નમસ્તે મિત્રો આજે આપણે મસાલા મેગી બનાવવાની રીત શીખીશું. મેગી નું નામ સાંભળતાજ નાના મોટા દરેક ના મોઢામાં પાણી આવી જાય ને ભાગ્યેજ એવી કોઈ વ્યક્તિ હસે જે મેગી ખાવાની પસંદ નહિ કરતું હોય. મેગી અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે ને ઘણા એને અનહેલ્થી પણ કહે છે પણ આજ આપણે મેગી ને થોડી હેલ્થી બનાવવા નો પ્રયાસ કરીશું એટલે કે બાળકો જે શાક ના ખાતા હોય તે શાક મેગી સાથે મિક્સ કરી ને ખવરાવી શકીએ એવો પ્રયત્ન કરશું તો ચાલો બનાવીએ મસાલા મેગી, maggi banavani rit gujarati ma, masala maggi recipe in gujarati.
મસાલા મેગી બનાવવા જરૂરી સામગ્રી | malsa maggi banava jaruri samgri
- મેગી પેકેટ 2
- ડુંગરી 1 ઝીણી સુધારેલી
- ટમેટા 1 ઝીણા સુધારેલ
- ગાજર 3-4 ચમચી ઝીણા સુધારેલ
- કેપ્સીકમ 2-3 ચમચી ઝીણા સુધારેલ
- વટાણા 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 2-3 ચમચી
- પાણી 1 ½ -2 કપ
maggi banavani rit gujarati ma | maggi recipe in gujarati
મસાલા મેગી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને એક બે મિનિટ શેકો
ડુંગરી શેકાઈ જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ ને લીલા મરચા નાખી ને સાંતળો ત્યાર બાદ એમાં ગાજર ને ટમેટા નાખી ને ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી ચડાવો
ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં કેપ્સીકમ અને વટાણા નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો ને મેગી મસાલો નાખી મિક્સ કરો ને દોઢ કપ જેટલું પાણી ને જો જરૂર લાગે તો થોડું મીઠું નાખી ઉકાળો
પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગી નાખી દયો ને બે ત્રણ મિનિટ પછી ચમચા વડે હલાવતા જઈ છૂટી કરો ને હલાવતા રહી ચડાવો ને ત્યાર બાદ એક બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવી લ્યો
મેગી બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો
Malsa megi recipe notes
- શાક તમને ગમતા નાખી શકો
- જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ કે ગરમ મસાલો ના નાખવો
મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ame Gujarati Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
megi banavani rit | masala maggi recipe in gujarati
મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મસાલા મેગી બનાવવા જરૂરી સામગ્રી | malsa maggi banava jaruri samgri
- 2 પેકેટ મેગી
- 1 ઝીણી સુધારેલી ડુંગરી
- 1 ઝીણા સુધારેલ ટમેટા
- 3-4 ચમચી ગાજર ઝીણા સુધારેલ
- 2-3 ચમચી કેપ્સીકમ ઝીણા સુધારેલ
- 2-3 ચમચી વટાણા
- 1-2 સુધારેલા લીલા મરચા
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી તેલ 2-3 ચમચી
- 1½ -2 કપ પાણી
Instructions
મેગી બનાવવાની રીત| મસાલા મેગી બનાવવાનીરીત | megi banavani rit | masala maggi recipe in gujarati
- મસાલા મેગી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલીડુંગળી નાખી ને એક બે મિનિટ શેકો
- ડુંગરી શેકાઈ જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ ને લીલા મરચા નાખી ને સાંતળો ત્યાર બાદ એમાંગાજર ને ટમેટા નાખી ને ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી ચડાવો
- ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં કેપ્સીકમ અને વટાણા નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો ને મેગી મસાલો નાખી મિક્સ કરોને દોઢ કપ જેટલું પાણી ને જો જરૂર લાગે તો થોડું મીઠું નાખી ઉકાળો
- પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગી નાખી દયો ને બે ત્રણ મિનિટ પછી ચમચા વડે હલાવતા જઈ છૂટીકરો ને હલાવતા રહી ચડાવો ને ત્યાર બાદ એક બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવી લ્યો
- મેગી બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો
megi banavani rit notes
- શાક તમને ગમતા નાખી શકો
- જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ કે ગરમ મસાલો ના નાખવો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati