નમસ્તે મિત્રો આજે આપણે મેંગો શ્રીખંડ બનાવવાની રીત – mango shrikhand gujarati recipe શીખીશું. ગરમી માં જમવામાં ઠંડુ ઠંડુ શ્રીખંડ મળી જાય તો તો ખાવા મજા આવી જાય અને એક રોટલી કે પુરી વધારે ખવાઇ જાય, If you like the recipe do subscribe Shamal’s cooking YouTube channel on YouTube , જો આ શ્રીખંડ બધાને પસંદ આવતા મેંગો / આંબા માંથી બનેલ હોય તો તો મજા પણ ડબલ થઈ જાય તો આજ આપણે ઘરે mango shrikhand banavani rit – mango shrikhand recipe in gujarati શીખીએ.
મેંગો શ્રીખંડ બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- મિલ્ક પાઉડર 3-4 ચમચી
- દહીં ¼ ચમચી
- આંબા નો પલ્પ ½ કપ
- આંબા ન કટકા ¼ કપ
- એલચી પાઉડર 1 ચપટી
- મિલ્ક મલાઈ 1-2 ચમચી
- પીસેલી ખાંડ ¼ કપ
- બદામ ની કતરણ 3-4 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- કેસર ના તાંતણા 8-10
મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand gujarati recipe
મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પ્ર ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ ઉકાળી લ્યો દૂધ ઉકળે ત્યાં સુંધી બીજા વાટકા માં બે ચમચી મિલ્ક પાઉડર અને ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ને દૂધ ઊકળવા આવે એટલે એમાં મિલ્ક પાઉડર ને હલાવી ને નાખી દયો ને બીજી પાંચ મિનિટ હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એમાં પા ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને છ થી સાત કલાક જમાવી લ્યો દહી બરોબર જામી જાય એટલે એક કોટન ના સાફ કપડા ને ચારણી પર મૂકો એમાં જામેલા દહી ને નાખી દયો ને કપડા ની પોટલી બનાવી લ્યો.
હવે ચારણી ને તપેલી પર મૂકી દયો ને તપેલી ફ્રીઝ માં મૂકી દયો બે કલાક પછી કપડા પર વજન પડે એમ કોઈ વજન વાળી વસ્તુ મૂકી પાછું ફ્રીઝ માં મૂકી દયો ને છ કલાક પછી તપેલી ફ્રીઝ માંથી કઢી લ્યો ને કપડા માં મસ્ત દહી નો ચકો બનેલ હસે એને એક વાસણમાં કાઢી લ્યો.
હવે મિક્સર જાર માં પાકા ને મીઠા હોય એવા આંબા ને પાણી મા અડધો કલાક ડુબાડી મૂકો ત્યાર બાદ છોલી ને સાફ કરી એના ના કટકા કરી મિક્સર જાર માં નાખી પીસી ને પલ્પ બનાવી લ્યો ને ફ્રીઝ માં મૂકી દયો ને થોડા આંબા ના કટકા કરી ને ફ્રીઝ માં મૂકો
ત્યારબાદ દહી ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ એમાં આંબા નો પલ્પ, એલચી પાઉડર, પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો ને ખાંડ ને દહી માં ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે દહી ને ઝીણી ચારણી માં નાખી ને ગાળી ને સ્મુથ કરી લ્યો.
હવે એમાં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લો ને ફ્રીઝ માં પાછું ત્રણ ચાર કલાક ઠંડુ થવા દયો શ્રીખંડ બરોબર ઠંડુ થઈ જાય ને સર્વ કરવાનું હોય ત્યારે ઉપર થી આંબા ના કટકા , કેસર ના તાંતણા ને ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો શ્રીખંડ.
mango shrikhand gujarati recipe notes
દહીં માંથી પાણી નો ભાગ અલગ કરવા દહી ને કપડા માં બાંધી ચારણી પર મૂકી એના પર વજન મૂકી ફ્રીઝ માં મૂકવું જેથી દહી ખટાસ ના પકડે.
જો શ્રીખંડ લાંબો સમય સુધી રાખવું હોય તો પ્લેન બનાવવું સર્વ કરતી વખતે જે ફ્લેવર્સ નું બનાવવું હોય એ ફ્લેવર્સ નાખી મિક્સ કરી સર્વ કરવું.
mango shrikhand banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mango shrikhand recipe in gujarati
મેંગો શ્રીખંડ | mango shrikhand | mango shrikhand recipe | mango shrikhand gujarati recipe | mango shrikhand recipe in gujarati | mango shrikhand banavani rit
Equipment
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
મેંગો શ્રીખંડ બનાવવા જરૂરી સામગ્રી
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 3-4 ચમચી મિલ્ક પાઉડર
- ¼ ચમચી દહીં
- ½ કપ આંબા નો પલ્પ
- ¼ કપ આંબા ના કટકા
- 1-2 ચમચી મિલ્ક મલાઈ
- ¼ કપ પીસેલી ખાંડ
- 3-4 ચમચી બદામની કતરણ
- 1-2 ચમચી પિસ્તાની કતરણ
- 8-10 કેસરના તાંતણા
Instructions
મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand recipe in gujarati | mango shrikhand banavani rit
- મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પ્ર ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ ઉકાળી લ્યો દૂધ ઉકળે ત્યાં સુંધી બીજા વાટકા માં બે ચમચી મિલ્ક પાઉડર અને ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ને દૂધ ઊકળવા આવે એટલે એમાં મિલ્ક પાઉડર ને હલાવી ને નાખી દયો ને બીજી પાંચ મિનિટ હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો.
- ત્યારબાદ ગેસ બંધ કરી દૂધ ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલેએમાં પા ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને છ થી સાત કલાક જમાવી લ્યો દહી બરોબરજામી જાય એટલે એક કોટન ના સાફ કપડા ને ચારણી પર મૂકો એમાં જામેલા દહી ને નાખી દયો ને કપડા ની પોટલી બનાવી લ્યો.
- હવે ચારણી ને તપેલી પર મૂકી દયો ને તપેલી ફ્રીઝ માં મૂકી દયો બે કલાક પછી કપડાપર વજન પડે એમ કોઈ વજન વાળી વસ્તુ મૂકી પાછું ફ્રીઝ માં મૂકી દયો ને છ કલાક પછી તપેલીફ્રીઝ માંથી કઢી લ્યો ને કપડા માં મસ્ત દહી નો ચકો બનેલ હસે એને એક વાસણમાં કાઢી લ્યો.
- હવે મિક્સર જાર માં પાકા ને મીઠા હોય એવા આંબા ને પાણી મા અડધો કલાક ડુબાડી મૂકો ત્યારબાદ છોલી ને સાફ કરી એના ના કટકા કરી મિક્સર જાર માં નાખી પીસી ને પલ્પ બનાવી લ્યોને ફ્રીઝ માં મૂકી દયો ને થોડા આંબા ના કટકા કરી ને ફ્રીઝ માં મૂકો
- હવે દહી ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ એમાં આંબા નો પલ્પ, એલચી પાઉડર, પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો ને ખાંડ ને દહી માં ઓગળી લ્યો ખાંડબરોબર ઓગળી જાય એટલે દહી ને ઝીણી ચારણી માં નાખી ને ગાળી ને સ્મુથ કરી લ્યો.
- હવે એમાં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લો ને ફ્રીઝ માં પાછું ત્રણ ચાર કલાક ઠંડુ થવા દયો શ્રીખંડ બરોબર ઠંડુ થઈ જાય ને સર્વ કરવાનું હોય ત્યારે ઉપર થી આંબાના કટકા , કેસર ના તાંતણાને ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો શ્રીખંડ.
mango shrikhand gujarati recipe notes
- દહીં માંથી પાણી નો ભાગ અલગ કરવા દહી ને કપડા માં બાંધી ચારણી પર મૂકી એના પર વજન મૂકી ફ્રીઝમાં મૂકવું જેથી દહી ખટાસ ના પકડે.
- જો શ્રીખંડ લાંબો સમય સુધી રાખવું હોય તો પ્લેન બનાવવું સર્વ કરતી વખતે જે ફ્લેવર્સ નું બનાવવું હોય એ ફ્લેવર્સ નાખી મિક્સ કરી સર્વ કરવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | shakkar teti ni ice cream
મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati
કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati
બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
very nice ????????
Thank you