મિત્રો આજે આપણે આંબા નો આઈસ્ક્રીમ બનાવવાની રીત – મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Chef Neha Deepak Shah YouTube channel on YouTube , આજ ની આ આઈસક્રીમ બનાવવા માટે તમારે કોઈ પ્રકારની જંજટ નથી કે નથી કોઈ એવી સામગ્રી વાપરી કે જે તમને બજાર માં ગોતવી પડે ઘર માં રહેલી અને સરળ રીતે મળે એવી સામગ્રીથી એકદમ ટેસ્ટી આઈસક્રીમ આજ આપણે ઘરે બનાવતા શીખીશું તો ચાલો mango ice cream banavani rit શીખીએ.
આંબા નો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- મિલ્ક પાઉડર 1 કપ
- ખાંડ ½ કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ફ્રેશ ક્રીમ 1 કપ
- આંબા ના કટકા 1 ½ કપ
આંબા નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
મેંગો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી રૂમ તાપમાન માં આવે પછી ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. ત્યાર બાદઆંબા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ઝીણા ઝીણા સુધારીને કટકા કરી લ્યો અને સુધારેલ કટકા માંથી અડધો કપ આંબા ના કટકા કાઢી ને ફ્રીઝ માં મૂકો.
હવે મિક્સર જાર ઠંડુ કરેલ દૂધ, ખાંડ, મિલ્ક પાઉડર, ક્રીમ અને આંબા ના કટકા નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી લ્યો હવે પીસેલા પલ્પ જે ડબ્બામાં જમાવવાની હોય એ ડબ્બા માં નાખી દયો અને ઉપર થી પ્લાસ્ટિક રેપ થી પેક કરી લ્યો અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી ને પાંચ સાત કલાક ફ્રીઝર માં મૂકી દયો.
સાત કલાક પછી આઈસક્રીમ ને મિક્સર જારમાં કાઢી લ્યો અને જાર નુ ઢાંકણ બંધ કરી એક વખત મિક્સર ફેરવી આઈસક્રીમ સ્મુથ કરી લ્યો હવે ફરી પીસેલી આઈસક્રીમ ને ડબ્બામાં નાખો,
ત્યાર બાદ એમાં સુધારી ને રાખેલ આંબા ન ઝીણા કટકા નાખી હલકા હાથે મિક્સ કરી ફરી ઢાંકણ અથવા પ્લાસ્ટિક રેપ થી બરોબર રેપ કરી ત્રણ ચાર કલાક ફ્રીઝ માં સેટ કરો અને આઈસક્રીમ સેટ થઇ જાય એટલે મજા લ્યો મેંગો આઈસક્રીમ.
Aamba ni ice-cream recipe notes
- અહીં જો તમે ખાંડ ની જગ્યાએ કન્ડ્સ મિલ્ક પણ નાખી શકો છો.
- આઈસક્રીમ ને વધારે ક્રીમી કરવા માટે કાજુ ને પલાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી સુમથ પીસી નાખી આઈસક્રીમ માં નાખી શકો છો.
મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Neha Deepak Shah ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mango ice cream banavani rit
આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit
Equipment
- 1 મિક્સર જાર
- અરે ટાઈટ ડબ્બા
- 1 પ્લાસ્ટિક રેપ
Ingredients
આંબા નો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મિલ્ક પાઉડર
- ½ કપ ખાંડ
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ ફ્રેશ ક્રીમ
- 1½ કપ આંબા ના કટકા
Instructions
આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- મેંગો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી રૂમ તાપમાન માં આવે પછી ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. ત્યાર બાદઆંબા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ઝીણા ઝીણા સુધારીને કટકાકરી લ્યો અને સુધારેલ કટકા માંથી અડધો કપ આંબા ના કટકા કાઢી ને ફ્રીઝ માં મૂકો.
- હવે મિક્સર જાર ઠંડુ કરેલ દૂધ, ખાંડ, મિલ્ક પાઉડર, ક્રીમ અને આંબાના કટકા નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી લ્યો હવે પીસેલા પલ્પ જેડબ્બામાં જમાવવાની હોય એ ડબ્બા માં નાખી દયો અને ઉપર થી પ્લાસ્ટિક રેપ થી પેક કરી લ્યોઅથવા એર ટાઈટ ડબ્બામાં ભરી ને પાંચ સાત કલાક ફ્રીઝર માં મૂકી દયો.
- સાત કલાક પછી આઈસક્રીમ ને મિક્સર જારમાં કાઢી લ્યો અને જાર નુ ઢાંકણ બંધ કરી એક વખત મિક્સર ફેરવી આઈસક્રીમ સ્મુથ કરી લ્યો હવે ફરી પીસેલી આઈસક્રીમ ને ડબ્બામાં નાખો,
- ત્યારબાદ એમાં સુધારી ને રાખેલ આંબા ન ઝીણા કટકા નાખી હલકા હાથે મિક્સ કરી ફરી ઢાંકણ અથવા પ્લાસ્ટિક રેપ થી બરોબર રેપ કરી ત્રણ ચાર કલાક ફ્રીઝ માં સેટ કરો અને આઈસક્રીમ સેટથઇ જાય એટલે મજા લ્યો મેંગો આઈસક્રીમ.
Aamba ni ice-cream recipe notes
- અહીં જો તમે ખાંડ ની જગ્યાએ કન્ડ્સ મિલ્ક પણ નાખી શકો છો.
- આઈસક્રીમ ને વધારે ક્રીમી કરવા માટે કાજુ ને પલાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી સુમથ પીસી નાખી આઈસક્રીમ માં નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
અખરોટ નો હલવો બનાવવાની રીત | Akhrot no halvo banavani rit
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit