મિત્રો આજ ની આપણી કુલ્ફી બધા ને પસંદ આવે એ મેંગો ના પલ્પ અને દહીં થી બનાવશું જેમ આપણે ખાંડ નો ઉપયોગ નહીં કરીએ છતાં સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી કુલ્ફી બની ને તૈયાર થશે. તો ચાલો Mango lassi kulfi – મેંગો લસ્સી કુલ્ફી બનાવવાની રીત શીખીએ.
Ingredients
- સુધારેલ પાકેલ આંબા 1 કપ
- દહીં 1 કપ
- પાણી ¼ કપ
- એલચી પાવડર ¼ ચમચી
- કેસર ના તાંતણા 10- 15
- મધ 4- 5 ચમચી
Mango lassi kulfi banavani recipe
મેંગો લસ્સી કુલ્ફી બનાવવા સૌપ્રથમ પાકેલા આંબા ને પાણી માં અડધા કલાક થી એક કલાક પલાળી મુકો. એક કલાક પછી પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી કટકા કરી લ્યો. હવે સુધારેલા કટકા ને મિક્સર જાર માં નાખો સાથે દહીં, મધ, એલચી પાઉડર, કેસર ના તાંતણા અને પાણી નાખી ઢાંકણ બંધ કરી લ્યો.
હવે બધા મિશ્રણ સ્મૂથ પીસી લ્યો અને તૈયાર મિશ્રણ માં તમે બરફ ના કટકા નાખી લસ્સી તરીકે પી શકો છો અથવા કુલ્ફી મોલ્ડ માં નાખો અને વચ્ચે સ્ટીક મૂકી સિલ્વર ફોઇલ થી પેક કરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક અથવા આખી રાત જમાવા મૂકો. બીજા દિવસે મોલ્ડ માંથી ડી મોલ્ડ કરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો લસ્સી કુલ્ફી.
Kulfi recipe notes
- અહીં તમે મધ ની જગ્યાએ સુગર ફ્રી, ગોળ કે સાકર પણ વાપરી શકો છો.
- દહીં ફ્રેશ અને મલાઈ વાળું હસે તો કુલ્ફી સ્મુથ બનશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો લસ્સી કુલ્ફી બનાવવાની રેસીપી

Mango lassi kulfi banavani recipe
Equipment
- 1 મિક્સર જાર
- 1 કુલ્ફી મોલ્ડ
Ingredients
- 1 કપ સુધારેલ પાકેલ આંબા
- 1 કપ દહીં
- ¼ કપ પાણી
- ¼ ચમચી એલચી પાવડર
- 10-15 કેસર ના તાંતણા
- 4-5 ચમચી મધ
Instructions
Mango lassi kulfi banavani recipe
- મેંગો લસ્સી કુલ્ફી બનાવવા સૌપ્રથમ પાકેલા આંબા ને પાણી માં અડધા કલાક થી એક કલાક પલાળી મુકો. એક કલાક પછી પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી કટકા કરી લ્યો. હવે સુધારેલા કટકા ને મિક્સર જાર માં નાખો સાથે દહીં, મધ, એલચી પાઉડર, કેસર ના તાંતણા અને પાણી નાખી ઢાંકણ બંધ કરી લ્યો.
- હવે બધા મિશ્રણ સ્મૂથ પીસી લ્યો અને તૈયાર મિશ્રણ માં તમે બરફ ના કટકા નાખી લસ્સી તરીકે પી શકો છો અથવા કુલ્ફી મોલ્ડ માં નાખો અને વચ્ચે સ્ટીક મૂકી સિલ્વર ફોઇલ થી પેક કરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક અથવા આખી રાત જમાવા મૂકો. બીજા દિવસે મોલ્ડ માંથી ડી મોલ્ડ કરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો લસ્સી કુલ્ફી.
Notes
- અહીં તમે મધ ની જગ્યાએ સુગર ફ્રી, ગોળ કે સાકર પણ વાપરી શકો છો.
- દહીં ફ્રેશ અને મલાઈ વાળું હસે તો કુલ્ફી સ્મુથ બનશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Besan ane gol ni barfi banavani rit | બેસન અને ગોળ ની બરફી બનાવવાની રીત
Amba fudina nu raitu | આંબા ફુદીના નું રાયતું
milk powder na gulab jambu banavani rit | મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
mango ice cream banavani rit | આંબા નો આઈસ્ક્રીમ
Biscuit Ice Cream banavani rit | બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત