કેમ છો બધા… મજમાને. ઉનાળા ની ગરમી ચાલુ થઈ ગઈ છે અને બજારમાં આંબા આવવાની શરૂઆત થઈ ગઈ છે. નાના હોય કે મોટા દરેક ને આંબા અને આંબા માંથી બનેલી વાનગીઓ પસંદ આવતી હોય છે, If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , તો આજની આપણી વાનગી પણ આંબા માંથી તૈયાર કરીશું. આપણે બધાએ બહાર ક્યારે તો મેંગો શેક પીવા મંગાવ્યો હસે તો આજ આપણે એજ બધાને પસંદ આવતો મેંગો શેક બનાવવાની રીત – mango shake banavani rit શીખીશું. તો ચાલો મેંગો શેક બનાવવાની રીત શીખીએ.
મેંગો શેક બનાવવા જરૂરી સામગ્રી
- પાકેલા આંબા 2-3
- ઠંડું ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
- ટુટી ફૂટી 1-2 ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- ચેરી 1-2
મેંગો શેક બનાવવાની રીત
મેંગો શેક બનાવવા સૌપ્રથમ પાકેલા મીઠા આંબા ને અડધા થી એક કલાક પાણીમાં પલાળી મુકો જેથી આંબા માં રહેલ ગરમી દૂર થાય. એકાદ કલાક પછી બરોબર ધોઇ ને આંબા ને છોલી લ્યો. છોલેલ આંબા માંથી બે આંબા ના મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ એક આંબા ન ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો.
હવે મિક્સર જારમાં મોટા મોટા કટકા કરેલ આંબા ન કટકા , વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ પીસીને તૈયાર કરી લ્યો.
સર્વિંગ ગ્લાસ લ્યો એમાં ફ્રીઝ માં મૂકેલા આંબાના ઝીણા કટકા નાખો સાથે એક થી બે મોટા ચમચા વેનીલા આઈસ્ક્રીમ નાખો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મેંગો શેક નાખો અને એના પર એક મોટો ચમચો વેનીલા આઈસ્ક્રીમ મુઓ ત્યાર બાદ એના પર ટુટી ફૂટી, કાજુ ની કતરણ , પિસ્તા ની કારણ અને ચેરીથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો શેક.
mango shake recipe notes
- વેનીલા આઈસ્ક્રીમ ની જગ્યાએ તમે તમારી પસંદ ની આઈસક્રીમ પણ નાખી શકો છો.
mango shake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mango shake recipe in gujarati
મેંગો શેક બનાવવાની રીત | mango shake banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
મેંગો શેક બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 પાકેલા આંબા
- 1 કપ ઠંડું ફૂલ ક્રીમ દૂધ
- વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
- 1-2 ચમચી ટુટી ફૂટી
- 2-3 ચમચી કાજુ ની કતરણ
- 1-2 ચમચી પિસ્તાની કતરણ
- 1-2 ચેરી
Instructions
મેંગો શેક બનાવવાની રીત | mango shake banavani rit
- મેંગો શેક બનાવવા સૌપ્રથમ પાકેલા મીઠા આંબા ને અડધા થી એક કલાક પાણીમાં પલાળી મુકો જેથી આંબામાં રહેલ ગરમી દૂર થાય. એકાદ કલાક પછી બરોબર ધોઇ ને આંબા ને છોલી લ્યો. છોલેલ આંબા માંથી બે આંબા ના મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ એક આંબા ન ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો.
- હવે મિક્સર જારમાં મોટા મોટા કટકા કરેલ આંબા ન કટકા , વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ પીસીને તૈયાર કરીલ્યો.
- સર્વિંગ ગ્લાસ લ્યો એમાં ફ્રીઝ માં મૂકેલા આંબાના ઝીણા કટકા નાખો સાથે એક થી બે મોટા ચમચા વેનીલા આઈસ્ક્રીમ નાખો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મેંગો શેક નાખો અને એના પર એક મોટો ચમચો વેનીલા આઈસ્ક્રીમ મુઓ ત્યાર બાદ એના પર ટુટી ફૂટી, કાજુ ની કતરણ , પિસ્તા ની કારણ અને ચેરીથી ગાર્નિશ કરીઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો શેક.
mango shake recipe notes
- વેનીલા આઈસ્ક્રીમ ની જગ્યાએ તમે તમારી પસંદ ની આઈસક્રીમ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાન શરબત બનાવવાની રીત | paan sharbat banavani rit
લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati
કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit
છાસ બનાવવાની રીત | chaas banavani rit
મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati