નમસ્તે મિત્રો આજે આપણે મીઠી મઠરી બનાવવાની રીત – meethi mathri banavani rit – mithi mathri banavani rit શીખીશું. If you like the recipe do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube આ મઠરી ને તમે મીઠાઈ ની જેમ પણ ખાઈ શકો છો કેમકે એ સ્વાદ માં મીઠી લાગે છે જે કડવાચોથ કે દિવાળી પર બનાવી ને તૈયાર કરી સર્વ કરી શકો છો જે એક વખત બનાવી ને મહિના સુધી ખાઈ શકાય છે તો ચાલો gujarati sweet mathri recipe – meethi mathri recipe in gujarati શીખીએ.
મીઠી મઠરી બનાવવા જરૂરી સામગ્રી | meethi mathri ingredients
- મેંદા નો લોટ 1 ½ કપ
- ઘી 3-4 ચમચી
- બેકિંગ પાઉડર ⅛ ચમચી (ઓપ્શનલ છે)
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
- ખાંડ 1 ½ કપ
- કેસર ના તાંતણા 8-10
- એલચી દાણા ¼ ચમચી
- ડ્રાય ફ્રુટ કતરણ જરૂર મુજબ
મીઠી મઠરી બનાવવાની રીત | mithi mathri banavani rit
મીઠી મઠરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ થી ચાર ચમચી ઘી નાખો અને બેકિંગ પાઉડર નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને ઘી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધો
બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ અડધી ચમચી ઘી નાખી ફરી એક બે મિનિટ મસળી લ્યો પછી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો અને જો એક એક નાની પૂરી બનાવી હોય તો નાના લુવા બનાવો ને એક મોટી રોટલી બનાવી કુકી કટર થી કટ કરી પુરી બનાવી હોય તો મોટા લુવા બનાવી લ્યો
હવે વેલણ વડે થોડી જાડી રહે એમ નાની નાની પૂરી વણી એમાં કાંટા ચમચી થી કાણા કરી એક બાજુ મૂકતા જાઓ અથવા એક મોટી થોડી જાડી રોટલી બનાવી ગોળ કે ગમે તે આકારની કુકી કટર થી કટ કરી એમાં કાંટા ચમચીથી કાણા કરી એક બાજુ મૂકતા જાઓ
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકા જેવું ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી પુરી નાખી ધીમા તાપે તરી લ્યો પુરી ઉપર આવી જાય પછી ગેસ ને મિડીયમ તાપે કરી પુરી ને ગોલ્ડન તરી લ્યો ને તરેલ પુરી કાઢી બીજી પૂરીઓ ને પણ ગોલ્ડન તરી લ્યો અને ઠંડી થવા દેવી
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ખાંડ અને જેટલી ખાંડ છે એનાથી અડધી માત્રા માં પાણી નાખી મિક્સ કરી ઉકળતા રહી એક તાર ની ચાસણી બનાવી લ્યો ચાસણી થવા આવે એટલે એમાં કેસરના તાંતણા અને એલચી દાણા નાખી ગેસ બંધ કરી નાખો
તૈયાર ચાસણી ને થોડી ઠંડી થવા દયો ચાસણી નવસેકી રહે એટલે એમાં તૈયાર કરેલ પુરી નાખી ચાસાનીથી બરોબર કોટીંગ કરી લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી વધારાની ચાસણી કાઢવા મૂકો ને એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને મઠરી ને સાવ ઠંડી થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે મીઠી મઠરી
meethi mathri recipe in gujarati notes | gujarati sweet mathri recipe notes
- મઠરી નો લોટ મીડીયમ કઠણ રાખવો ને મઠરી થોડી જાડી વણવી અને પહેલા ધીમા તાપે ચડાવી લેવી ત્યાર બાદ તાપ મિડીયમ કરી ગોલ્ડન કરી લેવી તો મઠરી અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બનશે ને મહિના સુંધી એવી જ રહેશે
- ગરમ ચાસણી માં પુરી નાખવી નહિ નહિતર પુરી પાછળથી સોફ્ટ બની જશે
- એક વખત પુરી તૈયાર કરી ને રાખી દયો ને જરૂર મુજબ ચાસણી માં ડુબાડી ને પણ તૈયાર કરી શકો છો
meethi mathri banavani rit | gujarati sweet mathri recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
