નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત. ચાઈનીઝ વાનગીઓ માં ફ્રાઈડ રાઈસ,સ્પ્રિંગ રોલ, ગ્રેવી મન્ચુરિયન, ડ્રાય મન્ચુરિયન જે વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે પરંતુ વધારે પડતાં ડ્રાય મન્ચુરિયન બધાને ખૂબ જ ભાવતા હોય છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીશું ડ્રાય મંચુરિયન બનાવવાની રીત,Dry manchurian banavani rit,dry manchurian recipe in Gujarati
Dry Manchurian recipe in Gujarati
ડ્રાય મંચુરિયન બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ગાજર છીણેલું
- 1 કપ પાનગોબી છીણેલી
- 2-3 ચમચી બીન્સ જીની સુધારેલ
- ½ કપ કેપ્સીકમ ઝીણું સુધારેલું
- 2-3 ચમચી લીલી ડુંગળી ના પાન
- ½ ચમચી લસણ પેસ્ટ
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2-3 ચમચી મેંદો
- 1-2 ચમચી કોર્ન ફ્લોર
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
ડ્રાય મંચુરિયન ના વઘાર માટે જરૂરી સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી લસણ પેસ્ટ
- ½ ચમચી આદુ પેસ્ટ
- ¼ કપ જીની સુધારેલ ડુંગરી
- ¼ કપ જીના સમારેલા કેપ્સીકમ
- 2 ચમચી વિનેગર
- 2 ચમચી સોયા સોસ
- 3 ચમચી રેડ ચીલી સોસ
- 2 ચમચી ટોમેટો કેચઅપ
- ½ ચમચી મરી ભૂકો
- જરૂર મુજબ પાણી
- સ્વાદ મુજબ મીઠું
Dry Manchurian recipe in Gujarati
મનચુરીયન બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં સૌ પ્રથમ છીણેલું ગાજર ,છીણેલી કોબી, સાવ જીની સુધારેલ બિન્સ, જીના સુધારેલા કેપ્સીકમ ,લસણની પેસ્ટ ,આદુની પેસ્ટ , જીની સુધારેલ બેથી ત્રણ ચમચી લીલી ડુંગરી ના પાન અથવા સુખી ડુંગરી , મેંદો, કોર્ન ફ્લોર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેના નાના ગોળા કરી લો ,ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ,બધા જ ગોળા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી કાઢી લો ,
હવે વઘાર માટે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી સાંતળો , ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ને 1-2 ચમચી કેપ્સીકમ નાખી 2 થી 3 મિનિટ શેકો
ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ ,રેડ ચીલી સોસ ,ટોમેટો સોસ અને સ્વાદ મુજબ થોડું મીઠું ને મરી ભૂકો નાખી બરોબર મિક્સ કરો , પછી તેમાં પા કપ જેટલું પાણી નાખી બધી જ સામગ્રીને બેથી ત્રણ મિનિટ ચડાવો,ત્યારબાદ તેમાં જે મન્ચુરિયન બોલ તારી ને રાખ્યા છે તે નાખો અને હળવા હાથે બધું જ મિક્સ કરી લો
છેલ્લે સર્વિસમાં પીરસતી વખતે ઉપરથી લીલી ડુંગળીના પાન છાંટી ગરમાગરમ સોસ સાથે પીરસો ડ્રાય મંચુરિયન
ડ્રાય મંચુરિયન બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | Dry manchurian banavani rit
ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | Dry manchurian recipe in Gujarati | Dry manchurian banavani rit
Ingredients
ડ્રાય મંચુરિયન બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ગાજર છીણેલું
- 1 કપ પાનગોબી છીણેલી
- 2-3 ચમચી બીન્સ જીની સુધારેલ
- ½ કપ કેપ્સીકમ ઝીણું સુધારેલું
- 2-3 ચમચી લીલી ડુંગળી ના પાન
- ½ ચમચી લસણ પેસ્ટ
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2-3 ચમચી મેંદો
- 1-2 ચમચી કોર્ન ફ્લોર
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
ડ્રાય મંચુરિયન ના વઘાર માટે જરૂરી સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી લસણ પેસ્ટ
- ½ ચમચી આદુ પેસ્ટ
- ¼ કપ જીની સુધારેલ ડુંગરી
- ¼ કપ જીના સમારેલા કેપ્સીકમ
- 2 ચમચી ચમચી વિનેગર
- 2 ચમચી સોયા સોસ
- 3 ચમચી રેડ ચીલી સોસ
- 2 ચમચી 2 ચમચી ટોમેટો કેચઅપ
- ½ ચમચી ½ ચમચી મરી ભૂકો
- જરૂર મુજબ પાણી
- સ્વાદ મુજબ મીઠું
Instructions
ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | Dry manchurian recipe in Gujarati | Dry manchurian banavani rit
- મનચુરીયન બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં સૌપ્રથમ છીણેલું ગાજર ,છીણેલી કોબી, સાવ જીની સુધારેલ બિન્સ, જીના સુધારેલા કેપ્સીકમ,લસણની પેસ્ટ ,આદુની પેસ્ટ , જીની સુધારેલ બેથી ત્રણ ચમચી લીલી ડુંગરી ના પાન અથવા સુખી ડુંગરી, મેંદો, કોર્ન ફ્લોર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
- બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેના નાના ગોળાકરી લો ,ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ,બધા જ ગોળા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી કાઢી લો
- હવે વઘાર માટે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ અને આદુની પેસ્ટનાખી સાંતળો
- ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ને 1-2 ચમચી કેપ્સીકમ નાખી 2 થી 3મિનિટ શેકો
- ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ ,રેડ ચીલી સોસ ,ટોમેટો સોસ અને સ્વાદ મુજબ થોડું મીઠું ને મરી ભૂકો નાખી બરોબર મિક્સ કરો
- પછી તેમાં પા કપ જેટલું પાણી નાખી બધી જ સામગ્રીનેબેથી ત્રણ મિનિટ ચડાવો,ત્યારબાદ તેમાં જે મન્ચુરિયનબોલ તારી ને રાખ્યા છે તે નાખો અને હળવા હાથે બધું જ મિક્સ કરી લો
- છેલ્લે સર્વિસમાં પીરસતી વખતે ઉપરથી લીલી ડુંગળીનાપાન છાંટી ગરમાગરમ સોસ સાથે પીરસો ડ્રાય મંચુરિયન
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati
ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati
અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati