મિત્રો અત્યાર બજારમાં મસ્ત મીઠા મીઠા મેંગો મળે છે જેમાંથી તમે અલગ અલગ પ્રકારની ઘણી વાનગીઓ બનાવીને મજા લીધી હસે તો આજ મેંગો માંથી એક નવી વાનગી બનાવતા શીખીએ જે ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે અને નાના મોટા બધાને પસંદ પણ આવશે તો ચાલો મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત – Mango Yogurt Pudding banavani rit શીખીએ.
મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી
- દહીં 2 કપ
- આંબા 1-2
- કંડેસ મિલ્ક 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ
- કેસર ના તાંતણા 10-15
મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત
મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા સૌપ્રથમ એક તપેલી પર ચારણી મૂકો એના પર સાફ અને પાતળું કપડું મૂકી એમાં દહી નાખી ને બાંધી લ્યો અને દહી માંથી વધારાનું પાણી નિતારી લ્યો. દહી માંથી બધું પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી એને બરોબર ફેટી લઈ સ્મુથ કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે મેંગો ને છોલી સાફ કરી એના કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. પલ્પ ને દહી માં નાખો સાથે એમાં કન્ડેશ મિલ્ક નાખી બ્લેન્ડર થી અથવા વ્હિસ્પર થી બરોબર ફેટી લ્યો.
ગેસ પર એક મોટી કડાઈ માં કાંઠો મૂકી એમાં ને ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં કેક ટીન માં બટર પેપર મૂકી એમાં દહી મેંગો વાળું મિશ્રણ નાખી એક બે વખત થપ થપાવી લ્યો અને ઉપર એલ્યુમિનિયમ રેપ લગાવી પેક કરી લ્યો.
કેક ટીન ને કડાઈ માં મૂકી દયો અને ત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી લ્યો. ચાલીસ મિનિટ પછી ગેસ બંધ કરી કેક ટીન ને બહાર કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો કેક ટીન ઠંડો થાય એટલે બે ત્રણ કલાક ફ્રીઝ માં મૂકી ઠંડો કરી લ્યો.
ત્રણ કલાક બાદ ચાકુથી કિનારી અલગ કરી નાખો અને પુડિંગ ને ડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ અને કેસરના તાંતણા છાંટી લ્યો અને ઠંડો ઠંડો મજા લ્યો મેંગો યોગર્ટ પુડિંગ.
Mango Yogurt Pudding notes
- કન્ડે્સ્ડ મિલ્ક તમારો પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
Mango Yogurt Pudding banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango Yogurt Pudding recipe
Mango Yogurt Pudding banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કેક ટીન
- 1 એલ્યુમિનિયમ રેપ
- 1 બટર પેપર
Ingredients
મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ દહીં
- 1-2 આંબા
- 1 કપ કંડેસ મિલ્ક
- ½ ચમચી એલચી પાઉડર
- ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ
- 10-15 કેસર ના તાંતણા
Instructions
Mango Yogurt Pudding banavani rit
- મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા સૌપ્રથમ એક તપેલી પર ચારણીમૂકો એના પર સાફ અને પાતળું કપડું મૂકી એમાં દહી નાખી ને બાંધી લ્યો અને દહી માંથીવધારાનું પાણી નિતારી લ્યો. દહી માંથી બધું પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી એને બરોબર ફેટી લઈ સ્મુથકરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે મેંગો ને છોલી સાફ કરી એના કટકા કરી લ્યો અને કટકાને મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. પલ્પ ને દહી માં નાખો સાથે એમાં કન્ડેશ મિલ્ક નાખી બ્લેન્ડર થી અથવા વ્હિસ્પરથી બરોબર ફેટી લ્યો.
- ગેસ પર એક મોટી કડાઈ માં કાંઠો મૂકી એમાં ને ત્રણ ગ્લાસપાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં કેક ટીન માં બટર પેપરમૂકી એમાં દહી મેંગો વાળું મિશ્રણ નાખી એક બે વખત થપ થપાવી લ્યો અને ઉપર એલ્યુમિનિયમ રેપ લગાવી પેક કરી લ્યો.
- કેક ટીન ને કડાઈ માં મૂકી દયો અને ત્રીસ થી ચાલીસ મિનિટચડાવી લ્યો. ચાલીસ મિનિટ પછી ગેસ બંધ કરી કેક ટીન ને બહાર કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યોકેક ટીન ઠંડો થાય એટલે બે ત્રણ કલાક ફ્રીઝ માં મૂકી ઠંડો કરી લ્યો.
- ત્રણ કલાક બાદ ચાકુથી કિનારી અલગ કરી નાખો અને પુડિંગ નેડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ અને કેસરના તાંતણા છાંટી લ્યો અનેઠંડો ઠંડો મજા લ્યો મેંગો યોગર્ટ પુડિંગ.
Mango Yogurt Pudding notes
- કન્ડે્સ્ડ મિલ્ક તમારો પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
જાંબુ મલાઈ આઈસક્રીમ | Jambu Malai Ice Cream
સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit
આંબા ફ્રોઝન કરવાની રીત | કેરી નો રસ સ્ટોર કરવાની રીત | keri no ras store karvani rit
મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit