નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube, આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ મન્ચુરિયન બનાવવાની રેસીપી બતાવો – મંચુરિયન બનાને કી રીત – મંચુરિયન બનાને કા તરીકા માટે આપણે વેજ મંચુરિયન બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધાને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે એમાં પણ ફ્રાઇડ રાઈસ, મંચુરિયન, સૂપ, નૂડલ્સ વગેરે ચાઇનીઝ વાનગીઓની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ પણ થોડા થોડા અંતરે જોવા મળતી હોય છે આજ આપણે એજ બજારમાં મળતા મંચુરિયન બનાવવાની રીત વિડીયો, manchurian banavani rit , manchurian recipe in gujarati , મંચુરિયન બનાવવાની રીત વિડિયો, દ્વારા એક સરળ રીત શીખીએ.
મન્ચુરિયન બનાવવા જરૂરી સામગ્રી | manchurian banava jaruri samgri
મંચુરિયન બોલ બનાવવાની માટેની સામગ્રી |manchuriyan ball banava jaruri samgri
- છીણેલી પાનકોબી 2 કપ
- કોર્ન ફ્લોર 3-4 ચમચી
- મેંદો 3-4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
મંચુરિયન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | Manchuriyan grevi banava jaruri samgri
- તેલ 2-3 ચમચી
- લસણના કટકા 2 ચમચી / લીલું લસણ સુધારેલ 2 ચમચી
- ડુંગરી સુધારેલ 1
- લીલી ડુંગળી સુધારેલ 1
- લીલા મરચા સુધારેલા 1-2
- કેપ્સીકમ સુધારેલ ½
- ટમેટા સોસ 1-2 ચમચી
- રેડ ચીલી સોસ 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- જરૂર પ્રમાણે પાણી
મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાને કી રીત
મંચુરિયન બોલ બનાવવાની રીત | manchuriyan ball banavani rit
સૌ પ્રથમ પાનકોબી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લો
છીણેલી કોબી માં ચપટી મીઠું નાંખી મિક્સ કરો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી કોબી ને હાથમાં લઈ બને હાથ વડે દબાવી વધારાનું પાણી નિતારી લ્યો
હવે કોબિમાં આદુ લસણની પેસ્ટ, કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે નાના નાના મંચુરિયન ગોળા બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને મંચુરિયન બોલ ને એમાં નાખી મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને તા બોલ ને એક વાસણમાં કાઢી લ્યો
મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત | Manchuriyan grevi banavani rit
હવે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ) નાખી ને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી/(લીલી ડુંગળી) ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ શેકો
હવે એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયા સોસ નાખી મિક્સ કરો ને પા કપ પાણી નાખી મિક્સ કરો
હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી તૈયાર કોર્ન ફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખતા જઈ બરોબર હલવો બધું પાણી નાખી બરોબર હલાવી લ્યો
હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો (જો ગ્રેવી વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવું)
તૈયાર મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો
manchurian banavani rit notes
- મંચુરિયન બોલ માં કોબી સાથે ગાજર, બિંસ, કેપ્સીકમ પણ નાખી શકો છો
- લીલી ડુંગળી ને લીલું લસણ વધુ સારું લાગે છે
- કોબી માં મીઠું નાંખી પાંચ મિનિટ રાખવાથી કોબી નું પાણી નિતારી શક્ય જેટી એમાં મેંદો કે વધુ નહિ નાખવો પડે
મંચુરિયન બનાવવાની વિડિયો | મંચુરિયન બનાવવાની રીત વિડિયો | manchurian banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર CookingShooking Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મંચુરિયન બનાને કા તરીકા | manchurian recipe in gujarati
મન્ચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મંચુરિયન બોલ બનાવવાની માટેની સામગ્રી | manchuriyan ball banava jaruri samgri
- 2 કપ છીણેલી પાન કોબી
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- 3-4 ચમચી મેંદો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
મંચુરિયન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | Manchuriyan grevi banava jaruri samgri
- 2-3 ચમચી તેલ
- 2 ચમચી લસણ ના કટકા 2 ચમચી/ લીલું લસણ સુધારેલ
- 1 ડુંગરી સુધારેલ
- 1 લીલી ડુંગળી સુધારેલ
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ કેપ્સીકમ સુધારેલ
- 1-2 ચમચી ટમેટા સોસ
- 1 ચમચી રેડચીલી સોસ
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી કોર્ન ફ્લોર
- ½ ચમચી મરી પાઉડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- જરૂર પ્રમાણે પાણી
Instructions
મન્ચુરિયન બનાવવાની રીત – manchurian banavani rit – manchurian recipe in gujarati
- આપણે પેલે મન્ચુરિયન બોલ બનાવતા શીખીશું, મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત શીખીશું.
મંચુરિયન બોલ બનાવવાની રીત – manchuriyan ball banavani rit
- સૌ પ્રથમ પાન કોબી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણીલો
- છીણેલી કોબી માં ચપટી મીઠું નાંખી મિક્સ કરો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી કોબીને હાથમાં લઈ બને હાથ વડે દબાવી વધારાનું પાણી નિતારી લ્યો
- હવે કોબિમાં આદુ લસણની પેસ્ટ, કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે નાના નાના મંચુરિયન ગોળા બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને મંચુરિયન બોલ નેએમાં નાખી મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને તા બોલ ને એક વાસણમાં કાઢી લ્યો
મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત – Manchuriyan grevi banavani rit
- હવે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ)નાખી ને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી/(લીલી ડુંગળી) ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ શેકો
- હવે એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયાસોસ નાખી મિક્સ કરો નેપા કપ પાણી નાખી મિક્સ કરો
- હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી તૈયાર કોર્નફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખતા જઈ બરોબર હલવો બધું પાણી નાખી બરોબર હલાવી લ્યો
- હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો (જો ગ્રેવી વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવું)
- તૈયાર મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો
manchurian recipe notes
- મંચુરિયન બોલ માં કોબી સાથે ગાજર, બિંસ, કેપ્સીકમ પણ નાખી શકો છો
- લીલી ડુંગળી ને લીલું લસણ વધુ સારું લાગે છે
- કોબી માં મીઠું નાંખી પાંચ મિનિટ રાખવાથી કોબી નું પાણી નિતારી શક્ય જેટી એમાં મેંદો કે વધુ નહિ નાખવો પડે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit
ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit
ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma
Nice and easy 👍👍