નમસ્તે મિત્રો આજે આપણે મેથી મટર મલાઈ બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતાં જ બજારમાં મસ્ત તાજી મેથી ને વટાણા મળતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને એનું પંજાબી શાક તો ખૂબ ટેસ્ટી લાગતું હોય છે જે બધાને ખુબ ભાવતું હોય છે તો આજ એજ રેસ્ટોરન્ટ સ્ટાઈલ નું methi matar malai recipe in gujarati , methi matar malai banavani rit શીખીએ.
મેથી મટર મલાઈ બનાવવા જરૂરી સામગ્રી | methi matar malai ingrediants | methi matar malai banava jaruri samgri
- મેથી સુધારેલી 2-3 કપ
- વટાણા 1-2 કપ
- પાણી 1-2 ગ્લાસ
- મીઠું ½ ચમચી
- ખાંડ ½ ચમચી
methi matar malai ni grevi banava jaruri samgri | મેથી મટર મલાઈ ની ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી
- ડુંગરી 2-3 સુધારેલ
- ટમેટા 1-2
- કાજુ ¼ કપ
- માગત્તરી ના બીજ ¼ કપ
- લસણની કળીઓ 8-10 કાણીઓ
- આદુના કટકો 1 નાનો
મેથી મટર મલાઈ ના વઘાર માટે જરૂરી સામગ્રી
- માખણ/ઘી/તેલ 2-3 ચમચી
- જીરું 2 ચમચી
- લવિંગ 2-3
- એલચી 1-2
- તજ નાનો ટુકડો 1
- તમાલપત્ર 1-2
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
મેથી મટર મલાઈ બનાવવાની રીત
methi matar malai – મેથી મટર મલાઈ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં અડધી ચમચી મીઠું ને અડધી ચમચી ખાંડ નાખો હવે એમાં વટાણા ના દાણા નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકળી ને વટાણા ને ચડાવી લેવા વટાણા ચડી જાય એટલે એનું પાણી કાઢી નાખો
મેથી ને બરોબર સાફ કરી લઈ બે ત્રણ વાર પાણી થી ધોઈ સાફ કરો ને પછી પાણી કાઢી કપડામાં કોરી કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી /તેલ એક ચમચી ગરમ કરો એમાં સુધારેલી મેથી નાખો ને બે ત્રણ મિનિટ શેકો શેકેલી મેથી બીજા વાસણમાં કાઢી લ્યો
મેથી મટર મલાઈ ની ગ્રેવી બનાવવાની રીત | methi matar malai ni grevi banavani rit
હવે એજ કડાઈમાં બે ત્રણ ઘી / તેલ ગરમ કરો ઘી /તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગરી, મગત્રતી બીજ ને કાજુ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ સુધી શેકો બને બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ ની કણીઓ, આદુ ને ટમેટા નાખી મિક્સ કરી સાત આઠ મિનિટ અડધો કપ પાણી નાખી ચડાવો(ટમેટા ગરી જાય ને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડાવો)
હવે શેકેલા ગ્રેવી મસાલા ને થોડો ઠંડો થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ ને પીસી ને પેસ્ટ બનાવીને ગ્રેવી તૈયાર કરો
મેથી મટર મલાઈ ના વઘાર માટેની રીત | methi matar malai na vaghar mate ni rit
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી/ તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તજ, તમાલપત્ર, લવિંગ, એલચી નાખી બે સેકન્ડ શેકો ત્યાર પછી એમાં પહેલેથી તૈયાર કરેલી ગ્રેવી નાખી મિક્સ કરો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવો
હવે એમાં બાફી રાખેલ વટાણા ને શેકી રાખેલી મેથી નાખો ને બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ધીમા તાપે 2-3 મિનિટ ચડાવો
છેલ્લે એમાં લીલા ધાણા ને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરો ને ગરમ ગરમ પરાઠા કે નાન સાથે પીરસો મેથી મટર મલાઈ.
