HomeDessert & Sweetsમેંગો કેક બનાવવાની રીત | mango cake banavani rit gujarati ma recipe

મેંગો કેક બનાવવાની રીત | mango cake banavani rit gujarati ma recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Bake With Shivesh YouTube channel on YouTube  આજે આપણે મેંગો કેક બનાવવાની રીત – mango cake banavani rit gujarati ma શીખીશું. કેક તો આપણે ઘણા પ્રકારના જન્મ દિવસ, એનીવરસરી, કે કોઈ પણ પ્રસંગ પર મગવતા હોય છીએ પણ આજ આપણે ફળો ના રાજા કહેવાતા આંબા માંથી ઘરે કેક નો બેઝ ને ઉપરનું ડેકોરેશન કરવાની એકદમ સરળ રીત શીખીએ તો ચાલો આંબા ની કેક બનાવવાની રીત mango cake recipe in gujarati language શીખીએ.

મેંગો કેક બનાવવા જરૂરી સામગ્રી | mango cake recipe ingredients

કેક નો બેઝ બનાવવાની સામગ્રી | cake no base banavani rit

  • મેંદો 2 કપ
  • બેકિંગ પાઉડર 2 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • વેનીલા એસેન્સ્સ 1 ચમચી
  • તેલ ½ કપ
  • ખાંડ 1 કપ
  • મેંગો પલ્પ 1 કપ
  • દૂધ ¼ કપ

ગાર્નિશ કરવા માટેની સામગ્રી | cake garnish karva ni samgri

  • ક્રીમ ચીઝ 1 કપ
  • માખણ ½ કપ
  • વેનીલા એસેંસ્સ 1 ચમચી
  • મેંગો સીરપ જરૂર મુજબ
  • આઈસીંગ સુગર 1 +½ કપ
  • મેંગો સ્લાઇજ જરૂર મુજબ
  • મેંગો
  • એલચી પાઉડર ¼ ચમચી

મેંગો કેક બનાવવાની રીત | mango cake banavani rit gujarati ma recipe

મેંગો કેક બનાવવા સૌપ્રથમ આંબા ને છોલી કટકા કરી મિક્સર જારમાં લઇ પીસી લેવા ને પ્યુરી તૈયાર કરી લ્યો

હવે એક વાસણમાં ચારણી મૂકો એમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ચપટી મીઠું નાખી ને ચારી લ્યો ને ચારેલા મિશ્રણ ને એક બાજુ મૂકો

હવે બીજા એક વાસણમાં તેલ લ્યો એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ મેંગો પ્યુરી ને વેનીલા એસેન્શ્ નાખી મિક્સ કરો ને ખાંડ ને બિલકુલ ઓગળી નાખો ત્યાર બાદ એમાં નોર્મલ દૂધ નાખી ને મિક્સ કરી લ્યો

ત્યારબાદ હવે જેમાં કેક બેક કરવા નો છે એ કેક ટીન ને ગ્રીસ કરી ને એક ચમચી કોરા લોટથી ડસ્ટિંગ કરી એક બાજુ મૂકો જો તમારે બે અલગ અલગ બેઝ બનાવવા હોય તો બે માં ઘી લગાવી ડસ્ટીંગ કરી એક બાજુ મૂકો અને ગેસ પર કડાઈ કે કૂકરમાં વચ્ચે મીઠું નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો

હવે જે ચારી ને એક બાજુ મૂકેલ સામગ્રી ને મેંગો ના મિશ્રણમાં થોડું થોડું કરી નાખતા જઈ ગમે તે એક બાજુ હલાવતા રહો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ટીન માં નાખો  ત્યાર બાદ ટીન ને એક બે વખત ટપ ટપાવો ને ગેસ પ્ર મૂકેલ કૂકરમાં મૂકી દયો ને ઢાંકી ને દસ મિનિટ ફૂલ તપ ત્યાર બાદ ધીમા તાપે પંદર મિનિટ ચડાવો

જો તમે ઓવેન માં બનાવતા હો તો 180 ડિગ્રી ઓવેન ને પ્રી હીટ કરો દસ મિનિટ ત્યાર બાદ કેક ને બેક કરવા 35-40 મિનિટ મૂકવો

25-30 મિનિટમાં કેક બરોબર ચડી જસે એટલે ગેસ બંધ કરી ટીન ને બહાર કાઢી એક બે કલાક ઠંડો થવા દયો ત્યાર બાદ ડીમોલ્ડ કરી નાખો

ગાર્નિશ તૈયાર કરવાની રીત

ક્રીમ ચીઝ બનાવવા માટે સૌ પ્રથમ દૂધ ને ફાડી લ્યો ને પનીર ને કપડામાં બાંધી ને એકાદ કલાક ટીંગાડો ત્યારે બાદ પનીર ને મિક્સર જારમાં લઈ એમાં ચમચી બે ચમચી ખાંડ નાખી પીસી લ્યો તો તૈયાર છે ક્રીમ ચીઝ

કેક બેક થાય ત્યાં સુધીમાં એક વાસણમાં રૂમ ટેમ્પ્રેચર વાળુ ક્રીમ ચીઝ ને રૂમ ટેમ્પ્રેચર વાળુ માખણ લ્યો અમે એલચીનો પાઉડર ને વેનીલા એસેંસ નાખી એલેટોનિક બીટર થી કે હાથ બીટર થી પાંચ મિનિટ બીટ કરો ત્યાર બાદ એમાં આઇસિંગ સુગર નાખી ફરી થી પાંચ સાત મિનિટ બીટ કરો જ્યાં સુંધી મિશ્રણ સુમથ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણ ને પાઇપિંગ બેગ અથવા પ્લાસ્ટિક બેગ માં ભરી ફ્રીઝ માં મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બચેલા મેંગો પલ્પ લ્યો એમાં પા કપ ખાંડ નાખી બને ને હલાવતા થી ને મિશ્રણ ઉકળે એટલે ગેસ બંધ કરો ને મિશ્રણ ને સાવ ઠંડુ થવા દયો તો તૈયાર છે મેંગો સીરપ

આંબા ને છોલી ને એની બને સાઇઝ ની મોટી મોટી સ્લાઈજ કાપો ને એ સલાઇજ માં ઝીણા ઝીણા કટકા કરી લ્યો

મેંગો કેક ગાર્નિશ કરવાની રીત

સૌ પ્રથમ કેક નો બેઝ પ્લેટમાં મૂકો એના પર ફ્રીઝ માં મૂકેલ ક્રીમ ચીઝ ના ટપકા મૂકો વચ્ચે મેંગો સીરપ નાખો અથવા ક્રીમ ચીઝ નાખી એના પર આંબા ની ચીરી ને એક ની બાજુમાં એક મૂકતા જાઓ ને ગુલાબ નો આકાર આપી દયો તો તૈયાર છે મેંગો કેક

mango cake recipe notes

  • મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ વાપરી શકાય
  • આસિંગ સુગર ના મળે તો ખાંડ ને પીસી ને પણ વાપરી શકાય ને બેઝ માં ચાહો તો ખાંડ ની જગ્યાએ ગોળ પાઉડર પણ વાપરી શકો છો
  • કેક નું મિશ્રણ ટીન માં પોણું ભરવું એનાથી વધારે ભરસો તો કેક બારે નીકળી જસે

mango cake recipe | મેંગો કેક બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bake With Shivesh ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આંબા ની કેક બનાવવાની રીત | mango cake recipe in gujarati language | mango cake banavani rit gujarati ma

મેંગો કેક બનાવવાની રીત - mango cake recipe - mango cake banavani rit gujarati ma -mango cake recipe in gujarati language - આંબા ની કેક

મેંગો કેક બનાવવાની રીત | mango cake recipe | mango cake banavani rit | mango cake recipe in gujarati language – આંબા ની કેક

આજે આપણે મેંગો કેક બનાવવાની રીત – mango cake banavani rit gujarati ma શીખીશું. કેક તો આપણે ઘણા પ્રકારના જન્મ દિવસ,એનીવરસરી, કે કોઈ પણ પ્રસંગ પર મગવતા હોય છીએ પણઆજ આપણે ફળો ના રાજા કહેવાતા આંબા માંથી ઘરે કેક નો બેઝ ને ઉપરનું ડેકોરેશન કરવાનીએકદમ સરળ રીત શીખીએ તો ચાલો આંબા ની કેક બનાવવાની રીત mango cake recipe in gujarati language શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ
  • 1 બીટર
  • 1 કેક ટીન અથવા તપેલી

Ingredients

કેકનો બેઝ બનાવવાની સામગ્રી |cake no base banava jaruri samgri

  • 2 કપ મેંદો
  • 2 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી વેનીલા એસેન્સ્સ
  • ½ કપ તેલ
  • 1 કપ ખાંડ
  • 1 કપ મેંગો પલ્પ
  • ¼ કપ દૂધ

ગાર્નિશ કરવા માટેની સામગ્રી | cake garnish karva ni samgri

  • 1 કપ ક્રીમ ચીઝ
  • ½ કપ માખણ
  • 1 ચમચી વેનીલા એસેંસ્સ
  • આઈસીંગ સુગર 1 +½ કપ
  • મેંગો સ્લાઇજ જરૂર મુજબ
  • મેંગો
  • ¼ ચમચી એલચી પાઉડર
  • મેંગોસીરપ જરૂર મુજબ

Instructions

મેંગો કેક બનાવવાની રીત | mango cake recipe | mango cake banavani rit | mango cake recipe in gujarati language | આંબા ની કેક

  • મેંગો કેક બનાવવા સૌપ્રથમ આંબા ને છોલી કટકા કરી મિક્સર જારમાં લઇ પીસી લેવા ને પ્યુરી તૈયારકરી લ્યો
  • હવે એક વાસણમાં ચારણી મૂકો એમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ચપટી મીઠું નાખી ને ચારીલ્યો ને ચારેલા મિશ્રણ ને એક બાજુ મૂકો
  • હવે બીજા એક વાસણમાં તેલ લ્યો એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એકકપ મેંગો પ્યુરી ને વેનીલા એસેન્શ્ નાખી મિક્સ કરો ને ખાંડ ને બિલકુલ ઓગળી નાખો ત્યારબાદ એમાં નોર્મલ દૂધ નાખી ને મિક્સ કરી લ્યો
  • હવે જેમાં કેક બેક કરવા નો છે એ કેક ટીન ને ગ્રીસ કરી ને એક ચમચી કોરા લોટથી ડસ્ટિંગ કરીએક બાજુ મૂકો જો તમારે બે અલગ અલગ બેઝ બનાવવા હોય તો બે માં ઘી લગાવી ડસ્ટીંગ કરી એકબાજુ મૂકો અને ગેસ પર કડાઈ કે કૂકરમાં વચ્ચે મીઠું નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવામૂકો
  • હવે જે ચારી ને એક બાજુ મૂકેલ સામગ્રી ને મેંગો ના મિશ્રણમાં થોડું થોડું કરી નાખતા જઈગમે તે એક બાજુ હલાવતા રહો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ટીનમાં નાખો  ત્યાર બાદ ટીન ને એક બે વખત ટપ ટપાવોને ગેસ પ્ર મૂકેલ કૂકરમાં મૂકી દયો ને ઢાંકી ને દસ મિનિટ ફૂલ તપ ત્યાર બાદ ધીમા તાપેપંદર મિનિટ ચડાવો
  • જો તમે ઓવેન માં બનાવતા હો તો180 ડિગ્રી ઓવેન ને પ્રી હીટ કરો દસ મિનિટ ત્યાર બાદ કેક ને બેક કરવા35-40 મિનિટ મૂકવો
  • 25-30 મિનિટમાં કેક બરોબર ચડી જસે એટલે ગેસ બંધ કરી ટીન ને બહાર કાઢી એક બેકલાક ઠંડો થવા દયો ત્યાર બાદ ડીમોલ્ડ કરી નાખો

ગાર્નિશ તૈયાર કરવાની રીત

  • ક્રીમ ચીઝ બનાવવા માટે સૌ પ્રથમ દૂધ ને ફાડી લ્યો ને પનીર ને કપડામાં બાંધી ને એકાદ કલાકટીંગાડો ત્યારે બાદ પનીર ને મિક્સર જારમાં લઈ એમાં ચમચી બે ચમચી ખાંડ નાખી પીસી લ્યોતો તૈયાર છે ક્રીમ ચીઝ
  • કેક બેક થાય ત્યાં સુધીમાં એક વાસણમાં રૂમ ટેમ્પ્રેચર વાળુ ક્રીમ ચીઝ ને રૂમ ટેમ્પ્રેચરવાળુ માખણ લ્યો અમે એલચીનો પાઉડર ને વેનીલા એસેંસ નાખી એલેટોનિક બીટર થી કે હાથ બીટરથી પાંચ મિનિટ બીટ કરો ત્યાર બાદ એમાં આઇસિંગ સુગર નાખી ફરી થી પાંચ સાત મિનિટ બીટકરો જ્યાં સુંધી મિશ્રણ સુમથ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણ ને પાઇપિંગ બેગ અથવા પ્લાસ્ટિક બેગ માં ભરી ફ્રીઝ માં મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બચેલા મેંગો પલ્પ લ્યો એમાં પા કપ ખાંડ નાખી બને ને હલાવતા થી નેમિશ્રણ ઉકળે એટલે ગેસ બંધ કરો ને મિશ્રણ ને સાવ ઠંડુ થવા દયો તો તૈયાર છે મેંગો સીરપ
  • આંબાને છોલી ને એની બને સાઇઝ ની મોટી મોટી સ્લાઈજ કાપો ને એ સલાઇજ માં ઝીણા ઝીણા કટકા કરીલ્યો

મેંગો કેક ગાર્નિશ કરવાની રીત

  • સૌ પ્રથમ કેક નો બેઝ પ્લેટમાં મૂકો એના પર ફ્રીઝ માં મૂકેલ ક્રીમ ચીઝ ના ટપકા મૂકો વચ્ચે મેંગોસીરપ નાખો અથવા ક્રીમ ચીઝ નાખી એના પર આંબા ની ચીરી ને એક ની બાજુમાં એક મૂકતા જાઓને ગુલાબ નો આકાર આપી દયો તો તૈયાર છે મેંગો કેક

mango cake recipe notes

  • મેંદાની જગ્યાએ ઘઉં નો લોટ વાપરી શકાય
  • આ સિંગસુગર ના મળે તો ખાંડ ને પીસી ને પણ વાપરી શકાય ને બેઝ માં ચાહો તો ખાંડ ની જગ્યાએ ગોળપાઉડર પણ વાપરી શકો છો
  • કેકનું મિશ્રણ ટીન માં પોણું ભરવું એનાથી વધારે ભરસો તો કેક બારે નીકળી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

ટોપરા પાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati | kopra pak banavani rit recipe

શ્રીખંડ બનાવવાની રીત | શ્રીખંડ બનાવવાની રેસીપી | શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular