નમસ્તે મિત્રો આજે આપણે રસ મેથી મુઠીયા બનાવવાની રીત – મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Healthy Indian Recipes YouTube channel on YouTube , મુઠીયા દરેક ગુજરાતી ની મનપસંદ વાનગી છે તો રસ મેથી મુઠીયા ગુજરાતી ની જાન છે દરેક ગુજરાતી શિયાળો આવતા લીલી તાજી મેથી માંથી મુઠીયા બનાવી મુઠીયા અને રસ મેથી મુઠીયા ખાધા જ હોય છે તો આજ ખૂબ સરળ રીતે ઓછી મહેનતે તૈયાર થતા methi na rasiya muthiya banavani rit – methi na rasiya muthiya recipe in gujarati શીખીએ.
મેથીના રસિયા મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- બાજરા નો લોટ ¾ કપ
- જુવાર નો લોટ ¾ કપ
- મેથી સુધારેલી 1 કપ
- લસણ ની કણી 5-6
- જીરું 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 -2 ચમચી
- રાઈ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- સફેદ તલ 1 ચમચી
- અજમો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત
મેથીના રસિયા મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ મેથી સાફ કરી ધોઈ લ્યો ને એનું પાણી નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો,
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ચાળી ને બાજરા નો લોટ અને જુવારનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
હવે ખંડણી માં જીરું અને લસણ ની કણી નાખી પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ શેકેલ લોટ ઠંડો થતાં એમાં મેથી સુધારેલી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, લસણ જીરું નો પેસ્ટ, સફેદ તલ, મસળી ને અજમો , સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ મેથી હાથ પર તેલ લગાવી લોટ માંથી નાના નાના ગોળ ગોલી કે લંબગોળ ગોલી બનાવી લ્યો ,
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદડા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ જીરું ની પેસ્ટ નાખી, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી દયો
ઉકળતા પાણી માં મુઠીયા નાખી દીધા પછી ઢાંકી ને મિડીયમ તાપે મુઠીયા ને પંદર વીસ મિનિટ ચડાવો લ્યો વીસ મિનિટ પછી મુઠીયા ચેક કરી લ્યો જો અંદર સુંધી ચડી ગયા હોય તો ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો રસ મેથી મુઠીયા
methi na rasiya muthiya recipe in gujarati notes
અહી અમે જુવાર એને બાજરા નો લોટ લીધો છે તમે બને માંથી ગમેતે એક થી પણ મુઠીયા બનાવી શકો છો
મુઠીયા ને સોફ્ટ બનાવવા ચપટી સોડા પણ નાખી શકો છો
methi na rasiya muthiya banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy Indian Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
methi na rasiya muthiya recipe in gujarati
મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya | methi na rasiya muthiya banavani rit |methi na rasiya muthiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ/કુકર
Ingredients
મેથીના રસિયા મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- ¾ કપ બાજરા નો લોટ
- ¾ કપ જુવાર નો લોટ
- 1 કપ મેથી સુધારેલી
- 5-6 કણી લસણની
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી રાઈ
- 8-10 મીઠા લીમડાના પાન
- 1 ચમચી સફેદ તલ
- ½ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
મેથીના રસિયા મુઠીયા | methi na rasiya muthiya | methi na rasiya muthiya recipe
- મેથીના રસિયા મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ મેથી સાફ કરી ધોઈલ્યો ને એનું પાણી નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો,
- ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ચાળી ને બાજરા નો લોટ અને જુવારનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે ખંડણી માં જીરું અને લસણ ની કણી નાખી પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ શેકેલ લોટ ઠંડો થતાં એમાં મેથી સુધારેલી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, લસણ જીરું નો પેસ્ટ, સફેદ તલ,મસળી ને અજમો , સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ મેથી હાથ પર તેલ લગાવી લોટ માંથી નાના નાના ગોળ ગોલી કે લંબગોળ ગોલી બનાવી લ્યો ,
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદએમાં મીઠા લીમડા ના પાંદડા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
- હવે એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ જીરું ની પેસ્ટ નાખી, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી દયો
- ઉકળતા પાણી માં મુઠીયા નાખી દીધા પછી ઢાંકી ને મિડીયમ તાપે મુઠીયા ને પંદર વીસ મિનિટ ચડાવો લ્યો વીસ મિનિટ પછી મુઠીયા ચેક કરી લ્યો જો અંદર સુંધી ચડી ગયા હોય તો ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો રસ મેથી મુઠીયા
methi na rasiya muthiya recipe in gujarati notes
- અહી અમે જુવાર એને બાજરા નો લોટ લીધો છે તમે બને માંથી ગમેતે એક થી પણ મુઠીયા બનાવી શકો છો
- મુઠીયાને સોફ્ટ બનાવવા ચપટી સોડા પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક | lili dungri sev tameta nu shaak banavani rit
લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney
પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
very good recipe
Thank you
very good kathiyawadi rashiya muthiya ni recipe.
Thank you so much