Methi matar malai recipe notes
- તેલ કરતા ઘી કે માખણ માં આ શાક બનાવશો તો વધુ
methi matar malai banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Monika ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
methi matar malai recipe in gujarati
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati | methi matar malai banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મેથી મટર મલાઈ બનાવવા જરૂરી સામગ્રી | methi matar malai ingrediants | methi matar malai banava jaruri samgri
- 2-3 કપ મેથી સુધારેલી
- 1-2 કપ વટાણા
- 1-2 ગ્લાસ પાણી
- ½ ચમચી મીઠું
- ½ ચમચી ખાંડ
મેથી મટર ની ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 સુધારેલ ડુંગરી
- 1-2 ટમેટા
- ¼ કપ કાજુ
- ¼ કપ માગત્તરી ના બીજ
- 8-10 લસણની કણીઓ
- 1 નાનો આદુ ના કટકો
મેથી મટર મલાઈ ના વઘાર માટે જરૂરી સામગ્રી
- 2-3 ચમચી માખણ/ઘી/તેલ
- 2 ચમચી જીરું
- 2-3 લવિંગ
- 1-2 એલચી
- 1 નાનો ટુકડો તજ
- 1-2 તમાલ પત્ર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર ¼ ચમચી
- ચમચી ગરમ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
Instructions
મેથી મટર મલાઈ બનાવવાની રીત- methi matar malai recipe in gujarati – methi matar malai banavani rit
- મેથી મટર મલાઈ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં અડધીચમચી મીઠું ને અડધી ચમચી ખાંડ નાખો હવે એમાં વટાણા ના દાણા નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકળી ને વટાણા નેચડાવી લેવા વટાણા ચડી જાય એટલે એનું પાણી કાઢી નાખો
- મેથી ને બરોબર સાફ કરી લઈ બે ત્રણ વાર પાણી થી ધોઈ સાફ કરો ને પછી પાણી કાઢી કપડામાં કોરીકરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી /તેલ એક ચમચી ગરમ કરો એમાં સુધારેલી મેથી નાખો ને બે ત્રણ મિનિટ શેકો શેકેલી મેથી બીજા વાસણમાં કાઢી લ્યો
મેથી મટર મલાઈ ની ગ્રેવી બનાવવાની રીત | methi matar malai ni grevi banavani rit
- હવે એજ કડાઈમાં બે ત્રણ ઘી / તેલ ગરમ કરો ઘી /તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગરી,મગત્રતી બીજ ને કાજુ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ સુધી શેકો બને બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ ની કણીઓ, આદુ ને ટમેટા નાખી મિક્સ કરીસાત આઠ મિનિટ અડધો કપ પાણી નાખી ચડાવો(ટમેટા ગરી જાય ને તેલ છૂટુંપડી જાય ત્યાં સુધી ચડાવો)
- હવે શેકેલા ગ્રેવી મસાલા ને થોડો ઠંડો થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ નેપીસી ને પેસ્ટ બનાવીને ગ્રેવી તૈયાર કરો
મેથી મટર મલાઈ ના વઘાર માટેની રીત | methi matar malai na vaghar mate ni rit
- ગેસપર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી/ તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તજ, તમાલપત્ર, લવિંગ,એલચી નાખી બે સેકન્ડ શેકો ત્યાર પછી એમાં પહેલેથી તૈયાર કરેલી ગ્રેવી નાખી મિક્સ કરો
- હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવો
- હવે એમાં બાફી રાખેલ વટાણા ને શેકી રાખેલી મેથી નાખો ને બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકીધીમા તાપે 2-3 મિનિટ ચડાવો
- છેલ્લે એમાં લીલા ધાણા ને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરો ને ગરમ ગરમ પરાઠાકે નાન સાથે પીરસો મેથી મટર મલાઈ.
Notes
- તેલ કરતા ઘી કે માખણ માં આ શાક બનાવશો તો વધુ
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit
દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit
પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala recipe in Gujarati