નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે મેથી મઠરી બનાવવાની રીત – methi ni mathri banavani rit શીખીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ ભૂરો ભૂરો થઈ જાય ને એની સાથે જો ગરમ ગરમ ચા હોય તો ને ઠંડી પડતી હોય કે વરસાદ ની મોસમ હોય તો ખૂબ મજા આવી જાય તો આજ આપણે મેથી ની મઠરી બનાવવાની રીત – methi mathri recipe in gujarati શીખીએ.
મેથી ની મઠરી બનાવવા જરૂરી સામગ્રી | methi mathri recipe ingredients
- મેંદા નો લોટ 500 ગ્રામ
- સુકા આખા ધાણા 2 ચમચી
- અજમો 1 ચમચી
- કસુરી મેથી 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બેકિંગ પાઉડર ¼ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- ઘી / તેલ ¼ કપ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
મેથી ની મઠરી બનાવવાની રીત | methi mathri recipe
સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી મેંદા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અધ કચરા કરેલ સૂકા ધાણા, હાથ થી મસળી ને અજમો, સૂકી મેથી ને હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી હાથ થી મસળી લ્યો
હવે એમાં ઘી / તેલ નાખી ને હાથ વડે લોટ અને ઘી / તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને અડધો કલાક સેટ થવા મૂકો ત્યાર બાદ ફરી મસળી લ્યો
હવે જે સાઇઝ ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવો હવે એક લુવો લ્યો ને એને ગોળ ગોળ ફેરવી ને ગોલા બનાવી લ્યો એને બને હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો આમ બધી મઠરી ને ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં ચપટી કરેલ મઠરી નાખી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ મઠરી ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને એક મોટા વાસણમાં ઠંડી કરી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને મજા લ્યો મેથી મઠરી
methi mathri recipe in gujarati notes
- લોટ માં મોણ મીઠી વડે એટલું નાખવું ને તમને મરી નો સ્વાદ ગમે તો અધ કચરા મરી ફૂટી ને પણ નાખી શકો છો
- જો તમને બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા ના નાખવા હોય તો ઘી કે તેલ ને ગરમ કરી ને નાખવું
- મઠરી ને ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
methi ni mathri banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી મઠરી બનાવવાની રીત | methi mathri recipe in gujarati | methi ni mathri banavani rit
મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati | methi mathri recipe | મેથી મઠરી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
મેથી ની મઠરી બનાવવા જરૂરી સામગ્રી | methi mathri recipe ingredients
- 500 ગ્રામ મેંદાનો લોટ
- 2 ચમચી સુકા આખા ધાણા
- 1 ચમચી અજમો
- 3-4 ચમચી કસુરી મેથી
- ¼ ચમચી બેકિંગ પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- ¼ કપ ઘી / તેલ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Instructions
મેથી ની મઠરી બનાવવાની રીત | methini mathri banavani rit | methi mathri recipe in gujarati
- સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી મેંદા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અધ કચરા કરેલ સૂકા ધાણા, હાથ થી મસળી ને અજમો, સૂકી મેથી ને હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી હાથ થી મસળી લ્યો
- હવે એમાં ઘી / તેલ નાખી નેહાથ વડે લોટ અને ઘી / તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં થોડુ થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને અડધો કલાકસેટ થવા મૂકો ત્યાર બાદ ફરી મસળી લ્યો
- હવે જે સાઇઝ ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવો હવે એક લુવો લ્યો ને એને ગોળ ગોળફેરવી ને ગોલા બનાવી લ્યો એને બને હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો આમ બધી મઠરીને ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં ચપટી કરેલ મઠરીનાખી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ મઠરી ને ગોલ્ડન તરી ને તૈયાર કરીલ્યો ને એક મોટા વાસણમાં ઠંડી કરી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવીને મજા લ્યો મેથી મઠરી
methi mathri recipe in gujarati notes
- લોટમાં મોણ મીઠી વડે એટલું નાખવું ને તમને મરી નો સ્વાદ ગમે તો અધ કચરા મરી ફૂટી ને પણ નાખી શકો છો
- જો તમને બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા ના નાખવા હોય તો ઘી કે તેલ ને ગરમ કરી ને નાખવું
- મઠરીને ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati
સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | Soji na dhokla recipe in gujarati
ખાટા વડા બનાવવાની રીત | khatta vada banavani rit | khata vada recipe in gujarati
તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.