નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આજે આપણે મેથીના ના પરોઠા બનાવવાની રીત શીખીશું. મેથી ને સ્વાથ્ય વર્ધક ગણવામાં આવે છે મેથીના પરાઠા બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે આજ આપણે બિલકુલ સરળ પરંતુ ખાવા માં ખૂબજ ટેસ્ટી મેથીના થેપલા બનાવવાની રીત રેસીપી બતાવો, methi thepla recipe in gujarati ,methi na thepla recipe in gujarati language,methi na thepla banavani rit gujarati ma, શીખીએ
મેથીના થેપલા બનાવવા જરૂરી સામગ્રી | methi na thepla banava jaruri samgri
- ઘઉંનો લોટ 2 કપ
- લીલી મેથી સુધારેલ 2 કપ
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લસણ ની પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા ઝીણા સુધારેલા 1-2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- હળદર ¼ ચમચી
- જીરું પાઉડર ½ ચમચી
- અજમો ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- તલ 1 ચમચી
- સંચળ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- દહીં 1-2 ચમચી
- તેલ 2-3 ચમચી
- ઘી જરૂર મુજબ
મેથીના થેપલા બનાવવાની રીત | methi thepla recipe in gujarati
મેથી ના પરાઠા બનાવવા સૌ પ્રથમ મેથી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એને ચાકુ થી સુધારી લેવી ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લેવી જેથી એમાં રહેલી ધૂળ કચરો અલગ થઈ જાય ત્યાર બાદ એને ચારણીમાં લઇ પાણી નિતારી લ્યો
હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, હાથ થી મસળી ને અજમો, તલ, સંચળ, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું ને ધોઇ મુકેલી મેથી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો
હવે એમાં બે ચમચી તેલ, દહીં નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી ને બે ત્રણ મિનિટ મસળી લ્યો
બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી ફરી લોટ ને મસળી લ્યો મસડેલા લોટ ને ઢાંકી ને 20-30 મિનિટ એક બાજુ મૂકો
30 મિનિટ પછી લોટ ને ફરી બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એના જે સાઇઝ ના પરોઠા કરવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
હવે ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી લુવા ને કોરા લોટ સાથે પાટલા પર લઈ વેલણ વડે વણી લ્યો
વણેલા પરાઠા ને ગરમ તવી પર મૂકો એક બાજુ થોડો ચડી જાય એટલે પરાઠા ને ઉથલાવી નાખો ત્યાર બાદ ઘી લાગવી ફરી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ઘી લગાવી ફરી ઉથલાવી લ્યો બને બાજુ ઘી લગાવી ગોલ્ડન શેકી લેવો
આમ બધાજ પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો રાયતા, અથાણાં કે ચા સાથે મેથી ના પરાઠા
Methi na thepla recipe notes
- તલ ને સંચળ થી ખુબજ ટેસ્ટી લાગે છે
- તમે ચાહો તો એક બે ચમચી બેસન પણ નાખી શકો છો એનાથી ક્રિસ્પી સારા બનશે
મેથીના પરાઠા બનાવવાની રીત | મેથીના થેપલા બનાવવાની રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
methi na thepla recipe in gujarati language | methi na thepla banavani rit gujarati ma
મેથીના થેપલા બનાવવાની રીત | methi na thepla recipe in gujarati | methi na thepla banavani rit
Equipment
- 1 તવી
Ingredients
મેથીના થેપલા બનાવવા જરૂરી સામગ્રી | methi na thepla banava jaruri samgri
- 2 કપ ઘઉંનો લોટ
- 2 કપ લીલી મેથી સુધારેલ
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- ½ ચમચી લસણ ની પેસ્ટ
- 1-2 ચમચી લીલા મરચા ઝીણા સુધારેલા
- 1 ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હળદર
- ½ ચમચી જીરું પાઉડર
- ½ ચમચી અજમો
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી તલ
- ½ ચમચી સંચળ
- સ્વાદ મુજબ મીઠું
- 1-2 ચમચી દહીં
- 2-3 ચમચી તેલ
- ઘી જરૂર મુજબ
Instructions
મેથીના પરાઠા બનાવવાની રીત – મેથીના થેપલા બનાવવાની રેસીપી- methi thepla recipe in gujarati
- મેથીના પરાઠા બનાવવા સૌ પ્રથમ મેથી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એને ચાકુ થી સુધારી લેવી ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લેવી જેથી એમાં રહેલી ધૂળ કચરો અલગ થઈ જાય ત્યારબાદ એને ચારણીમાં લઇ પાણી નિતારી લ્યો
- હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, હાથ થી મસળી ને અજમો, તલ, સંચળ, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું ને ધોઇ મુકેલી મેથી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો
- હવે એમાં બે ચમચી તેલ, દહીં નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધીને બે ત્રણ મિનિટ મસળી લ્યો
- બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી ફરી લોટ ને મસળી લ્યો મસડેલા લોટ ને ઢાંકી ને 20-30 મિનિટ એક બાજુ મૂકો
- 30 મિનિટ પછી લોટ ને ફરી બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એના જે સાઇઝ ના પરોઠા કરવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
- હવે ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી લુવા ને કોરા લોટ સાથે પાટલાપર લઈ વેલણ વડે વણી લ્યો
- વણેલા પરાઠા ને ગરમ તવી પર મૂકો એક બાજુ થોડો ચડી જાય એટલે પરાઠા ને ઉથલાવી નાખો ત્યાર બાદઘી લાગવી ફરી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ઘી લગાવી ફરી ઉથલાવી લ્યો બને બાજુ ઘી લગાવી ગોલ્ડન શેકી લેવો
- આમ બધાજ પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો રાયતા, અથાણાં કે ચા સાથે મેથી ના પરાઠા
methi na thepla banavani rit notes
- તલ ને સંચળ થી ખુબજ ટેસ્ટી લાગે છે
- તમે ચાહો તો એક બે ચમચી બેસન પણ નાખી શકો છો એનાથી ક્રિસ્પી સારા બનશે
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit