આ ડ્રીંક ખાસ ઉનાળામાં બનાવી પીવામાં આવે છે આ ડ્રીંક માં સારી માત્રા માં પ્રોટીન રહેલ છે અને આ ડ્રીંક પીવાથી શરીર માં તાકાત આવે છે અને શરીરને ઠંડક પણ આપે છે અને સાથે સ્વાથ્ય માટે પણ ખૂબ લાભકારક છે. તો ચાલો Masala sattu drink – મસાલા સત્તુ ડ્રીંક બનાવવાની રીત શીખીએ.
Masala Sattu ingredients
- સત્તુ પાઉડર 2- 3 ચમચી
- મીઠું ½ ચમચી
- સંચળ ⅓ ચમચી
- જીરું પાઉડર ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2 ચમચી
- ઝીણા સમારેલા ફુદીના ના પાંદ 8- 10
- લીલા ધાણા સુધારેલા 2 ચમચી
- પાણી 1 કપ
- બરફ ના કટકા જરૂર મુજબ
Masala sattu drink banavani rit
મસાલા સત્તુ ડ્રીંક બનાવવા સૌપ્રથમ એક કપ શેકેલ દાળિયા દાળ લ્યો એના ફોતરા કાઢી લઈ સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો જેથી જ્યારે સત્તુ ની કોઈ વાનગી બનાવી હોય ત્યારે વાપરી શકો છો.
હવે ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ચાકુથી સાવ ઝીણી સુધારી લ્યો અને સાથે લીલા ધાણા અને ફુદીના ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો. હવે ગ્લાસ માં તૈયાર કરેલ સત્તુ પાઉડર ની બે થી ત્રણ ચમચી નાખો સાથે ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા ફુદીના ના પાંદ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખો.
હવે એમાં મીઠું, સંચળ, શેકેલ જીરું પાઉડર અને પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ બરફના કટકા નાખો અને ઠંડો ઠંડો મજા લ્યો.તો તૈયાર છે મસાલા સત્તુ ડ્રીંક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલા સત્તુ ડ્રીંક બનાવવાની રીત

Masala sattu drink banavani rit
Equipment
- 1 ગ્લાસ
Ingredients
- 2- 3 ચમચી સત્તુ પાઉડર
- ½ ચમચી મીઠું
- ⅓ ચમચી સંચળ
- ¼ ચમચી જીરું પાઉડર
- 2 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
- 8- 10 ઝીણા સમારેલા ફુદીના ના પાંદ
- 2 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 કપ પાણી
- બરફ ના કટકા જરૂર મુજબ
Instructions
Masala sattu drink banavani rit
- મસાલા સત્તુ ડ્રીંક બનાવવા સૌપ્રથમ એક કપ શેકેલ દાળિયા દાળ લ્યો એના ફોતરા કાઢી લઈ સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો જેથી જ્યારે સત્તુ ની કોઈ વાનગી બનાવી હોય ત્યારે વાપરી શકો છો.
- હવે ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ચાકુથી સાવ ઝીણી સુધારી લ્યો અને સાથે લીલા ધાણા અને ફુદીના ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો. હવે ગ્લાસ માં તૈયાર કરેલ સત્તુ પાઉડર ની બે થી ત્રણ ચમચી નાખો સાથે ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા ફુદીના ના પાંદ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખો.
- હવે એમાં મીઠું, સંચળ, શેકેલ જીરું પાઉડર અને પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ બરફના કટકા નાખો અને ઠંડો ઠંડો મજા લ્યો.તો તૈયાર છે મસાલા સત્તુ ડ્રીંક.
Notes
- અહીં જો તમને લીલા મરચા સુધારેલા પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Limbu shajrbat nu premix banavani recipe | લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવવાની રેસીપી
God limbu no sarbat recipe in Gujarati | ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત
Aam panna recipe in Gujarati | આમ પન્ના બનાવવાની રીત
Bili fal no sarbat banavani rit | બીલી ફળ નો શરબત બનાવવાની રીત
Jeera soda sarbat premix banavani rit | જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત
Mango mastani banavani rit | મેંગો મસ્તાની બનાવવાની રીત
mango shake banavani rit | મેંગો શેક બનાવવાની રીત