નમસ્તે મિત્રો આજે If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube આપણે માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત – માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત શીખીશું. ટોપરા પાક ને કોપરા પાક, કોકોન્ટ બરફી પણ કહેવાય છે આ કોપરા પાક બનાવવાની વિધિ બધાની અલગ અલગ હોય છે ઘણા કંડેસ મિલ્ક થી બનાવે ઘણા માવા વાળો તો ઘણા ચાસણી બનાવી ને તૈયાર કરતા હોય છે પણ આજ આપણે એકદમ સરળ રીત mava vagar no kopra pak recipe in gujarati – mava vagar no kopra pak banavani rit – mava vagar no topra pak recipe in gujarati language – mava vagar no topra pak banavani rit gujarati ma શીખીએ.
માવા વગરનો ટોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી | mava vagar no topra pak ingredients
- નારિયળ નું છીણ 2 ¼ કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ખાંડ ¾ કપ
- કેસરના તાંતણા 10-12
- એલચી પાઉડર ¼ ચમચી
- ઘી 1 ચમચી
- મિક્સ ડ્રાય ફ્રુટ / ચાંદી ની વરખ
- ફૂડ કલર 2-3 ટીપાં
માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | mava vagar no topra pak recipe in gujarati language
માવા વગરનો ટોપરા પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ નવશેકું ગરમ થાય એટલે બે ચમચી દૂધ એક વાટકી માં કાઢી એમાં કેસરના તાંતણા નાખી એક બાજુ મૂકો
દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે એમાં કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરો ને જો તમારે ફૂડ કલર નાખવો હોય તો ને ત્રણ ટીપાં કેસરી રંગ નાખી મિક્સ કરી ઉકાળો બે મિનિટ ત્યાર બાદ એમાં સૂકા નારિયળ નું છીણ નાખી ધીમા તાપે મિક્સ કરી ત્રણ ચાર મિનિટ હલાવતા રહો
ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખી
હવે ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં ટોપરા પાક નું મિશ્રણ નાખી એક સરખું પાથરી/ ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ કે ચાંદી ની વરખ લગાવી દયો ને એક બે કલાક પછી ઠંડુ થવા દયો
ટોપરા પાક ઠંડો થાય એટલે ચાકુ થી એના મનગમતી સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ડબ્બા માં ભરી લ્યો બહાર આ ટોપરા પાક બે દિવસ સાચવી શકાય ને ફ્રીઝ માં ચાર પાંચ દિવસ સુધી સાચવી શકો છો
તો તૈયાર છે માવા વગરનો ટોપરા પાક
mava vagar no topra pak recipe notes
- અહી તમે મિલ્ક પાવડર નો ઉપયોગ પણ કરી શકો છો
- ડ્રાય ફ્રુટ ને થોડા ઘી માં શેકી ને વાપરશો તો ટેસ્ટ ખૂબ સારો આવશે
- એલચી પાઉડર ના ભાવે તો ના નાખવો
- જે રંગ નો ટોપરા પાક બનાવવો હોય એ રંગ ના બે ત્રણ ટીપાં ફૂડ કલર નાખી ને તમે અલગ અલગ કલર ના ટોપરા પાક બનાવી સકો છો
માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત વિડીયો | mava vagar no kopra pak banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
માવા વગરનો કોપરાપાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma
માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | માવા વગરનો કોપરાપાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati language | mava vagar no topra pak banavani rit gujarati ma
Equipment
- 1 કડાઈ
Ingredients
માવા વગરનો ટોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી | mava vagar no topra pak ingredients
- 2 ¼ કપ નારિયળનું છીણ
- 1 કપ ફૂલક્રીમ દૂધ
- ¾ કપ ખાંડ
- 10-12 કેસરના તાંતણા
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી ઘી
- મિક્સ ડ્રાય ફ્રુટ / ચાંદી ની વરખ
- 2-3 ટીપાં ફૂડ કલર
Instructions
માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagarno kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit
- માવા વગરનો ટોપરા પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ નવશેકુંગરમ થાય એટલે બે ચમચી દૂધ એક વાટકી માં કાઢી એમાં કેસરના તાંતણા નાખી એક બાજુ મૂકો
- દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ખાંડ ઓગળીજાય એટલે એમાં કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરો ને જો તમારે ફૂડ કલર નાખવો હોય તો ને ત્રણટીપાં કેસરી રંગ નાખી મિક્સ કરી ઉકાળો બે મિનિટ ત્યાર બાદ એમાં સૂકા નારિયળ નું છીણનાખી ધીમા તાપે મિક્સ કરી ત્રણ ચાર મિનિટ હલાવતા રહો
- ત્યારબાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો બે મિનિટપછી એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખી
- હવે ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં ટોપરા પાક નું મિશ્રણ નાખી એક સરખું પાથરી/ ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટકે ચાંદી ની વરખ લગાવી દયો ને એક બે કલાક પછી ઠંડુ થવા દયો
- ટોપરા પાક ઠંડો થાય એટલે ચાકુ થી એના મનગમતી સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ડબ્બા માંભરી લ્યો બહાર આ ટોપરા પાક બે દિવસ સાચવી શકાય ને ફ્રીઝ માં ચાર પાંચ દિવસ સુધી સાચવી શકો છો
- તો તૈયાર છે માવા વગરનો ટોપરા પાક
mava vagar no topra pak recipe notes
- અહી તમે મિલ્ક પાવડર નો ઉપયોગ પણ કરી શકો છો
- ડ્રાયફ્રુટ ને થોડા ઘી માં શેકી ને વાપરશો તો ટેસ્ટ ખૂબ સારો આવશે
- એલચી પાઉડર ના ભાવે તો ના નાખવો
- જે રંગનો ટોપરા પાક બનાવવો હોય એ રંગ ના બે ત્રણ ટીપાં ફૂડ કલર નાખી ને તમે અલગ અલગ કલર ના ટોપરા પાક બનાવી સકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati
જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Super
Thank you so much