meethi mathri recipe in gujarati
મીઠી મઠરી બનાવવાની રીત | mithi mathri banavani rit | meethi mathri banavani rit | gujarati sweet mathri recipe | meethi mathri recipe in gujarati | mithi mathri | meethi mathri | meethi mathri recipe | મીઠી મઠરી
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
મીઠી મઠરી બનાવવા જરૂરી સામગ્રી | meethi mathri ingredients
- 1 ½ કપ મેંદાનો લોટ
- 3-4 ચમચી ઘી
- ⅛ ચમચી બેકિંગ પાઉડર (ઓપ્શનલ છે)
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
- 1 ½ કપ ખાંડ
- 8-10 કેસરના તાંતણા
- ¼ ચમચી એલચી દાણા
- ડ્રાયફ્રુટ કતરણ જરૂર મુજબ
Instructions
મીઠી મઠરી બનાવવાની રીત | mithi mathri banavani rit | meethi mathri recipe | મીઠી મઠરી
- મીઠી મઠરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ થી ચાર ચમચી ઘી નાખો અને બેકિંગ પાઉડર નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને ઘી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધો
- બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ અડધી ચમચી ઘી નાખી ફરી એક બે મિનિટ મસળી લ્યો પછી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો અને જો એક એક નાની પૂરી બનાવી હોય તો નાના લુવા બનાવો ને એક મોટી રોટલી બનાવી કુકી કટર થીકટ કરી પુરી બનાવી હોય તો મોટા લુવા બનાવી લ્યો
- હવે વેલણ વડે થોડી જાડી રહે એમ નાની નાની પૂરી વણી એમાં કાંટા ચમચી થી કાણા કરી એક બાજુ મૂકતા જાઓ અથવા એક મોટી થોડી જાડી રોટલી બનાવી ગોળ કે ગમે તે આકારની કુકી કટર થી કટ કરી એમાં કાંટા ચમચીથી કાણા કરી એક બાજુ મૂકતા જાઓ
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકા જેવું ગરમ થાય એટલે એમાં એક વખતમાં સમાય એટલી પુરી નાખી ધીમા તાપે તરી લ્યો પુરી ઉપર આવી જાય પછી ગેસ ને મિડીયમ તાપે કરી પુરી ને ગોલ્ડન તરી લ્યો ને તરેલ પુરી કાઢી બીજી પૂરીઓ ને પણ ગોલ્ડન તરી લ્યો અને ઠંડી થવા દેવી
- હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને જેટલી ખાંડ છે એનાથી અડધી માત્રા માં પાણી નાખી મિક્સ કરી ઉકળતા રહી એક તાર ની ચાસણી બનાવી લ્યો ચાસણી થવા આવે એટલે એમાં કેસરના તાંતણા અને એલચી દાણા નાખી ગેસ બંધ કરી નાખો
- તૈયાર ચાસણી ને થોડી ઠંડી થવા દયો ચાસણી નવસેકી રહે એટલે એમાં તૈયાર કરેલ પુરી નાખી ચાસાનીથી બરોબર કોટીંગ કરી લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી વધારાની ચાસણી કાઢવા મૂકો ને એના પરડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને મઠરી ને સાવ ઠંડી થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવીતો તૈયાર છે મીઠી મઠરી
meethi mathri recipe in gujarati notes | gujarati sweet mathri recipe notes
- મઠરીનો લોટ મીડીયમ કઠણ રાખવો ને મઠરી થોડી જાડી વણવી અને પહેલા ધીમા તાપે ચડાવી લેવી ત્યારબાદ તાપ મિડીયમ કરી ગોલ્ડન કરી લેવી તો મઠરી અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બનશેને મહિના સુંધી એવી જ રહેશે
- ગરમ ચાસણી માં પુરી નાખવી નહિ નહિતર પુરી પાછળથી સોફ્ટબની જશે
- એક વખત પુરી તૈયાર કરી ને રાખી દયો ને જરૂર મુજબ ચાસણી માં ડુબાડી ને પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati
મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati
નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.