જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ગુજરાતી મેથી ખાખરા બનાવવાની રીત – methi khakhra banavani rit શીખીશું, If you like the recipe do subscribe Magic of Indian Rasoi YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. સાથે ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. અને એક વાર બનાવ્યા પછી દસ થી બાર દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ગુજરાતી methi khakhra recipe in gujarati શીખીએ.
મેથી ખાખરા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ ૨ કપ
- કસૂરી મેથી ૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- હળદર ૧/૪ ચમચી
- તેલ ૧ ચમચી
મેથી ખાખરા બનાવવાની રીત
મેથી ખાખરા બનાવવા માટે સૌથી પેહલા એક વાસણ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં કસૂરી મેથી હાથ થી મસળી ને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે થોડુ થોડુ કરીને પાણી નાખો અને સરસ થી મીડીયમ ટાઈટ લોટ ગુંથી ને બાંધી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે સાઈડ પર રાખી દયો.
હવે દસ મિનિટ પછી તેમાં બે ત્રણ ટીપાં તેલ નાખી. લોટ ને સરસ થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી નાના નાના લુવા બનાવી લ્યો.
તેમાંથી એક લુવો લ્યો. તેમાં સુકો લોટ લગાવી પાતળો ખાખરો વણી લ્યો. હવે એક ધાર વરો દબો લઈ ને ખાખરા ઉપર રાખી ને થોડું દબાવી લ્યો. અને એક્સ્ટ્રા ભાગ કાઢી લ્યો. આ રીતે એક સરખી સાઈઝ ના ખાખરા તૈયાર થઈ જાસે. હવે ગેસ પર એક તવી મૂકો હવે તેના ઉપર વણી ને રાખેલ ખાખરો નાખો.
હવે બે ત્રણ ટીપાં તેલ લગાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી દબાવીને ખાખરા ને સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખો. આવી રીતે બધા જ ખાખરા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે ગુજરાતી મેથી ખાખરા. હવે ખાખરા ઠંડા થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
methi khakhra recipe in gujarati notes
- ખાખરા ને તેલ ને જગ્યા એ ઘી થી પણ સેકી સકો છો.
methi khakhra banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
methi khakhra recipe in gujarati
મેથી ખાખરા | methi khakhra | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
મેથી ખાખરા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 2 ચમચી કસૂરી મેથી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ¼ ચમચી હળદર
- 1 ચમચી તેલ
Instructions
મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati
- મેથી ખાખરા બનાવવા માટે સૌથી પેહલા એક વાસણ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં કસૂરી મેથી હાથ થીમસળી ને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો.હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
- હવેથોડુ થોડુ કરીને પાણી નાખો અને સરસ થી મીડીયમ ટાઈટ લોટ ગુંથી નેબાંધી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટેસાઈડ પર રાખી દયો.
- હવે દસ મિનિટ પછી તેમાં બે ત્રણ ટીપાં તેલ નાખી. લોટ ને સરસ થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી નાના નાનાલુ તેમાંથી એક લુવો લ્યો. તેમાં સુકો લોટ લગાવી પાતળો ખાખરોવણી લ્યો. હવે એક ધાર વરો દબો લઈ ને ખાખરા ઉપર રાખી ને થોડુંદબાવી લ્યો. અને એક્સ્ટ્રા ભાગ કાઢી લ્યો. આ રીતે એક સરખી સાઈઝ ના ખાખરા તૈયાર થઈ જાસે. હવે ગેસપર એક તવી મૂકો હવે તેના ઉપર વણી ને રાખેલ ખાખરો નાખો. વા બનાવી લ્યો.
- હવે તૈયાર છે ગુજરાતી મેથી ખાખરા. હવે ખાખરા ઠંડા થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
methi khakhra recipe in gujarati notes
- ખાખરા ને તેલ ને જગ્યા એ ઘી થી પણ સેકી સકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ટમટમ ખમણ બનાવવાની રીત , Tam Tam Khaman banavani rit | Tam Tam Khaman recipe in gujarati
દુધી ની બરફી બનાવવાની રીત | dudhi ni barfi banavani rit | dudhi ni barfi recipe in gujarati
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati