HomeDessert & Sweetsમેંગો બરફી બનાવવાની રીત | Mango barfi banavani rit | Mango barfi...

મેંગો બરફી બનાવવાની રીત | Mango barfi banavani rit | Mango barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો બરફી બનાવવાની રીત – Mango barfi banavani rit શીખીશું. આંબા ની સીઝન હોય ને આંબા માંથી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ અને મીઠાઈઓ ના બને એ કેમ બને? , If you like the recipe do subscribe Soni kitchens  YouTube channel on YouTube , આજ આપણે આંબા માંથી ખૂબ સરળ ઝડપી ને ટેસ્ટી બરફી બનાવવાની રીત શીખીશું. તો ચાલો Mango barfi recipe in gujarati શીખીએ.

મેંગો બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • આંબા નો પલ્પ 1 ¼ કપ
  • મિલ્ક પાઉડર ¾ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • ઘી 3-4 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પિસ્તા ની કતરણ 2 ચમચી
  • કાજુની કતરણ 2 ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી

મેંગો બરફી બનાવવાની રીત

મેંગો બરફી બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. આંબા ના કટકા અને મિલ્ક પાઉડર મિક્સર જાર માં નાખી ને પીસી ને પલ્પ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે આંબા અને મિલ્ક પાઉડર વાળો પલ્પ નાખો સાથે પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહો.

આ મિશ્રણ ને દસ થી પંદર મિનિટ સુંધી ધીમા તાપે હલાવતા રહો ને બરોબર શેકી લ્યો મિશ્રણ શેકાઈ ને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડાવી લ્યો.

 ત્યાર બાદ છેલ્લે એમાં બીજી બે ચમચી ઘી નાખો બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી થાળી કે મોલ્ડ માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરી લ્યો મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરવું.

મિશ્રણ નવશેકું થાય એટલે ગ્રીસ કરેલ વાસણ માં નાખી એક સરખી ફેલાવી લ્યો ને ઉપર બદામ, પિસ્તા અને કાજુની કતરણ છાંટી દબાવી સેટ થવા ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પચિ એના ચાકુ થી મનગમતા આકાર માં કટકા કરી લ્યો ને મજા લ્યો મેંગો બરફી.

Mango barfi recipe in gujarati notes

  • અહીં તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ માવો વાપરી શકો છો અથવા કોર્ન ફ્લોર પણ વાપરી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારા પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • અહી બરફી ના રંગ ને સારો બનાવવા ફૂડ કલર ના બે ટીપાં નાખી શકો છો.

Mango barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchens ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mango barfi recipe in gujarati

મેંગો બરફી બનાવવાની રીત - Mango barfi banavani rit - Mango barfi recipe in gujarati

મેંગો બરફી બનાવવાની રીત | Mango barfi banavani rit | Mango barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો બરફી બનાવવાની રીત – Mango barfi banavani rit શીખીશું. આંબા ની સીઝન હોય ને આંબા માંથી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ અને મીઠાઈઓ ના બનેએ કેમ બને? આજ આપણે આંબા માંથી ખૂબ સરળ ઝડપી ને ટેસ્ટીબરફી બનાવવાની રીત શીખીશું. તો ચાલો Mango barfi recipe in gujarati શીખીએ.
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મેંગો બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼ કપ આંબા નો પલ્પ
  • ¾ કપ મિલ્ક પાઉડર
  • ½ કપ પીસેલી ખાંડ
  • 3-4 ચમચી ઘી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી પિસ્તાની કતરણ
  • 2 ચમચી કાજુની કતરણ
  • 2 ચમચી બદામ ની કતરણ

Instructions

મેંગો બરફી | Mango barfi | Mango barfi recipe

  • મેંગો બરફી બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. આંબા ના કટકા અને મિલ્ક પાઉડર મિક્સર જાર માં નાખી ને પીસી ને પલ્પ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે આંબા અને મિલ્ક પાઉડર વાળો પલ્પ નાખો સાથે પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહો.
  • આ મિશ્રણને દસ થી પંદર મિનિટ સુંધી ધીમા તાપે હલાવતા રહો ને બરોબર શેકી લ્યો મિશ્રણ શેકાઈ ને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડાવી લ્યો.
  •  ત્યાર બાદ છેલ્લે એમાં બીજી બે ચમચીઘી નાખો બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો નેમિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી થાળી કે મોલ્ડ માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરી લ્યો મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરવું.
  • મિશ્રણ નવશેકું થાય એટલે ગ્રીસ કરેલ વાસણ માં નાખી એક સરખી ફેલાવી લ્યો ને ઉપર બદામ, પિસ્તા અને કાજુની કતરણ છાંટીદબાવી સેટ થવા ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પચિ એના ચાકુ થી મનગમતા આકાર માં કટકાકરી લ્યો ને મજા લ્યો મેંગો બરફી.

Mango barfi recipe in gujarati notes

  • અહીં તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ માવો વાપરી શકો છો અથવા કોર્ન ફ્લોર પણ વાપરી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારા પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • અહી બરફી ના રંગ ને સારો બનાવવા ફૂડ કલર ના બે ટીપાં નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo banavani rit

ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular