આ ઢોસા તમે ઢોસા માટેનું મિશ્રણ બનાવવા દાળ ચોખા પલળવાની અને આથો આવવાની ઝંઝટ વગર ખૂબ સરળ રીતે અને ઓછા સમય માં તૈયાર કરી શકો છો. જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી Mamra soji na dhosa – મમરા સોજી ના ઢોસા તૈયાર થશે.
Ingredients list
- મમરા 2 કપ
- સોજી ½ કપ
- ઘઉંનો લોટ 2 ચમચી
- બેસન 2 ચમચી
- દહીં ½ કપ
- બેકિંગ સોડા ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી ¼ કપ
- તેલ / ઘી જરૂર મુજબ
Mamra soji na dhosa banavani rit
મમરા સોજી ઢોસા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી એમાં મમરા ડૂબે એટલું પાણી નાખી મમરા ને ઓછામાં ઓછા પંદર મિનિટ થી અડધો કલાક પલાળી મુકો સાથે બીજા વાસણમાં સોજી ને પણ પાણી નાખી પંદર મિનિટ થી અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી મમરા નું બધું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખો સાથે પલાળેલી સોજી, ઘઉંનો લોટ, બેસન, સ્વાદ મુજબ મીઠું , દહી નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
હવે મિશ્રણ ને પીસવા જરૂર લાગે તો પા કપ પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. દસ પંદર મિનિટ પછી મિશ્રણ બરોબર મિક્સ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં પાણી છાંટી લૂછી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે પ્રમાણે ઢોસો બનાવવો હોય એ પ્રમાણે મિશ્રણ નાખી ફેરવી લ્યો અને મિડીયમ તાપે શેકી લ્યો.
ઢોસો થોડો શેકાઈ જાય એટલે એના પર તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને તૈયાર ઢોસા ને ચટણી, સંભાર અને શાક સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા સોજી ઢોસા.
Mamra dhosa recipe notes
- દહીં નોર્મલ ખાટું હસે તો પણ ચાલશે.
- તમે થોડા થોડા મિશ્રણ માં બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ને ઢોસા બનાવશો તો છેલ્લે સુંધી ના બધા ઢોસા બરોબર જારી દાર બની તૈયાર થશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મમરા સોજી ના ઢોસા બનાવવાની રીત

Mamra soji na dhosa banavani rit
Equipment
- 1 ઢોસા તવી
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 2 કપ મમરા
- ½ કપ સોજી
- 2 ચમચી ઘઉંનો લોટ
- 2 ચમચી બેસન
- ½ કપ દહીં
- ¼ ચમચી બેકિંગ સોડા
- સ્વાદ મુજબ મીઠું
- ¼ કપ પાણી
- તેલ / ઘી જરૂર મુજબ
Instructions
Mamra soji na dhosa banavani rit
- મમરા સોજી ઢોસા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી એમાં મમરા ડૂબે એટલું પાણી નાખી મમરા ને ઓછામાં ઓછા પંદર મિનિટ થી અડધો કલાક પલાળી મુકો સાથે બીજા વાસણમાં સોજી ને પણ પાણી નાખી પંદર મિનિટ થી અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી મમરા નું બધું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખો સાથે પલાળેલી સોજી, ઘઉંનો લોટ, બેસન, સ્વાદ મુજબ મીઠું , દહી નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- હવે મિશ્રણ ને પીસવા જરૂર લાગે તો પા કપ પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. દસ પંદર મિનિટ પછી મિશ્રણ બરોબર મિક્સ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં પાણી છાંટી લૂછી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે પ્રમાણે ઢોસો બનાવવો હોય એ પ્રમાણે મિશ્રણ નાખી ફેરવી લ્યો અને મિડીયમ તાપે શેકી લ્યો.
- ઢોસો થોડો શેકાઈ જાય એટલે એના પર તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને તૈયાર ઢોસા ને ચટણી, સંભાર અને શાક સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા સોજી ઢોસા.
Mamra dhosa recipe notes
- દહીં નોર્મલ ખાટું હસે તો પણ ચાલશે.
- તમે થોડા થોડા મિશ્રણ માં બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ને ઢોસા બનાવશો તો છેલ્લે સુંધી ના બધા ઢોસા બરોબર જારી દાર બની તૈયાર થશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Tameta na parotha banavani rit | ટમેટા ના પરોઠા બનાવવાની રીત
Lili makai na dhokla | લીલી મકાઈ ના ઢોકળા
Paneer Cheese Cigar roll banavani rit
jeera puri banavani rit | જીરા પુરી બનાવવાની રીત
Mag na dosa banavani rit | મગ ના ઢોસા બનાવવાની રીત
puchka puri banavani rit | પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત