HomeSouth Indianમેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit recipe in gujarati

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો હજી આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન વાનગી મેંદુ વડા બનાવવાની રેસીપી – મેંદુવડા બનાવવાની રીત – medu vada banavani rit લાવ્યા છીએ . મેંદુ વડા બનાવવા એકદમ સરળ અને ઝડપી છે મેંદુ વડા આમ તો સાઉથ ઇન્ડિયન વાનગી છે પરંતુ ભારત દેશમાં તેમજ ભારત દેશની બહાર પણ તેના ચાહકો ઓછા નથી તેમજ ખાસ કરીને ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય તેમાં તમે પહેલાં થી મેંદુવડા બનાવી ને મૂકી રાખો ને જ્યારે  પ્રસંગ શરૂ થાય ત્યારે તમે રસોડા માં રસોઈ કરવા બેસી  રહેવા ના બદલે પ્રસંગ નો આનંદ માણી શકો છો ને જમવા ના સમયે સંભાર ગરમ કરી ગરમ ગરમ પીરસો તો આજે આપણે શીખીશું મેંદુ વડા બહારથી કેવી રીતે ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બને છે, medu vada banavani recipe in Gujarati.

મેંદુ વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ અડદ દાળ
  • 2 ચમચી ચોખા નો લોટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી સુકેલું નારિયેળ ના કટકા
  • 1-2 ચમચી આદુ ની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 દાડી મીઠો લીમડો
  • 1-2 ચમચી લીલા ધાણા
  • ¼ ચમચી હિંગ
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

મેંદુ વડા બનાવવાની રેસીપી | મેંદુવડા બનાવવાની રીત

મેંદુ વડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ૧ કપ અડદની દાળ લેવી , અડદની દાળને બે-ત્રણવાર બરોબર પાણીથી સાફ કરી લો

સાફ કરેલી દાળમાં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખી ચારથી પાંચ કલાક પલળવા મૂકી દેવી , દાળ બરોબર પલળી જાય એટલે તેમાંથી વધારાનું પાણી કાઢી નાખો

હવે એક મિક્સર જારમાં થોડી થોડી દાળ લઇ દાળને પહેલાં એમજ પીસી લેવી , ત્યાર બાદ જરૂર લાગે તો 2-3 ચમચી પાણી નાખી ને પીસવી એનાથી વધારે પાણી નવી નાખવું નહિ

પીસેલી દાળને એક અલગ વાસણમાં કાઢી લો , હવે પીસેલી દાળમાં સ્વાદ મુજબ મીઠું , મરચાના કટકા ,આદુની પેસ્ટ , ચોખા નો લોટ , નારિયેળના કટકા , લીલા ધાણા સુધારેલા,  હિંગ નાખી બરાબર મિક્સ કરો

ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો , તેલ ગરમ થાય એટલે પાણી વાળા હાથ કરી થોડું થોડું મિશ્રણ લ્યો ને વચ્ચે કાણું કરી ગરમ તેલમાં નાખતા જાઓ

તેલમાં ફુલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી બધા જ વડા તારી લેવા

વડા બનાવવા કેટલીક ટીપ્સ | medu vada recipe notes

  •  વડા માટે તેલ હમેશા ફૂલ તાપે રાખવું
  • દરેક વડા વખતે હાથ પાણી વાળા જરૂર કરો જેથી વડા નું મિશ્રણ હાથ પર ચિપકસે નહિ ને વડા સરડતાથી તેલમાં નાખી શકશો
  • વડા નો આકાર હાથ થી ના બને તો તેનું મશીન પણ લઈ શકાય
  • અથવા તો વાટકા કે કડછી ને ઊંધો કરી પાણી વાળો કરી તેના પર મિશ્રણ મૂકી કાણું કરી ને પણ બનાવી સકો છો
  • ચોખા ના લોટ ની જગ્યાએ દાળ પલળતી વખતે 2-3ચમચી ચોખા પણ નાખી સકો છો

મેંદુવડા બનાવવાની રીત | Medu vada recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Medu vada recipe in gujarati | medu vada banavani rit

મેંદુ વડા બનાવવાની રેસીપી - medu vada banavani rit - medu vada recipe in gujarati - મેંદુવડા બનાવવાની રીત

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

સાઉથ ઇન્ડિયન વાનગી મેંદુ વડા બનાવવાની રેસીપી – મેંદુ વડા બનાવવાની રીત લાવ્યા છીએ . મેંદુ વડા બનાવવા એકદમ સરળ અને ઝડપી છે ,આપણે શીખીશું મેંદુ વડા બહારથી કેવી રીતે ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બને છે,મેંદુ વડા બનાવવાની રેસીપી , Medu vada banavani rit , medu vada recipe in gujarati.
3.86 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઇ

Ingredients

મેંદુ વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ અડદ દાળ
  • 2 ચમચી ચોખા નોલોટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી સુકેલું નારિયેળ ના કટકા
  • 1-2 ચમચી આદુની પેસ્ટ
  • 1 દાડી મીઠો લીમડો
  • 1-2 ચમચી લીલાધાણા
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Instructions

મેંદુ વડા બનાવવાની રેસીપી – Medu vada banavani rit – medu vada recipe in gujarati – મેંદુવડા બનાવવાની રીત

  • મેંદુ વડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ૧ કપઅડદની દાળ લેવી
  • અડદની દાળને બે-ત્રણવાર બરોબર પાણીથી સાફ કરી લો
  • સાફ કરેલી દાળમાં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખીચારથી પાંચ કલાક પલળવા મૂકી દેવી
  • દાળ બરોબર પલળી જાય એટલે તેમાંથી વધારાનું પાણીકાઢી નાખો
  • હવે એક મિક્સર જારમાં થોડી થોડી દાળ લઇ દાળનેપહેલાં એમજ પીસી લેવી
  • ત્યાર બાદ જરૂર લાગે તો 2-3 ચમચી પાણી નાખી ને પીસવી એનાથી વધારે પાણીનવી નાખવું નહિ
  • પીસેલી દાળને એક અલગ વાસણમાં કાઢી લો
  • હવે પીસેલી દાળમાં સ્વાદ મુજબ મીઠું , મરચાના કટકા ,આદુની પેસ્ટ, ચોખા નો લોટ , નારિયેળના કટકા , લીલા ધાણા સુધારેલા,  હિંગ નાખી બરાબર મિક્સ કરો
  • ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
  • તેલ ગરમ થાય એટલે પાણી વાળા હાથ કરી થોડું થોડુંમિશ્રણ લ્યો ને વચ્ચે કાણું કરી ગરમ તેલમાં નાખતા જાઓ
  • તેલમાં ફુલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી બધાજ વડા તારી લેવા

medu vada recipe notes

  • વડા માટે તેલ હમેશા ફૂલ તાપે રાખવું
  • દરેક વડા વખતે હાથ પાણી વાળા જરૂર કરો જેથી વડા નું મિશ્રણ હાથ પર ચિપકસે નહિ ને વડા સરડતાથી તેલમાં નાખી શકશો
  •  વડા નો આકાર હાથ થી ના બને તો તેનું મશીન પણ લઈ શકાય
  • અથવા તો વાટકા કે કડછી ને ઊંધો કરી પાણી વાળો કરી તેના પર મિશ્રણ મૂકી કાણું કરી ને પણ બનાવી સકો છો
  •  ચોખા ના લોટ ની જગ્યાએ દાળ પલળતી વખતે 2-3ચમચી ચોખા પણ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit

મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit recipe in Gujarati

ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular