નમસ્તે મિત્રો If you like the recipe do subscribe NishaMadhulika YouTube channel on YouTube આજે આપણે મસાલા બુંદી બનાવવાની રીત – masala boondi banavani rit શીખીશું.મસાલા બુંદી ને ખારી બુંદી પણ કહેવાય છે અને બુંદી માંથી અલગ અલગ પ્રકારની મીઠી વાનગી અને મસાલા સાથે તીખી વાનગી પણ બનાવવામાં આવે છે જે બનાવવી ખૂબ સરળ છે ને એક વખત બનાવી ને તમે પંદર વીસ દિવસ સુધી સાચવી શકો છો તો ચાલો masala bundi – masala boondi recipe in gujarati શીખીએ.
મસાલા બુંદી બનાવવા જરૂરી સામગ્રી | masala boondi ingredients
- બેસન 1 કપ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- સંચળ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- તેલ 1 ચમચી + તરવા માટે
મસાલા બુંદી બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી થોડુ થોડુ કરી ને નાખો ને બરોબર મિક્સ કરતા જાઓ જેથી એમાં કોઈ ગાંઠા ના રહે હવે એમાં બીજો પા કપ પાણી માંથી બે ત્રણ ચમચી પાણી કાઢી ને નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો
એટલે કે પોણા કપ થી થોડું ઓછું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો હવે એમાં એક ચમચી તેલ નાખી ચાર પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરી મિશ્રણ ને ત્રણ ચાર મિનિટ મિકસ કરો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરોબર ગરમ થાય ત્યાં સુધી મિશ્રણ ને મિક્સ કરો જેથી મિશ્રણ માં હવા ભરાઈ જાય ને બુંદી બરોબર ફૂલેલી બને તેલ ગરમ થાય એટલે કડછી વડે બેસન નું મિશ્રણ લ્યો ને તેલ થી થોડો ઉપર બુંદી નો ઝારો રાખો એમાં બેસન નું મિશ્રણ નાખી બિંદુ પાડો
હવે ઝારા ને થોડો ટપ ટપાવો જેથી મિશ્રણ તેલ માં બરોબર પડે હવે એક થી દોઢ મિનિટ માં બુંદી તરાઇ જાય એટલે બીજા ઝારાથી કાઢી લ્યો અને ફરી બુંદી પાડો ને તરી લ્યો આમ થોડી થોડી કરી ને બધી બુંદી તરી લ્યો ને તરેલ બુંદી ને ઠંડી થવા દયો છેલ્લે ગરમ તેલ માં મીઠા લીમડાના પાન નાખી તરી લ્યો
બુંદી ઠંડી થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ, સંચળ અને લાલ મરચા નો પાઉડર અને તારેલ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે મસાલા બુંદી
masala boondi recipe in gujarati notes
- બુંદી માટેનું મિશ્રણ ના ઘણું ઘટ્ટ કરવું ઘણું ઘટ્ટ હસે તો બુંદી તેલ માં પડશે નહિ ને પડશે તો લાંબી પડશે ના સાવ પાતળું કરવું કેમ કે પાતળું હસે તો બુંદી ચપટી બની જસે એટલે મિશ્રણ મિડિયમ ઘટ્ટ રાખવું
- તૈયાર બુંદી માં મરચું, સંચળ ને લાલ મરચાનો પાઉડર અને ચાર્ટ મસાલો નાખી ને પણ તૈયાર કરી શકો છો સેવ મમરા, રાયતા માં વગેરે માં નાખી શકો છો
- તૈયાર બુંદી માંથી તમે બુંદી ના લાડવા પણ તૈયાર કરી શકો છો
masala boondi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
masala boondi recipe in gujarati | masala bundi banavani rit
મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati | masala bundi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 બુંદી નો ઝારો
Ingredients
મસાલા બુંદી બનાવવા જરૂરી સામગ્રી | masala boondi ingredients
- 1 કપ બેસન
- ¼ ચમચી સંચળ
- 1-2 ચમચી લાલમરચાનો પાઉડર
- 8-10 મીઠા લીમડાના પાન
- 1 ચમચી તેલ + તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
masala boondi banavani rit | masala bundi banavani rit | masala bundi recipe in gujarati
- સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી થોડુ થોડુ કરી ને નાખો ને બરોબર મિક્સ કરતા જાઓ જેથી એમાં કોઈ ગાંઠા ના રહે હવે એમાં બીજો પાકપ પાણી માંથી બે ત્રણ ચમચી પાણી કાઢી ને નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો
- એટલેકે પોણા કપ થી થોડું ઓછું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો હવે એમાં એક ચમચી તેલ નાખી ચાર પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરી મિશ્રણ ને ત્રણ ચાર મિનિટ મિકસ કરો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરોબર ગરમ થાય ત્યાં સુધી મિશ્રણ ને મિક્સ કરો જેથી મિશ્રણ માં હવા ભરાઈ જાય ને બુંદી બરોબર ફૂલેલી બને તેલ ગરમ થાય એટલે કડછી વડે બેસનનું મિશ્રણ લ્યો ને તેલ થી થોડો ઉપર બુંદી નો ઝારો રાખો એમાં બેસન નું મિશ્રણ નાખી બિંદુ પાડો
- હવે ઝારા ને થોડો ટપ ટપાવો જેથી મિશ્રણ તેલ માં બરોબર પડે હવે એક થી દોઢ મિનિટ માં બુંદી તરાઇ જાય એટલે બીજા ઝારાથી કાઢી લ્યો અને ફરી બુંદી પાડો ને તરી લ્યો આમ થોડી થોડી કરી ને બધી બુંદી તરી લ્યો ને તરેલ બુંદી ને ઠંડી થવા દયો છેલ્લે ગરમ તેલ માં મીઠા લીમડાના પાન નાખી તરી લ્યો
- બુંદી ઠંડી થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ, સંચળ અને લાલ મરચા નો પાઉડર અને તારેલ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે મસાલા બુંદી
masala boondi recipe in gujarati notes
- બુંદી માટેનું મિશ્રણ ના ઘણું ઘટ્ટ કરવું ઘણું ઘટ્ટ હસે તો બુંદી તેલ માં પડશે નહિ ને પડશેતો લાંબી પડશે ના સાવ પાતળું કરવું કેમ કે પાતળું હસે તો બુંદી ચપટી બની જસે એટલે મિશ્રણ મિડિયમ ઘટ્ટ રાખવું
- તૈયાર બુંદી માં મરચું, સંચળ ને લાલ મરચાનો પાઉડર અને ચાર્ટ મસાલો નાખી ને પણ તૈયાર કરી શકો છો સેવમમરા, રાયતા માં વગેરે માં નાખી શકો છો
- તૈયાર બુંદી માંથી તમે બુંદી ના લાડવા પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati
મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati
થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati