda banavani rit
મેથી પાલક ના ક્રિસ્પી પકોડા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ ધોઇ ને કોરી કરી લ્યો ત્યાર બાદ લાંબી લાંબી સુધારી એક મોટી તપેલી માં લ્યો ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નીતરવા મૂકો અને સાથે મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને એનું પણ પાણી નીતરવા મૂકો.
પાલક ની પાણી નીતરી જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યો અને ડુંગળી સાથે નાખો હવે મેથી ને પણ ચાકુ થી ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એમાં અજમા ને હાથ થી મસળી ને નાખો સાથે હળદર, જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ છૂટું છૂટું નાખતા જઈ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ક્રિસ્પી થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ બધા જ મિશ્રણ માંથી પકોડા તરી લ્યો અને તૈયાર પકોડા ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી પાલક ના ક્રિસ્પી પકોડા.
Pakoda recipe notes
- અહી આપણે પકોડા માટેનું મિશ્રણ બનાવવા પાણી નો ઉપયોગ નથી કરવા નો બધી સામગ્રી ને બરોબર મસળી ને મિક્સ કરશો તો પાણી નાખવાની જરૂર નહિ પડે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી પાલક ના ક્રિસ્પી પકોડા બનાવવાની રીત
Methi palak na crispy pakoda banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મોટી તપેલી
Ingredients
Ingredients list
- 250 ગ્રામ મેથી
- 250 ગ્રામ પાલક
- 2 ડુંગળી સુધારેલ
- ½ ચમચી અજમો
- ¼ ચમચી હળદર
- ½ ચમચી જીરું પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 3-4 ચમચા બેસન
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Methi palak na crispy pakoda
- મેથી પાલક ના ક્રિસ્પી પકોડા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ ધોઇ ને કોરી કરી લ્યો ત્યાર બાદ લાંબી લાંબી સુધારી એક મોટી તપેલી માં લ્યો ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નીતરવા મૂકો અને સાથે મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને એનું પણ પાણી નીતરવા મૂકો.
- પાલક ની પાણી નીતરી જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યો અને ડુંગળી સાથે નાખો હવે મેથી ને પણ ચાકુ થી ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એમાં અજમા ને હાથ થી મસળી ને નાખો સાથે હળદર, જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ છૂટું છૂટું નાખતા જઈ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ક્રિસ્પી થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ બધા જ મિશ્રણ માંથી પકોડા તરી લ્યો અને તૈયાર પકોડા ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી પાલક ના ક્રિસ્પી પકોડા.
Pakoda recipe notes
- અહી આપણે પકોડા માટેનું મિશ્રણ બનાવવા પાણી નો ઉપયોગ નથી કરવા નો બધી સામગ્રી ને બરોબર મસળી ને મિક્સ કરશો તો પાણી નાખવાની જરૂર નહિ પડે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી મેથી બટાકા રોલ બનાવવાની રીત | Soji methi bataka roll banavani rit
સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit
ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | club sandwich banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit
વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit