જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મખાના રોલ બનાવવાની રીત – Makhana roll banavani rit શીખીશું. આજે આપણે ઘરે ઘી, માવો, ચાસણી અને કંડેસન્ડ મિલ્ક વગર ખૂબ જ ટેસ્ટી મખાના રોલ મીઠાઈ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે મોઢામાં નાખતા જ પીગળી જાય તેવી સોફ્ટ બને છે. આ મીઠાઈ ને એકવાર બનાવ્યા પછી તેને થોડા દિવસ માટે સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે Makhana roll recipe in gujarati બનાવતા શીખીએ.
મખાના રોલ બનાવવા માટેની સામગ્રી
- કાજુ ½ કપ
- મખાના 80 ગ્રામ
- નારિયલ નો ચૂરો ½ કપ
- દૂધ 2 કપ
- ખાંડ ½ કપ
- એલચી પાવડર ¼ ચમચી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- કાજુ ના ટુકડા 1 ચમચી
- બદામ ના ટુકડા 1 ચમચી
- પિસ્તા ના ટુકડા 1 ચમચી
- નારિયલ નો ચૂરો 2 ચમચી
- ટુટી ફૂટી 1 ચમચી
- મિલ્ક પાવડર 1 ચમચી
- કેસર વાળું દૂધ 2 ચમચી
- સુગર પાવડર 1 ચમચી
Makhana roll banavani rit
મખાના રોલ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મખાના નાખો. હવે તેને ધીમા તાપે સાત થી આઠ મિનિટ સુધી સેકી લ્યો. ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લેવું. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે કઢાઇ માં કાજુ નાખો. હવે તેને ધીમા તાપે બે મિનિટ સુધી સેકી લ્યો. અહી કાજુ નો કલર ચેન્જ નથી કરવાનો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
એક મિક્સર જારમાં સેકી ને રાખેલા મખાના નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા કાજુ નાખો. હવે તેને મખાના સાથે પીસી લ્યો. હવે આ પાવડર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
કઢાઇ માં દૂધ નાખો. હવે તેને સરસ થી એક ઉબાલ આવા દયો. ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં પીસી ને રાખેલ મખાના અને કાજુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ધીમે ધીમે મિશ્રણ કઢાઇ માં ચિપકવાનું બંધ કરી દેશે. અને ગૂંથેલા લોટ જેવું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લેશું.
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા, પીસ્તા ના ટુકડા, નારિયલ નો ચૂરો, ટુટી ફૂટી, મિલ્ક પાવડર, કેસર વાળું દૂધ અને સુગર પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
મખાના નું મિશ્રણ ઠંડુ થઈ ગયું હસે. હવે તેનો એક રોલ બનાવી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી એક સરખો પીસ કરી લ્યો.
તેમાં થી એક પીસ લ્યો. હવે તેને હાથ ની મદદ થી કટોરી નો સેપ આપો. હવે તેની વચ્ચે થોડું સ્ટફિંગ રાખો. હવે તેને કવર કરતા બોલ બનાવી લ્યો. હવે તેને ધીમે ધીમે રોલ કરતા સિલિન્ડર સેપ આપો. હવે તેને મિલ્ક પાવડર થી કોટ કરી લ્યો અને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા મખાના રોલ બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ રાખી તેને ગાર્નિશ કરો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી મખાના રોલ ની મીઠાઈ.
Makhana roll recipe notes
- ખાંડ ની જગ્યા એ તમે મિસરી નો ઉપયોગ કરી શકો છો.
મખાના રોલ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Makhana roll recipe in gujarati
મખાના રોલ | Makhana roll | મખાના રોલ બનાવવાની રીત | Makhana roll banavani rit | Makhana roll recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મખા ના રોલ બનાવવા માટેની સામગ્રી
- 80 ગ્રામ મખાના 80
- ½ કપ કાજુ
- ½ કપ નારિયલનો ચૂરો
- 2 કપ દૂધ
- ½ કપ ખાંડ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી કાજુ ના ટુકડા
- 1 ચમચી બદામ ના ટુકડા
- 1 ચમચી પિસ્તાના ટુકડા
- 2 ચમચી નારિયલનો ચૂરો
- 1 ચમચી ટુટી ફૂટી
- 1 ચમચી મિલ્ક પાવડર
- 2 ચમચી કેસર વાળું દૂધ
- 1 ચમચી સુગર પાવડર
Instructions
મખા ના રોલ બનાવવાની રીત| Makhana roll banavani rit | Makhana roll recipe in gujarati
- મખા ના રોલ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મખાના નાખો. હવે તેને ધીમા તાપે સાત થી આઠ મિનિટ સુધી સેકી લ્યો. ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લેવું. હવે તેને એક બાઉલમાં કાઢી લ્યો.
- હવે કઢાઇ માં કાજુ નાખો. હવે તેને ધીમા તાપે બે મિનિટ સુધી સેકી લ્યો. અહી કાજુનો કલર ચેન્જ નથી કરવાનો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- એક મિક્સર જારમાં સેકી ને રાખેલા મખાના નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલાકાજુ નાખો. હવે તેને મખાના સાથે પીસી લ્યો. હવે આ પાવડર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
- કઢાઇમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક ઉબાલ આવા દયો. ત્યાર બાદ તેમાં ખાંડનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તેમાં પીસી ને રાખેલ મખાના અને કાજુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમાતાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ધીમે ધીમે મિશ્રણ કઢાઇમાં ચિપકવાનું બંધ કરી દેશે. અને ગૂંથેલા લોટ જેવું મિશ્રણ તૈયારથઈ જશે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લેશું.
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા, પીસ્તાના ટુકડા, નારિયલ નો ચૂરો, ટુટી ફૂટી,મિલ્ક પાવડર, કેસર વાળું દૂધ અને સુગર પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતૈયાર છે આપણું સ્ટફિંગ.
- મખાના નું મિશ્રણ ઠંડુ થઈ ગયું હસે. હવે તેનો એક રોલ બનાવી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થીએક સરખો પીસ કરી લ્યો.
- તેમાં થી એક પીસ લ્યો. હવે તેને હાથ ની મદદ થી કટોરી નો સેપ આપો. હવે તેની વચ્ચેથોડું સ્ટફિંગ રાખો. હવે તેને કવર કરતા બોલ બનાવી લ્યો.હવે તેને ધીમે ધીમે રોલ કરતા સિલિન્ડર સેપ આપો. હવે તેને મિલ્ક પાવડર થી કોટ કરી લ્યો અને એક પ્લેટ માં રાખી લ્યો.આવી રીતે બધા મખાના રોલ બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ રાખી તેને ગાર્નિશ કરો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી મખાના રોલ ની મીઠાઈ.
Makhana roll recipe notes
- ખાંડની જગ્યા એ તમે મિસરી નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit
પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati
બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam recipe in gujarati | bajri na appam banavani rit