HomeGujaratiમટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit |...

મટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit | matar paneer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મટર પનીર નું શાક બનાવવાની રીત – matar paneer nu shaak banavani rit શીખીશું , If you like the recipe do subscribe   YouTube channel on YouTube ,  આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં અને ડુંગળી લસણ વગર મટર પનીર ની રીત બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. મટર પનીર ના શાક ને તમે રોટલી, પરાઠા કે કુલચા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં matar paneer recipe in gujarati શીખીએ.

મટર પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા વટાણા 1 કપ
  • તેલ 2 +2 ચમચી
  • પનીર ના ટુકડા 200 ગ્રામ
  • આદુ 3 ઇંચ
  • કાજુ 10-12
  • 3 ટામેટા ની સ્લાઈસ
  • લીલાં મરચાં 2
  • આખા લાલ મરચાં 2
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હિંગ 1 ચપટી
  • જીરું 1 ચમચી
  • તજ 1 ઇંચ
  • મોટી એલચી 2
  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

મટર પનીર નું શાક બનાવવાની રીત

મટર પનીર નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં લીલાં વટાણા નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ વટાણા ને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવતા હલાવતા લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં  ગ્રેવી તૈયાર કરી લેશું. હવે તેમાં આદુ, આખા લાલ મરચાં, લીલા મરચાં, કાજુ, ટામેટા ની સ્લાઈસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યારબાદ હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને સરસ થી ટામેટા ને ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે ગ્રેવી થોડી ઠંડી થાય એટલે તેને એક મિક્સર જારમાં નાખો અને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

 ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં હિંગ અને જીરું નાખો. હવે તેમાં તજ અને મોટી એલચી નાખો. હવે તેમાં હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેમાં ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગ્રેવી માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બાફેલા વટાણા અને તળી ને રાખેલા પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગરમ મસાલો નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં મટર પનીર નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે કુલચા સાથે સર્વ કરો અને ગરમા ગરમ મટર પનીર નું શાક ખાવાનો આનંદ માણો.

matar paneer recipe in gujarati notes

  • લીલાં વટાણા ની જગ્યા એ તમે ફરોઝેંન વટાણા લઈ શકો છો.

matar paneer nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મટર પનીર ની રીત | matar paneer recipe in gujarati

મટર પનીર - મટર પનીર ની રીત - matar paneer nu shaak - matar paneer nu shaak banavani rit - matar paneer recipe in gujarati

મટર પનીર | matar paneer nu shaak | મટર પનીર નું શાક | મટર પનીર ની રીત | matar paneer nu shaak banavani rit | matar paneer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મટર પનીર નું શાક બનાવવાની રીત – matar paneer nu shaak banavani rit શીખીશું ,  આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં અને ડુંગળી લસણ વગરમટર પનીર ની રીત બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગેછે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. મટર પનીર ના શાક ને તમે રોટલી,પરાઠા કે કુલચા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં matar paneer recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 29 minutes
Total Time: 59 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

મટર પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલા વટાણા
  • 4 ચમચી તેલ
  • 200 ગ્રામ પનીર ના ટુકડા
  • 3 ઇંચ આદુ
  • 10-12 કાજુ
  • 3 ટામેટા ની સ્લાઈસ
  • 2 લીલાં મરચાં
  • 2 આખા લાલ મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી જીરું
  • 1 ઇંચ તજ
  • 2 મોટી એલચી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

મટર પનીર નું શાક | મટર પનીર ની રીત | matar paneer nu shaak | matar paneernu shaak banavani rit | matar paneer recipe in gujarati

  • મટર પનીર નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં લીલાં વટાણા નાખો. હવેતેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ વટાણાને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં પનીર નાટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવતા હલાવતા લાઈટ ગોલ્ડન કલર આવેત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે તે જ કઢાઇ માં  ગ્રેવી તૈયાર કરી લેશું. હવે તેમાં આદુ, આખા લાલ મરચાં, લીલા મરચાં, કાજુ, ટામેટા ની સ્લાઈસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • ત્યારબાદ હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને સરસ થી ટામેટા ને ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે ગ્રેવી થોડી ઠંડી થાય એટલે તેને એક મિક્સર જારમાં નાખો અને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢીલ્યો.
  •  ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં હિંગ અનેજીરું નાખો. હવે તેમાં તજ અને મોટી એલચી નાખો. હવે તેમાં હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેમાં ધાણા પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગ્રેવી માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બાફેલા વટાણા અને તળી ને રાખેલા પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગરમ મસાલો નાખો. હવેતેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટસુધી ધીમા તાપે ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં મટર પનીર નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે કુલચા સાથે સર્વ કરો અને ગરમા ગરમ મટર પનીર નું શાક ખાવાનો આનંદ માણો.

matar paneer recipe in gujarati notes

  • લીલાં વટાણાની જગ્યા એ તમે ફરોઝેંન વટાણા લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

નવી રીતે કોબીનું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit

અડદના પાપડ નું શાક બનાવવાની રીત| adad na papad nu shaak banavani rit

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular