નમસ્તે મિત્રો આજે આપણે મસાલા પાવ બનાવવાની રીત – masala pav banavani rit શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેમાં પાઉં માં અમુક મસાલા નાખી એને શેકી ને તૈયાર કરવામાં આવે છે, If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , અને સવારના નાસ્તા માં કે સાંજ ના ચા સાથે કે ચટણી, સોસ કે પાઉંભાજી સાથે સર્વ કરી શકો છો આ મસાલા પાઉં બનાવવાની રીત ખૂબ સરળ ને ઝડપી છે તો ચાલો masala pav recipe in gujarati શીખીએ.
મસાલા પાવ બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- આદુ લસણ ના કટકા 1 ચમચી
- ઝીણા સમારેલા કેપ્સીકમ ¼ કપ
- ઝીણા સમારેલા ટામેટા ½ કપ
- બાફેલા બટાકા 1
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- પાઉંભાજી મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
- પાઉં 5-6
મસાલા પાવ બનાવવાની રીત | masala pav banavani rit
મસાલા પાવ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો એમાં ત્રણ ચાર ચમચી માખણ નાખી બને ને ગરમ કરી લ્યો માખણ ઓગળી ને ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ચડી જાય ત્યાં સુંધી શેકી લ્યો ટમેટા શેકાઈ જાય એટલે ચાર પાંચ ચમચી પાણી નાખી મેસર વડે મેસ કરી લ્યો.
હવે એમાં બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી મિક્સ કરી પાણી ઊકળવા એટલે ફરી મેસર વડે બે ત્રણ મિનિટ મેસ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
હવે ગેસ ધીમો કરી નાખો ને તૈયાર કરેલ મસાલો એક બાજુ કરી કડાઈ માં બે ત્રણ ચમચી માખણ નાખી માખણ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં પાઉં ને ચાકુથી વચ્ચેથી કાપો પાડી ને માખણ પ્ર મૂકી શેકી લ્યો ને શેકેલ પાઉં માં તૈયાર કરેલ મસાલો ભરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા પાઉં.
masala pav recipe in gujarati notes
- અહી મસાલા માં તમે તમારી પસંદ ના શાક નાખી ને પણ બનાવી શકો છો.
- પાઉં ને અલગ તવી પર માખણ નાખી શેકી ને પણ બનાવી શકો છો.
મસાલા પાઉં બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
masala pav recipe in gujarati
મસાલા પાવ | મસાલા પાઉં | masala pav | masala pav banavani rit | masala pav recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મસાલા પાવ બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ લસણ ના કટકા
- ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- ½ કપ ઝીણા સમારેલા ટામેટા
- 1 બાફેલા બટાકા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી પાઉંભાજી મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
- 5-6 પાઉં
Instructions
મસાલા પાવ બનાવવાની રીત | મસાલા પાઉંબનાવવાની રીત | masala pav banavani rit | masala pav recipe in gujarati
- મસાલા પાવ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો એમાં ત્રણચાર ચમચી માખણ નાખી બને ને ગરમ કરી લ્યો માખણ ઓગળી ને ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ચડી જાય ત્યાં સુંધી શેકી લ્યો ટમેટા શેકાઈ જાય એટલે ચાર પાંચ ચમચી પાણી નાખી મેસર વડે મેસ કરી લ્યો.
- હવે એમાં બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી મિક્સ કરી પાણી ઊકળવા એટલે ફરી મેસર વડે બે ત્રણ મિનિટ મેસ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
- હવે ગેસ ધીમો કરી નાખો ને તૈયાર કરેલ મસાલો એક બાજુ કરી કડાઈ માં બે ત્રણ ચમચી માખણ નાખી માખણ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં પાઉં ને ચાકુથી વચ્ચેથી કાપો પાડી ને માખણ પ્ર મૂકી શેકી લ્યો ને શેકેલ પાઉં માં તૈયાર કરેલ મસાલો ભરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા પાઉં.
masala pav recipe in gujarati notes
- અહી મસાલા માં તમે તમારી પસંદ ના શાક નાખી ને પણ બનાવી શકો છો.
- પાઉં ને અલગ તવી પર માખણ નાખી શેકી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બ્રેડ રોલ બનાવવાની રીત | bread roll banavani rit | bread roll recipe in gujarati
ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.