કેમ છો બધા ? આજ આપણે મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત – Mango Ice Cream Cake banavani rit શીખીશું, If you like the recipe do subscribe Bake With Shivesh YouTube channel on YouTube , કેક તો આપણે ઘણા બનાવ્યા ને મજા લીધી પણ મેંગો ની સીઝન હોય અને એમાંથી જો આપણે કેક ના બનાવીએ તો કેમ ચાલે આજ આપણે કોઈ પણ જાત ની બેકિંગ વગર અને આઈસક્રીમ સાથે મેંગો કેક બનાવશું જે એકદમ ટેસ્ટી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Mango Ice Cream Cake recipe in gujarati શીખીએ.
મેંગો આઈસક્રીમ કેક બનાવવા જરૂરી સામગ્રી
- ટોસ 20-22
- મેંગો જ્યુસ 1 ½ કપ
- વેનીલા આઈસ્ક્રીમ 2 કપ
- મેંગો આઈસક્રીમ 2 કપ
- મેંગો ના ઝીણા કટકા 1 કપ
- મિક્સ સીઝનલ ફ્રુટ જરૂર મુજબ
મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત
મેંગો આઈસક્રીમ કેક બનાવવા સૌપ્રથમ મેંગો ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને હવે વેનીલા આઈસ્ક્રીમ લ્યો એમાં મેંગો ના કટકા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
એક વાસણમાં મેંગો જ્યુસ લ્યો હવે એમાં ટોસ ને બોળી ને બધી બાજુ થી જ્યુસ નું કોટીંગ કરી કેક મોલ્ડ માં મૂકો આમ કેક મોલ્ડ માં ટોસ ને મેંગો જ્યુસ માં બોળી ને મૂકતા જઈ લેયર બનાવી લ્યો
ટોસ ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને મેંગો મિક્સ નું મિશ્રણ નું એક લેયર કરી નાખો. હવે ફરીથી ટોસ ને મેંગો જ્યુસ માં બોળી એનું લેયર બનાવી નાખો અને ત્યાર બાદ ટોસ ઉપર ફરીથી મેંગો આઈસક્રીમ નું લેયર બનાવી એક સરખું ફેલાવી દયો.
મોલ્ડ ને ફ્રીઝર માં સાત આઠ કલાક અથવા આખી રાત જમાવવા મૂકો.આઠ કલાક પછી કેક ને ડીમોલડ કરી લ્યો એના પર મેંગો ના કટકા , કાળી દ્રાક્ષ ના કટકા અને સ્ટ્રોબેરી ના કટકા મૂકી ગાર્નિશ કરી મજા લ્યો મેંગો આઈસક્રીમ કેક.
Mango Ice Cream Cake recipe notes
- અહી તમે તમારી પસંદ ના ફ્રુટ અથવા તમારા ત્યાં મળતા ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો.
- તમે ફ્રુટ સાથે ખાઈ શકાય એવા ફૂલ થી પણ ગાર્નિશ કરી શકો છો.
Mango Ice Cream Cake banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bake With Shivesh ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango Ice Cream Cake recipe in gujarati
મેંગો આઈસક્રીમ કેક | Mango Ice Cream Cake | Mango Ice Cream Cake recipe in gujarati
Equipment
- 1 કેક મોલ્ડ
Ingredients
મેંગો આઈસક્રીમ કેક બનાવવા જરૂરી સામગ્રી
- 20-22 ટોસ
- 1 ½ કપ મેંગો જ્યુસ
- 2 કપ વેનીલા આઈસ્ક્રીમ
- 2 કપ મેંગો આઈસક્રીમ
- 1 કપ મેંગો ના ઝીણા કટકા
- મિક્સ સીઝનલ ફ્રુટ જરૂર મુજબ
Instructions
મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત | Mango Ice Cream Cake banavani rit
- મેંગોઆઈસક્રીમ કેક બનાવવા સૌપ્રથમ મેંગો ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને હવે વેનીલા આઈસ્ક્રીમ લ્યો એમાં મેંગો ના કટકા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- એક વાસણમાં મેંગો જ્યુસ લ્યો હવે એમાં ટોસ ને બોળી ને બધી બાજુ થી જ્યુસ નું કોટીંગ કરી કેક મોલ્ડમાં મૂકો આમ કેક મોલ્ડ માં ટોસ ને મેંગો જ્યુસ માં બોળી ને મૂકતા જઈ લેયર બનાવી લ્યો
- ટોસ ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને મેંગો મિક્સ નું મિશ્રણ નું એક લેયર કરી નાખો. હવે ફરીથી ટોસ ને મેંગો જ્યુસમાં બોળી એનું લેયર બનાવી નાખો અને ત્યાર બાદ ટોસ ઉપર ફરીથી મેંગો આઈસક્રીમ નું લેયર બનાવી એક સરખું ફેલાવી દયો.
- મોલ્ડ ને ફ્રીઝર માં સાત આઠ કલાક અથવા આખી રાત જમાવવામૂકો.આઠ કલાક પછી કેક ને ડીમોલડ કરી લ્યો એના પર મેંગો ના કટકા, કાળી દ્રાક્ષ ના કટકા અનેસ્ટ્રોબેરી ના કટકા મૂકી ગાર્નિશ કરી મજા લ્યો મેંગો આઈસક્રીમ કેક.
Mango Ice Cream Cake recipe notes
- અહી તમે તમારી પસંદ ના ફ્રુટ અથવા તમારા ત્યાંમળતા ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો.
- તમે ફ્રુટ સાથે ખાઈ શકાય એવા ફૂલ થી પણ ગાર્નિશકરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બચેલી રોટલી ના લાડુ | bacheli rotli na ladu | bacheli rotli na ladoo recipe in gujarati
આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati
મેંગો શ્રીખંડ | mango shrikhand gujarati recipe | mango shrikhand recipe in gujarati