મિત્રો ભારત દેશ એ વિભિન્નતા માં એકતા નો દેશ છે એમ એના દરેક રાજ્ય ના દરેક ગામડા અને શહેર માં વાનગીઓ, ફરસાણ અને મીઠાઈ પણ અલગ અલગ પ્રખ્યાત છે , If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , અને દેશ માં મીઠાઈ ના પ્રેમીઓ એટલા જ શોખ થી ખાવા વાળા છે જેમને ગમે એટલી મીઠાઈ ખવડાવો ઓછી પડે. આજ ની આપણી મીઠાઈ દરેક ને પસંદ આવે એવી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી છે તો ચાલો મલાઈ લાડુ બનાવવાની રીત – Malai ladoo banavani rit શીખીએ.
મલાઈ લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- પનીર 250 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- મિલ્ક પાઉડર 125 ગ્રામ
- ખાંડ ½ કપ
- કેવડા જળ 3-4 ટીપાં
- એલચી પાઉડર ¼ ચમચી
- પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે જરૂર મુજબ
- કેસર ના તાંતણા જરૂર મુજબ
Malai ladoo banavani rit
મલાઈ લાડુ બનાવવા સૌપ્રથમ પનીર ને ઝીણી છીણી વડે કડાઈ માં છીણી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો પનીર અને દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી લ્યો અને ગેસ ને મિડીયમ તાપે હલાવતા રહો અને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
હવે પાંચ મિનિટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બીજી આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને દસ મિનિટ પછી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ ફરીથી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર, કેવડા જળ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરો લ્યો. મિશ્રણ નવશેકું થાય એટલે એમાંથી લાડુ બનાવી લ્યો અને ઉપર કેસર ના તાંતણા અને પિસ્તા ની કતરણ મૂકી થોડી દબાવી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મલાઈ લાડુ.
Malai ladoo recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- પનીર ફ્રેશ લેવું જેથી લાડુ સોફ્ટ બને.
મલાઈ લાડુ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Malai ladoo recipe in gujarati
મલાઈ લાડુ | Malai ladoo | મલાઈ લાડુ બનાવવાની રીત | Malai ladoo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
મલાઈ લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ પનીર
- 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
- 125 ગ્રામ મિલ્ક પાઉડર
- ½ કપ ખાંડ
- 3-4 ટીપાં કેવડા જળ
- ¼ ચમચી એલચી પાઉડર
- પિસ્તાની કતરણ ગાર્નિશ માટે જરૂર મુજબ
- કેસરના તાંતણા જરૂર મુજબ
Instructions
મલાઈ લાડુ બનાવવાની રીત | Malai ladoo banavani rit
- મલાઈ લાડુ બનાવવા સૌપ્રથમ પનીર ને ઝીણી છીણી વડે કડાઈ માં છીણી લ્યો ત્યાર બાદ એમાં ફૂલક્રીમ દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો પનીર અને દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલેગેસ ચાલુ કરી લ્યો અને ગેસ ને મિડીયમ તાપે હલાવતા રહો અને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
- હવે પાંચ મિનિટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બીજી આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને દસ મિનિટ પછી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો,
- ત્યારબાદ ફરીથી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર,કેવડા જળ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
- ત્યારબાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુકરો લ્યો. મિશ્રણ નવશેકુંથાય એટલે એમાંથી લાડુ બનાવી લ્યો અને ઉપર કેસર ના તાંતણા અને પિસ્તા ની કતરણ મૂકી થોડી દબાવી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મલાઈ લાડુ.
Malai ladoo recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- પનીરફ્રેશ લેવું જેથી લાડુ સોફ્ટ બને.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત | Mango Ice Cream Cake banavani rit
ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati
ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati
મેંગો શ્રીખંડ | mango shrikhand gujarati recipe | mango shrikhand recipe in gujarati
બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati