જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મસાલા સીંગ બનાવવાની રીત – masala sing banavani rit શીખીશું, If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube , સવાર ના કે સાંજ ના નાસ્તા માં ચાય સાથે કે ક્યારેય પણ ભૂખ લાગે ત્યારે મસાલા સીંગ ખાઈ શકાય છે. ખૂબ જ સરળ રીતે બની ને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં એક ખાટો, મીઠો અને ચટપટો ટેસ્ટ નો એક બલાન્સ હોય છે. અને ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. સાથે જ હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી masala sing recipe in gujarati શીખીએ.
મસાલા સીંગ બનાવવા જરૂરી સામગ્રી
- સીંગદાણા ૫૦૦ ગ્રામ
- તેલ ૨ ચમચી
- હિંગ ૨ ચપટી
- હળદર ૧/૨ ચમચી
- મસાલો બનાવવાની સામગ્રી
- મરી પાવડર ૧ ચમચી
- ચાટ મસાલો ૧ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- ગરમ મસાલો ૨ ચમચી
- આમચૂર પાવડર ૩ ચમચી
- દેગી લાલ મરચું પાવડર ૧ ૧/૨ ચમચી
- સુગર પાવડર ૩ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
મસાલા સીંગ બનાવવાની રીત
મસાલા સીંગ બનાવવા માટે સૌથી પેહલા આપણે તેનો મસાલો તૈયાર કરી લેસું.
મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મરી પાવડર, ચાટ મસાલો, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, દેગી લાલ મરચું પાવડર, સુગર પાવડર અને મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો મસાલા સીંગ માટે નો મસાલા પાવડર. હવે તેને સાઇડ પર રાખી દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને ધીમા તાપે લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક કિચન નેપકીન પર કાઢી લ્યો. હવે તેને થોડા ઠંડા થવા દયો.
ત્યાર બાદ નેપકીન ના ચારે છેડા ને પકડી ને એક પોટલી બનાવી લ્યો. હવે હાથ ની મદદ થી પોટલી ને થોડી રબ કરો. જેથી સીંગદાણા ના ફોતરા ઉતરી જશે. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. અને સીંગદાણા માંથી તેના ફોતરા અલગ કરી દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલા સીંગદાણા નાખો. હવે તેને બે મિનિટ સુધી ફરી થી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં બનાવી ને રાખેલો મસાલા પાવડર નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ચટપટા મસાલા સીંગ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ મન થાય ત્યારે મસાલા સીંગ ખાવાનો આનંદ માણો.
masala sing banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
masala sing recipe in gujarati
મસાલા સીંગ | masala sing recipe | મસાલા સીંગ બનાવવાની રીત | masala sing banavani rit | masala sing recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મસાલા સીંગ બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ સીંગદાણા
- 2 ચમચી તેલ
- 2 ચપટી હિંગ
- ½ ચમચી હળદર
મસાલો બનાવવાની સામગ્રી
- 1 ચમચી મરી પાવડર
- 1 ચમચી ચાટ મસાલો
- 1 ચમચી ધાણા પાવડર
- 2 ચમચી ગરમ મસાલો
- 3 ચમચી આમચૂર પાવડર
- 1½ ચમચી દેગી લાલ મરચું પાવડર
- 3 ચમચી સુગર પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
Instructions
મસાલા સીંગ બનાવવાની રીત | masala sing banavani rit | masala sing recipe in gujarati
- મસાલા સીંગ બનાવવા માટે સૌથી પેહલા આપણે તેનો મસાલો તૈયાર કરી લેસું.
- મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મરી પાવડર, ચાટ મસાલો, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર,દેગી લાલ મરચું પાવડર, સુગર પાવડર અને મીઠું નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એકબાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો મસાલા સીંગ માટે નો મસાલા પાવડર. હવે તેને સાઇડ પર રાખી દયો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને ધીમા તાપે લાઈટ બ્રાઉનકલર થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક કિચન નેપકીનપર કાઢી લ્યો. હવે તેને થોડા ઠંડા થવા દયો.
- ત્યાર બાદ નેપકીન ના ચારે છેડા ને પકડી ને એક પોટલી બનાવી લ્યો. હવે હાથ ની મદદ થી પોટલી નેથોડી રબ કરો. જેથી સીંગદાણા ના ફોતરા ઉતરી જશે. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. અને સીંગદાણા માંથીતેના ફોતરા અલગ કરી દયો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલેતેમાં હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં સેકી ને રાખેલા સીંગદાણા નાખો. હવે તેને બે મિનિટ સુધી ફરી થી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં બનાવી ને રાખેલો મસાલા પાવડર નાખો.હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ચટપટા મસાલા સીંગ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ મન થાય ત્યારે મસાલા સીંગ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
જગન્નાથ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત | Jagannath Rathyatra Special Khaja banavani rit
મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati
ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | flower paratha recipe in gujarati